Month: August 2026

ઘરની આ દિશામાં ભૂલથી પણ ન રાખશો કચરો: ફેંગશુઈમાં સીધો ધન અને સમૃદ્ધિ સાથે છે સંબંધ, જાણો સાચા નિયમો

ઘરમાં સાફ-સફાઈનો સીધો સંબંધ આપણા દૈનિક આરામ અને માનસિક શાંતિ સાથે છે. પરંતુ ફેંગશુઈની માન્યતાઓમાં ઘરની દિશાઓ અને ત્યાં મૂકવામાં આવેલી વસ્તુઓને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે. ફેંગશુઈ અનુસાર…

સોશિયલ મીડિયા પરની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ, પછી લગ્ન, દોઢ વર્ષમાં એક પ્રેમ લગ્નનો આવ્યો ભયાનક રીતે અંત

સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા પ્રેમમાં પરિણમી અને ત્યારબાદ બંનેએ લગ્ન કર્યા. પરંતુ દોઢ વર્ષમાં જ આ પ્રેમ લગ્નનો કરુણ અને ભયાનક અંત આવ્યો. ઝાંસીમાં એક પતિએ પત્નીનું ગળું દબાવીને…

ઇન્ટરનેટ વગર થશે UPI પેમેન્ટ: PhonePe એ લોન્ચ કરી UPI 123Pay સર્વિસ, સાદા ફીચર ફોનથી પણ ટ્રાન્સફર થશે રૂપિયા

આજના સમયમાં મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન છે, જેના લીધે પેમેન્ટ કરવાની પદ્ધતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આજે કરોડો લોકો UPI દ્વારા નાણાકીય વ્યવહારો કરી રહ્યા છે, જેનાથી કેશલેસ ટ્રાન્ઝેક્શન કરવું…

ચામાં બોળવાથી બિસ્કિટ કેમ તૂટી જાય છે? તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ તમે નહીં જાણતા હોવ…

ભારતમાં ઘણા લોકોની સવાર ચા વિના અધૂરી લાગે છે. સવારે કે સાંજે ગેસ પર ચાની કીટલી ચઢે અને તેની સુગંધ ફેલાય એટલે ચાહકો તરત જ તાજગી અનુભવે છે. ચા સાથે…

વૈભવ સૂર્યવંશીએ 2 વર્ષમાં બનાવ્યા 7 ઐતિહાસિક રેકોર્ડ: U-19, IPL થી ટીમ ઇન્ડિયા અને દુલીપ ટ્રોફી સુધી મચાવ્યો તરખાટ

વૈભવ સૂર્યવંશીએ છેલ્લા 2 વર્ષના ટૂંકા ગાળામાં અંડર-19 લેવલથી લઈને ઇન્ટરનેશનલ ક્રિકેટના સ્તર સુધી એક નવી ઓળખ બનાવી લીધી છે. માત્ર 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે ભારત માટે આંતરરાષ્ટ્રીય…

Breaking News : સ્કોર્પિયોએ ટક્કર મારી… અને પછી શરૂ થયું ફાયરિંગ! ગુજરાતમાં બની આ ચોંકાવનારી ઘટના, જુઓ VIdeo

મહેસાણાના નાગલપુર ચાર રસ્તા વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. નાગલપુર પકવાન હોટલ નજીક માધવી પાર્લર પાસે ઊભેલી ગાડીને સફેદ રંગની સ્કોર્પિયોએ ટક્કર મારી હતી. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ ભાવેશ…

ઈન્દોરથી અમદાવાદ માત્ર 6 કલાકમાં: MP-ગુજરાત ફોરલેન હાઈવે તૈયાર, દાહોદ, ગોધરા અને રાજકોટ સુધી સુપરફાસ્ટ કનેક્ટિવિટી

મધ્ય પ્રદેશ અને ગુજરાત વચ્ચેનો સંપર્ક હવે વધુ સુદ્રઢ થશે, કારણ કે ઈન્દોરથી ઝાબુઆ થઈને ગુજરાત બોર્ડર સુધી પહોંચતો નેશનલ હાઈવે-47 (NH-47) ફોરલેન સેક્શન પૂર્ણ થઈ ગયો છે. 162 કિલોમીટર…

30 વર્ષની હોમ લોન 11 વર્ષમાં થઈ જશે પૂરી, સમજો આ 2 સ્માર્ટ ફોર્મ્યુલા, લાખો રૂપિયાના વ્યાજની થશે બચત

મધ્યમ વર્ગના પરિવારો માટે પોતાનું ઘર હોવું એ એક મોટું સપનું હોય છે. પરંતુ આ સપનું પૂરું કરવા માટે મોટાભાગના લોકો હોમ લોન લે છે અને જો લોનની મુદત 30…

સમુદ્રી શાસ્ત્ર: તમારા હાથની મધ્ય આંગળીમાં છુપાયેલું છે તમારા ભાગ્ય અને વ્યક્તિત્વનું રહસ્ય- જાણો

સામુદ્રીક શાસ્ત્ર કહે છે કે આપણા હાથની આંગળીઓની લંબાઈ, આકાર અને દેખાવથી આપણા સ્વભાવ અંગે જાણકારી મળે છે. તેમા સૌથી ખાસ છે વચ્ચે આવેલી સૌથી મોટી આંગળી. જેને મધ્યમા આંગળી…

પેકેટ ખોલતા પહેલા સાવધાન! હવે ચિપ્સ-કોલ્ડ ડ્રિન્ક્સ પર દેખાશે લાલ ચેતવણી? FSSAI નો મોટો નિર્ણય

ભારતમાં ફૂડ સેફ્ટી અને ગ્રાહક જાગૃતિના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન આવવાની તૈયારીમાં છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્ઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા વધુ પડતી ખાંડ, મીઠું અને ફેટ ધરાવતા પ્રોસેસ્ડ…

51 વર્ષની બોલરે મચાવ્યો કહેર: ઝડપી 5 વિકેટ, 149 વર્ષના ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર બન્યો આવો રેકોર્ડ

ઉંમર માત્ર એક આંકડો છે, આ વાતને આઇલ ઓફ મેન (Isle of Man) ની 51 વર્ષીય ઓફ સ્પિનર જોઆન હિક્સે (Joanne Hicks) સાચી સાબિત કરી બતાવી છે. રોમાનિયાના મોઆરા વ્લાસી…

શું એક્સપાયર થયેલું પરફ્યુમ વાપરી શકાય? ત્વચા અને સ્વાસ્થ્ય પર થતા નુકસાન વિશે જાણો

પરફ્યુમની બોટલ ઘણીવાર વર્ષો સુધી ડ્રેસિંગ ટેબલ પર પડી રહે છે, અને મોટાભાગના લોકો એમ વિચારીને તેનો ઉપયોગ કરતા રહે છે કે તેની સુગંધમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. પરંતુ…

સ્પેનમાં રજાઓ માણી રહી છે નોરા ફતેહી, ફોટામાં દેખાડ્યો સુંદર અંદાજ

લોકપ્રિય બોલિવૂડ ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહી હાલમાં કામથી બ્રેક લઈને સ્પેનમાં રજાઓ માણી રહી છે. તેણીએ તેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેમાં સુંદર લોકેશન, સ્ટાઇલિશ…

વિકાસની દિશામાં ગુજરાત, 31 ઓગસ્ટે દિલ્હીમાં વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ તેજ, જુઓ Video

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 ની તૈયારીઓ હવે જોરશોરથી ચાલી રહી છે, અને રાજ્ય સરકાર દ્વારા તેને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. 31 ઓગસ્ટના રોજ નવી…

‘સાઈ સુદર્શન’ કે ‘દેવદત્ત પડિક્કલ’? ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં નંબર 3 પર કોણ રમશે? રહાણેએ આપ્યો ‘જવાબ’

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઇન્ડિયાના સૌથી મોટા પોઝિટિવ પાસાની વાત કરીએ તો, નંબર 3 પર બેટિંગ કરનાર દેવદત્ત પડિક્કલ રહ્યો, જેણે પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પોતાના નામે કર્યો.…

ચાર ઝડપાયા, સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી, જુઓ Video

સુરત શહેરમાં બોગસ ડોક્ટરો સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઝોન-1 LCB અને પુણા પોલીસે સંયુક્ત રીતે પુણા-ઉમરવાડા વિસ્તારમાં દરોડા પાડી ચાર બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. આ શખ્સો…

Trending Video: પ્રસાદમાં લાડુ નહીં પણ Munch ચોકલેટ, આ મંદિરની અનોખી પરંપરા જોઈને લોકો પણ ચોંક્યા

સામાન્ય રીતે મંદિરમાં પ્રસાદ તરીકે લાડુ, મીઠાઈ, ફળ કે અન્ય પરંપરાગત વસ્તુઓ મળતી હોય છે પરંતુ જો કોઈ મંદિરમાં તમને પ્રસાદ તરીકે મંચ ચોકલેટ (Munch Chocolate) મળે તો તમે પણ…

ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ કરી, બેની શોધખોળ

સાબરકાંઠાના પ્રાંતિજથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં પ્રાંતિજ પોલીસે બાલીસણા ગામે સફળતાપૂર્વક ડ્રગ્સ વિરોધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે, બાલીસણામાં એક શખ્સ પોતાના…

સસ્તો અને શ્રેષ્ઠ Insurance ! પતિ-પત્ની બંને માટે એક જ પોલિસી, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મળશે ₹50 લાખ સુધીનું કવર

જો તમે પણ વીમો ઉતરાવવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વીમા યોજનાના વધતા બજારમાં જ્યાં ખાનગી કંપનીઓ ઊંચા પ્રીમિયમ પર મર્યાદિત લાભ આપી…

સૈફ-સલમાન નહીં પણ આમિર ખાન સંભાળશે ‘Race 4’ ની કમાન, 2 યંગ એક્ટર્સ સાથે ફ્રેન્ચાઈઝીને મળશે ‘નવો લૂક’

ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફ્લોપ થયા પછીથી આમિર ખાને કોઈ મોટી કે ખાસ એન્ટરટેનર ફિલ્મ સાઈન કરી નથી. લાલ સિંહ ચડ્ડા જેવી ફિલ્મ પછી તો તે કન્ટેન્ટ બેસ્ડ સિનેમા સુધી જ…

વરસાદ પછી બાઈક માટે નવું ટાયર ખરીદવું છે? સારા પર્ફોર્મન્સ અને સેફ્ટી માટે આ બાબતોનું રાખો ધ્યાન

બાઈકના ટાયર તમારી રાઇડિંગ સુરક્ષા અને કંટ્રોલમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેથી ટાયર બદલતી વખતે માત્ર કિંમત કે લુક જોઈને નિર્ણય લેવો યોગ્ય નથી. બાઈકનો વપરાશ, રસ્તાની સ્થિતિ અને કંપનીની…

હોમ લોન ટોપ-અપ કે પર્સનલ લોન? અચાનક આવી પડેલા મોટા ખર્ચ સામે કયો વિકલ્પ તમારા માટે છે શ્રેષ્ઠ

જીવનમાં જ્યારે અચાનક કોઈ મોટો ખર્ચ આવી પડે — જેમ કે ઘરનું સમારકામ, મેડિકલ ઈમરજન્સી કે બાળકોના ઉચ્ચ શિક્ષણનો ખર્ચ — ત્યારે લોકો લોનનો સહારો લેતા હોય છે. આવા સંજોગોમાં…

Breaking News : ગુજરાતમાં નકલી દવાનું આંતરરાજ્ય રેકેટ ઝડપાયું, ત્રણ આરોપીઓની ધરપકડ

ગુજરાતમાં બ્લડ પ્રેશરની નકલી દવા બનાવતી અને વેચતી એક આંતરરાજ્ય સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. પોલીસ અને આરોગ્ય ઔષધ નિયમન તંત્ર દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા ઓપરેશનમાં ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ…

અંબાણીના ઘરથી પણ મોંઘું ઘર, સ્પા-જીમ, પાંચ માળનું પાર્કિંગ, આ ઉધ્યોગપતિની શાહી શાન- શૌકત જોઈ ચોંકી જશો..

મુકેશ અંબાણીના એન્ટિલિયા બાદ રેમન્ડ ગ્રુપના ચેરમેન ગૌતમ સિંઘાનિયાનું 30 માળનું વૈભવી નિવાસસ્થાન પણ દેશના સૌથી મોંઘા ઘરોમાં સામેલ છે. અનિલ અંબાણીના ઘર કરતાં પણ વધુ કિંમતી હોવાનું કહેવાતા આ…

શું દેશમાં ફરી શરૂ થશે E10 પેટ્રોલનું વેચાણ? જૂના વાહનોના વિવાદ વચ્ચે BPCL ના ચેરમેને આપી મહત્વની માહિતી

તાજેતરમાં E20 પેટ્રોલને લઈને દેશભરમાં વ્યાપક ચર્ચા અને વિરોધ જોવા મળ્યો હતો. E20 પેટ્રોલમાં 20% ઇથેનોલ અને 80% પેટ્રોલનું મિશ્રણ હોય છે. આ પેટ્રોલના કારણે જૂના વાહનોનું માઇલેજ ઘટવાની અને…

iPhone Fold Vs Samsung Foldable: એપલ અને સેમસંગના ફોલ્ડેબલ ફોન વચ્ચે જોરદાર ટક્કર, જાણો કયો સ્માર્ટફોન છે વધુ દમદાર

એપલ ટૂંક સમયમાં ફોલ્ડેબલ સ્માર્ટફોનની દુનિયામાં એન્ટ્રી કરી શકે છે. પ્રાપ્ત અહેવાલો મુજબ કંપની 9 સપ્ટેમ્બરે યોજાનારી પોતાની ઇવેન્ટમાં પ્રથમ ફોલ્ડેબલ આઇફોન રજૂ કરી શકે છે, જેને ‘iPhone Fold’ કે…

Braking News: આ ખેલાડીના કારણે વિરાટ કોહલીના કોચ મુશ્કેલીમાં, DPL 2026 માં એક મોટો ‘કૌભાંડ’

દિલ્હી પ્રીમિયર લીગ 2026 માટે ન્યૂ દિલ્હી ટાઇગર્સના ખેલાડી દેવ ચૌધરીની પસંદગીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ખેલાડીની નબળી બેટિંગના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જે બાદ…

સાગબારામાં ખેડૂત આંદોલન, 80,000 પેન્ડિંગ દાવાઓ પર સરકારની બેઠક, રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જમીનના હક માટે લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલન બાદ હવે એક મોટો અપડેટ સામે આવ્યો છે. ગુજરાત સરકાર આંદોલનકારી ખેડૂતો સાથે સીધી ચર્ચા કરવા માટે…

IND vs SL: સારાંશ જૈન માટે ખતરાની ઘંટડી! આ ભૂલ નહીં સુધારે તો ટીમમાંથી થઈ શકે છે બહાર

કોલંબો ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર સરાંશ જૈને પોતાના પ્રથમ જ મુકાબલામાં ત્રણ વિકેટ લઈને ધ્યાન ખેંચ્યું છે. જોકે, તેના પ્રદર્શન દરમિયાન કેટલીક બાબતો એવી પણ જોવા મળી છે, જેના પર ટીમ…

શું તમારા પણ પગની આંગળીઓ પર તલ છે? જાણો ધન, યાત્રા અને ભાગ્ય સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સંકેતો

શરીર પર રહેલા તલને લઈને સામુદ્રિક શાસ્ત્રમાં ઘણી મહત્વપૂર્ણ બાબતો જણાવવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે શરીરના અલગ-અલગ અંગો પર રહેલા તલ વ્યક્તિના સ્વભાવ, જીવનશૈલી અને ભવિષ્ય સાથે…

હોટલમાં Check-In વખતે આધાર કાર્ડની કોપી આપવાની ઝંઝટ ખતમ, વેરિફિકેશનના નવા નિયમ જાહેર

હોટલ ચેક-ઇન સમયે મહેમાનની ઓળખ ચકાસવા માટે આધાર કાર્ડ સહિતના ઓળખ દસ્તાવેજો માંગવામાં આવે છે. પરંતુ ડિજિટલ વેરિફિકેશન સિસ્ટમ હેઠળ ઓળખ ચકાસવાની પ્રક્રિયા વધુ સરળ અને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ થઈ…

નાઈટક્લબ વિવાદથી ગુસ્સે થયો ઈંગ્લેન્ડનો કેપ્ટન, તમામ ખેલાડીઓને આપી કડક ચેતવણી

લોર્ડ્સમાં પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ પહેલા, ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ફરી એકવાર મેદાનની બહારના વિવાદોને કારણે ચર્ચામાં આવી છે. ડર્બીમાં એક ક્લબની બહાર પોલીસે હાથકડી લગાવીને અટકાયત કર્યા બાદ ફાસ્ટ બોલર…

એક સમયે કરોડોની સંપત્તિનો માલિક હતો આ સ્ટાર ખેલાડી, હવે ખુલ્લા પગે દુનિયા ફરે છે

એક્સેલ પોન્સનું નામ એક સમયે મોટરસ્પોર્ટની દુનિયામાં જાણીતું હતું. સ્પેનના આ રેસરે Moto2 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં લાંબી કારકિર્દી બનાવી હતી અને વિશ્વના અનેક જાણીતા રાઇડર્સ સાથે સ્પર્ધા કરી હતી. જોકે, આજે…

Breaking News: સુરતમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ટ્રેનમાં હતા સવાર, પોલીસ તપાસ શરૂ

સુરતથી અમદાવાદ જઈ રહેલી સેમી હાઈસ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થર વાગવાની ઘટના સામે આવી છે. સુરતના ઉત્રાણ રેલવે સ્ટેશન નજીક આ બનાવ બન્યો હતો, જેમાં ટ્રેનના કોચ નંબર…

145 કિમી રેન્જ સાથે લોન્ચ થયું TVS iQube MillionR સ્પેશિયલ એડિશન, લુક અને ફીચર્સ એકદમ પ્રીમિયમ

TVS એ પોતાના લોકપ્રિય ઇલેક્ટ્રિક સ્કૂટર iQube નું નવું ‘મિલિયનઆર સ્પેશિયલ એડિશન’ લોન્ચ કર્યું છે. કંપનીએ આ ખાસ એડિશન iQube ના 10 લાખ ગ્રાહકોનો આંકડો પાર કરવાની ખુશીમાં રજૂ કર્યું…

વિરાટ કોહલી જે 24 ઇનિંગમાં ન કરી શક્યો, શુભમન ગિલે માત્ર 17 ઇનિંગમાં કરી બતાવ્યું

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા બાદ શુભમન ગિલે કોલંબો ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરી. તેણે 50 રનની ઇનિંગ રમીને ટીમની ઇનિંગ્સને સંભાળી હતી. આ દરમિયાન ગિલે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વર્તમાન…

ઘરની સુરક્ષા માટે સાદો તાળો સારો કે હાઇટેક સ્માર્ટ લોક? જાણો કિંમત, મજબૂતી અને ફાયદા-ગેરફાયદા

શું તમે તમારા ઘરના દરવાજા માટે સ્માર્ટ લોક લગાવવાનું વિચારી રહ્યા છો? આજના ડિજિટલ યુગમાં ઘરની સુરક્ષા અને સુવિધાની પરિભાષા સંપૂર્ણ બદલાઈ ગઈ છે. લોકો હવે પરંપરાગત પિત્તળ કે સ્ટીલના…

FIFA World Cup 2026માં રમનારી 3 ટીમો સામે ટકરાશે ભારત, જાણો ક્યારે રમાશે મેચ

2026 ફિફા વર્લ્ડ કપ સમાપ્ત થઈ ગયો છે. જોકે, ભારતીય ફૂટબોલ ટીમ હવે તેમાં ભાગ લેનારી 3 ટીમોનો સામનો કરશે. આ બધી મેચ આ વર્ષે રમાશે. ભારતની ફૂટબોલ ટીમ 26-27…

IND vs SL: બે ટેસ્ટમાં બે સદી, હવે પડિકલને ટીમમાંથી બહાર રાખવું અશક્ય, ODIમાં પણ મળશે તક?

શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી દેવદત્ત પડિકલ માટે યાદગાર રહી છે. ગાલેમાં સદી ફટકાર્યા બાદ તેણે કોલંબોમાં પણ શાનદાર સદી નોંધાવી છે. સતત બે મેચમાં બે સદી ફટકારીને તેણે ટીમ મેનેજમેન્ટ…

Miss Universe India 2026: કેરળની 19 વર્ષીય લૉ સ્ટુડન્ટ કઝિયા લિઝ મેજો બની Miss Universe India 2026; જાણો કોણ છે આ બ્યુટી ક્વીન

ભારતીય બ્યુટી પેજન્ટની દુનિયામાં એક નવું નામ ચમકી ઊઠ્યું છે. જયપુરમાં આયોજિત ભવ્ય ગ્રાન્ડ ફિનાલેમાં કેરળની 19 વર્ષીય લૉ સ્ટુડન્ટ અને મોડલ કઝિયા લિઝ મેજોએ (Kaziah Liz Mejo) 52 ફાઇનલિસ્ટ્સને…

Duleep Trophy 2026: ઇશાન કિશન, વિરાટ સિંહ, વૈભવ સૂર્યવંશી ફ્લોપ; શાહબાઝ-સુદીપની સદી, ઇસ્ટ ઝોને બનાવ્યા 355 રન

દુલીપ ટ્રોફી 2026ની પ્રથમ ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઇસ્ટ ઝોનના સ્ટાર બેટર વૈભવ સૂર્યવંશી, વિરાટ સિંહ અને ઇશાન કિશનનું બેટ પ્રથમ ઇનિંગ્સમાં નોર્થ ઇસ્ટ ઝોન સામે ચાલ્યું નહોતું, જ્યારે સુદીપ ઘરામી…

Breaking News : અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ, ભાવનગરનો મુસાફર ઝડપાયો

અમદાવાદ એરપોર્ટ ફરી એકવાર સોનાની દાણચોરીના પ્રયાસને કારણે ચર્ચામાં આવ્યું છે. કસ્ટમ વિભાગે શારજાહથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી અંદાજે ₹84 લાખની કિંમતનું 499 ગ્રામ 24 કેરેટ સોનું જપ્ત કરીને…

સપનામાં ખુદના લગ્ન થતા જોવા શુભ છે કે અશુભ? – જાણો શું કહે છે સ્વપ્નશાસ્ત્ર

ઘણીવાર એવું કહેવામાં આવે છે કે કોઈનું પણ પોતાના સપના પર નિયંત્રણ હોતું નથી; ઊંઘતી વખતે, આપણે એક સંપૂર્ણપણે અલગ દુનિયામાં પહોંચી જઈએ છીએ. લોકો ઘણીવાર સપનાને અર્થહીન માને છે,…

ગાડી ઊભી નહિ રહે તો પણ કપાઈ જશે ટોલ, જાણો ANPRથી ઓટોમેટિક ટોલ કેવી રીતે કપાશે

કીરાતપુર-મનાલી ચાર માર્ગીય હાઇવે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર છે. હાઇવે પરના ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામની સમસ્યા ઘટાડવા માટે હવે ANPR (Automatic Number Plate Recognition) ટેકનોલોજીનો…

અમદાવાદની ખાનગી હોસ્પિટલોના રૂમ ચાર્જ 3-4 સ્ટાર હોટલથી પણ મોંઘા, ₹50 હજાર સુધી પહોંચ્યા

ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવી દિવસેને દિવસે સામાન્ય માણસ માટે મોંઘી બની રહી છે. ખાસ કરીને મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારો માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થવું આર્થિક રીતે મોટો પડકાર બની રહ્યું…

ભાવનગર લઠ્ઠાકાંડ: મુકેશ ડામોરના મોત સાથે મૃત્યુઆંક 12 પર પહોંચ્યો, જુઓ Video

ભાવનગરમાં ફાટી નીકળેલા લઠ્ઠાકાંડની ગંભીરતા વધી રહી છે. વધુ એક વ્યક્તિ, મુકેશ ડામોરના મોત સાથે આ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક 12 પર પહોંચી ગયો છે. મુકેશ ડામોરનું ભાવનગરની સર ટી હોસ્પિટલમાં…

એસિડિટી, પેટમાં ગેસ જેવી સમસ્યાથી મળશે છુટકારો, રોજ થોડી મિનિટો માટે કરો આ 5 કામ

યોગ્ય પાચન માટે તમે દરરોજ અર્ધ મત્સ્યેન્દ્રાસનનો અભ્યાસ કરી શકો છો. આ આસન પાચનતંત્ર ઉપરાંત પેટના આંતરિક અંગો, જેમ કે લીવર અને કિડનીને સક્રિય કરવામાં મદદ કરે છે. તે પાચનક્રિયા…

ઇન્કમટેક્સ વિભાગની અપીલ, ટેક્સપેયર્સ 31 ઓગસ્ટ પહેલાં ભરે ITR-3, 4, 5 અને 7, જાણો કોના માટે છે છેલ્લી તારીખ

આકારણી વર્ષ (AY) 2026-27 માટે ઇન્કમટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. આવકવેરા વિભાગના તાજેતરના આંકડા અનુસાર, અત્યાર સુધીમાં 6.5 કરોડથી વધુ કરદાતાઓ પોતાનું રિટર્ન ફાઈલ કરી…

VIDEO: લિયોનેલ મેસ્સીએ લાઈવ મેચ દરમિયાન વિરોધી ટીમના એક ખેલાડીને થપ્પડ મારી, MLSએ ફટકાર્યો દંડ

છેલ્લા કેટલાક દિવસો આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સી માટે ઉદાસી અને પીડાથી ભરેલા રહ્યા છે. આર્જેન્ટિનાને વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડવા છતાં, તે સતત બીજી વખત ટાઇટલ જીતવામાં નિષ્ફળ ગયો.…

Trending Video: સ્ટાઈલ મારવાના ચક્કરમાં બાઈક ચાલકનો રસ્તા પર થયો ‘પોપટ’, વાયરલ વિડીયો જોઈને હસી પડાશે

આજકાલ સોશિયલ મીડિયા પર ‘કૂલ’ દેખાવા અને રીલ્સ બનાવવાનો શોખ યુવાનોના માથે ચડીને બોલી રહ્યો છે. જો કે, કેટલીકવાર આ ‘સ્ટંટબાજી’ હાસ્યાસ્પદ બનવાની સાથે-સાથે હોસ્પિટલના દરવાજા પણ ખોલી દે છે.…

Breaking News : દીવના દરિયામાં બોટ ડૂબવાની ઘટના, વણાંકબારા નજીક માછીમારોનો આબાદ બચાવ

દીવના વણાંકબારાના દરિયામાં માછીમારી કરતી વખતે એક બોટ ડૂબી જવાનો બનાવ બન્યો છે. સદનસીબે આ બોટમાં સવાર તમામ ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો. બોટ ડૂબવાની આ ઘટના દીવના વણાંકબારા નજીક…

શું ડ્રીમગર્લ ફરી કોઈ ફિલ્મમાં દેખાશે? હેમા માલિનીએ Comeback ની વાત પર આપ્યો જવાબ

બોલિવૂડની ‘ડ્રીમ ગર્લ’ તરીકે જાણીતી અભિનેત્રી હેમા માલિની લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે. દાયકાઓ સુધી પોતાના અભિનય, સુંદરતા અને શાસ્ત્રીય નૃત્યથી દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવનાર હેમા માલિની હવે…

હવે ક્યાં રોકવા પૈસા? 3-5 વર્ષના રોકાણ માટે એક્સપર્ટની આ ખાસ સલાહ ચૂકતા નહીં

ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા કન્સોલિડેશને ભલે મોટા ઈન્ડેક્સમાં બહુ મોટો ઘટાડો ન દર્શાવ્યો હોય પરંતુ બજારની અંદર ઘણા મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં સારા એવા કરેક્શન જોવા મળ્યા…

8 વર્ષનો સંબંધ, 2 બાળકો… હવે અર્જુન રામપાલે ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા સાથે કર્યા લગ્ન

અર્જુન રામપાલ અને ગેબ્રિએલાએ 21 ઓગસ્ટના રોજ ગોવામાં લગ્ન કર્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. બંનેના લગ્ન રજિસ્ટ્રારની ઓફિસમાં થયા હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં…

IND vs BAN: ટીમ ઈન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ પર ફરી સંકટ, હવે બદલાઈ શકે છે મેચની તારીખો!

ટીમ ઈન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ પર ફરી એકવાર સંકટના વાદળો છવાઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) પ્રસ્તાવિત શેડ્યૂલ પર પુનર્વિચાર કરી રહ્યા છે અને…

ભાવનગર લઠ્ઠાકાંડનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો, સ્વતંત્ર તપાસ અને ન્યાયિક દેખરેખની માંગ, જુઓ Video

ભાવનગરના ખરકડી વિસ્તારમાં બનેલા ગંભીર લઠ્ઠાકાંડનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટના દ્વાર સુધી પહોંચી ગયો છે. આ ઘટનાએ રાજ્યભરમાં ખળભળાટ મચાવ્યો છે, જેમાં નકલી દારૂ પીવાથી અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા…

Joint Pain : નાની ઉંમરે સાંધાનો દુખાવો કેમ થાય છે? જાણો કારણો અને ક્યારે ડૉક્ટરની સલાહ લેવી

સાંધાનો દુખાવો સામાન્ય રીતે વધતી ઉંમર સાથે જોડવામાં આવે છે, પરંતુ આજકાલ નાની ઉંમરના લોકોમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે. ખાસ કરીને ઘૂંટણ, ખભા, કોણી, કાંડા અને અન્ય…

બુટલેગરો પર પોલીસનો સપાટો.. અમદાવાદમાં બે દિવસીય પ્રોહિબિશન ડ્રાઇવ, રોડોનો દારૂ ઝડપાયો, 244 આરોપીની ધરપકડ

અમદાવાદ શહેર પોલીસે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP)ના આદેશ બાદ બે દિવસીય સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઇવ હાથ ધરી હતી. આ ડ્રાઇવ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારો, ખાસ કરીને સોલા, સાબરમતી અને નરોડામાંથી, ગેરકાયદેસર…

Bhavnagar lattha kand : શું બુટલેગરો સાથે હતી પોલીસની સાંઠગાંઠ? મોટા બુટલેગરો સુધી પોલીસ ક્યારે પહોંચશે?

ભાવનગરમાં તાજેતરમાં બનેલા લઠ્ઠાકાંડના બનાવ બાદ સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી પર અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. આ ઘટનાક્રમ દર્શાવે છે કે લાંબા સમયથી ગેરકાયદેસર ઝેરી દારૂ બનાવવાની ફેક્ટરી ધમધમી…

Sleeping Direction: આ દિશામાં પગ રાખીને સૂતા હોવ તો સાવધાન રહેજો, રાતોરાત બગડી જશે જિંદગી!

Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં ઘરની ગોઠવણીની સાથે સૂવાની દિશાને પણ મહત્વ આપવામાં આવ્યું છે. માન્યતા મુજબ, આપણે સૂતી વખતે માથું અને પગ કઈ દિશામાં રાખીએ છીએ તેની અસર ઊંઘ, માનસિક…

હવે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં ₹1.51 કરોડની છેતરપિંડી, કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ

જૂનાગઢ શહેરના જવાહર રોડ પર આવેલા સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરમાં મુખ્ય પ્રવેશદ્વારના નિર્માણ કાર્યમાં ₹1.51 કરોડની વિશાળ રકમની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે.…

વિમાન ઉડે ત્યારે આકાશમાં સફેદ પટ્ટાઓ કેમ દેખાય છે? તેની પાછળનું રસપ્રદ કારણ જાણો

આપણામાંથી ઘણાએ સ્વચ્છ અને વાદળી આકાશમાં વિમાન પસાર થયા બાદ તેની પાછળ સફેદ પટ્ટાઓ ફેલાતા જોયા હશે. કેટલીક પટ્ટાઓ થોડી જ ક્ષણોમાં અદૃશ્ય થઈ જાય છે, જ્યારે કેટલીક કલાકો સુધી…

શું તમારી કુંડળીમાં ચાલી રહી છે ‘મંગળની મહાદશા’? જીવનમાં આવતી મુશ્કેલીઓથી બચવા કરો આ 5 ચમત્કારી ઉપાય

નવગ્રહોમાં અપાર ઊર્જા સમાયેલી હોય છે. તેમાંથી કેટલાક ગ્રહો શાંત સ્વભાવના હોય છે તો કેટલાક અત્યંત ઉગ્ર હોય છે. મંગળ એક ઉગ્ર અને તેજસ્વી ગ્રહ છે. જો કોઈ જાતકની કુંડળીમાં…

સચિન તેંડુલકરની પુત્રવધૂએ ક્રિકેટથી અલગ બનાવી પોતાની ઓળખ, બની આ ક્ષેત્રની નિષ્ણાત

સાનિયાએ વર્લ્ડવાઇડ વેટરનરી સર્વિસ (WVS)ના ABC પ્રોગ્રામ દ્વારા પશુચિકિત્સા ટેકનિશિયનનું પ્રમાણપત્ર મેળવ્યું છે. તેણીએ સોશિયલ મીડિયા પર આ ખાસ સિદ્ધિની જાણકારી આપતાં પ્રાણીની સંભાળ રાખતી પોતાની તસવીર પણ શેર કરી…

Breaking News : ભાવનગર નકલી દારૂકાંડ, 21 સામે ફરિયાદ, ગૌતમ સોલંકી મુખ્ય આરોપી, 12 ઝડપાયા

ભાવનગરમાં નકલી દારૂ કેસમાં કાયદાકીય કાર્યવાહી વધુ ઉગ્ર બની છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી સઘન તપાસ બાદ વરતેજ પોલીસ સ્ટેશનમાં કુલ 21 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો…

Breaking News : સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સામે કાર્યવાહી

દિલ્લીમાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ટેન્ડર કેસને લઈને એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સત્યેન્દ્ર જૈન…

Breaking News : ભરૂચ ACBનો સકંજો, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ભરૂચના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં વિભાગના બે ઉચ્ચ અધિકારીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર…

Breaking News : ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી, જુઓ Video

ગુજરાતમાં આગામી બે દિવસ, એટલે કે 19 અને 20 ઓગસ્ટના રોજ, વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. રાજ્યના કુલ 17 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ…

IRCTC ની મોટી કાર્યવાહી, ટ્રેનો અને સ્ટેશનો પરથી 8 હજારથી વધુ ગેરકાયદે પાણીની બોટલો જપ્ત, કેટરિંગ સંચાલકોને કડક ચેતવણી

ટ્રેનો અને રેલવે સ્ટેશનો પર મુસાફરોને સુરક્ષિત, શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ભોજન-પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવા IRCTC એ મંજૂરી વિનાના ખાદ્ય અને પીણાંના વેચાણ તેમજ સંગ્રહ સામે કડક ઝુંબેશ તેજ…

IND vs SL: 6 વિકેટ અને જીત પાક્કી! ગાલે ટેસ્ટમાં શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયાનો જીતનો રસ્તો સાફ

ગાલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાએ પોતાની પકડ મજબૂત બનાવી લીધી હતી. 372 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા, યજમાન શ્રીલંકાએ…

Trending Video: ગોવિંદાએ પટાયાના ક્લબમાં લગાવ્યા જોરદાર ઠુમકા, 90ના દાયકાના હિટ ગીતો પર કર્યો ડાન્સ-જુઓ Video

બોલિવૂડ એક્ટર ગોવિંદા છેલ્લા કેટલાક સમયથી પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે, ત્યારે આ દરમિયાન તેમનો એક નવો ડાન્સ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ગોવિંદા પટાયાના એક નાઈટ ક્લબમાં…

Trending Video: ટૂથપેસ્ટ અને ઈનોથી કરી દીધું ‘ફેસિયલ’, વાણંદનો આ અજીબોગરીબ પ્રયોગ જોઈને મગજ ચકરાઈ જશે

સોશિયલ મીડિયા પર અવારનવાર અનોખા વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં જ એક વાણંદનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ફેસિયલના નામે એક નવો જ પ્રયોગ કરતો જોવા…

12 સેકન્ડનો ગેપ અને કરોડો રૂપિયાનો સટ્ટો… લાઈવ મેચમાં સટ્ટાબાજી રેકેટનો પર્દાફાશ

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સુરક્ષા અને ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીઓએ ઈંગ્લેન્ડમાં ધ હન્ડ્રેડ 2026 ટુર્નામેન્ટ દરમિયાન એક મોટા ગેરકાયદેસર સટ્ટાબાજીના ઓપરેશનને નિષ્ફળ બનાવ્યું. આ ઘટના લંડન સ્પિરિટ અને એમઆઈ લંડન વચ્ચે…

બનેલી ચા કેટલી વારમાં પી લેવી જોઈએ ? વારંવાર ગરમ કરેલી ચા ક્યારે બની જાય છે ઝેર સમાન

સવારની ઉતાવળમાં એક સાથે બે-ત્રણ કપ ચા બનાવીને મૂકી દેવી અને પછી કલાકો બાદ તેને ફરીથી ગરમ કરીને પી લેવી, આ આદત મોટાભાગના ચા પ્રેમીઓમાં સામાન્ય જોવા મળે છે. પરંતુ…

IND vs SL : કેપ્ટન શુભમન ગિલ બન્યો ‘બેટિંગ કોચ’ ! નેટ્સમાં સાથી ખેલાડીઓને આપી રહ્યો છે ખાસ ટિપ્સ

શુભમન ગિલ તેની ઉત્તમ બેટિંગ માટે જાણીતો છે, પરંતુ શું તમે તેની કોચિંગ કુશળતા વિશે જાણો છો? શું તમે જાણો છો કે તે મેદાન પર કેપ્ટન છે, પરંતુ તે નેટમાં…

Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા, જૂની અદાવતમાં યુવકની હત્યા, જુઓ Video

અમદાવાદના રાણીપ વિસ્તારમાં થયેલી યુવકની હત્યાના મામલે પોલીસે મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. હત્યાના ગુનામાં સંડોવાયેલા 8 આરોપીઓને પોલીસે કડીના છત્રાલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. આ કેસમાં અન્ય કેટલાક આરોપીઓ…

SBI ગ્રાહકો માટે સારા સમાચાર, દર મહિને માત્ર ₹600 જમા કરીને મેળવો ₹1 લાખથી વધુનું ફંડ, જાણો ‘હર ઘર લખપતિ સ્કીમ’

જો તમે દર મહિને નાની રકમ જમા કરીને ₹1 લાખ કે તેથી વધુનું મોટું ફંડ બનાવવા માંગતા હોવ, તો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ‘SBI હર ઘર લખપતિ સ્કીમ’ (SBI Har…

ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, પુલ સલામતી પર ગંભીર સવાલ, જુઓ Video

ગંભીરા બ્રિજ બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી થયો છે, જેના કારણે રાજ્યમાં બ્રિજ સલામતી અને માળખાગત સુવિધાઓની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ચિતલાવથી…

ધૂળ ખાતી સુપરસ્પેશ્યિલિટી: 200 કરોડના ખર્ચે ગરીબ દર્દીઓ માટે અદ્યતન 7 વિભાગો તૈયાર કરાયા, ડૉક્ટરના અભાવે બન્યા શોભાના ગાંઠિયા- જુઓ Video

ભાવનગર શહેરની પ્રસિદ્ધ સર. ટી. હોસ્પિટલમાં ન માત્ર ભાવનગરમાંથી પરંતુ, આસપાસના અમરેલી, બોટાદ અને ઉનામાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. કાયમ દર્દીઓથી ઊભરાતી આ હોસ્પિટલને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની જરૂર…

ક્યારેક 52 દરવાજાઓથી ઘેરાયેલું હતું આ ઐતિહાસિક શહેર, જાણો ભારતનું ‘સિટી ઓફ ગેટ્સ’ અને તેના દરવાજાઓનો રસપ્રદ ઇતિહાસ

ભારતના ઇતિહાસમાં ઘણા એવા શહેરો છે જેમની ઓળખ તેમની અનન્ય સ્થાપત્ય કલા અને સમૃદ્ધ વારસાથી બનેલી છે. આ ઐતિહાસિક શહેરોમાં એક નામ એવું છે જે ભૂતકાળમાં ‘દરવાજાઓના શહેર’ તરીકે પ્રખ્યાત…

CCTV : પોલીસથી ભાગ્યો.. બેરિકેડ તોડ્યું, અમદાવાદમાં થાર ચાલકે સર્જ્યો અકસ્માત, નશાની હાલતમાં ઝડપાયા બાદ કાર્યવાહી

અમદાવાદમાં વધુ એક વખત થાર ચાલકની બેદરકારી સામે આવી છે. ગત શુક્રવારની રાત્રે પોલીસ ચેકિંગ દરમિયાન એક થાર ચાલકે ભાગવાનો પ્રયાસ કરતાં અકસ્માત સર્જાયો હતો. હરિહરાનંદ સર્કલ નજીક પોલીસે વાહનને…

શું રોહિત શર્માના કારણે અજિત અગરકરની થશે છુટ્ટી? ચીફ સિલેક્ટરના એક્સટેન્શન પર સસ્પેન્સ

અજિત અગરકરે 2023 માં ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકારનું પદ સંભાળ્યું. તેના કાર્યકાળ દરમિયાન ભારતે સતત ત્રણ ICC વ્હાઇટ-બોલ ટુર્નામેન્ટ ટ્રોફી જીતી. તેનો કાર્યકાળ ટૂંક સમયમાં સમાપ્ત થઈ રહ્યો છે.…

Breaking News : સામાન્ય ઓપરેશનના 3 કલાકમાં પરિવારનો ચિરાગ બુઝાયો, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યુવકના મોતના મામલે ઘેરા સવાલો

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં સપડાઈ છે. સાબરકાંઠાના ભારવાડા ગામના 21 વર્ષીય યુવરાજ નાડિયા નામના યુવકનું પગના સામાન્ય પ્લાસ્ટિક સર્જરીના ઓપરેશનના માત્ર ત્રણ કલાક બાદ મોત નિપજતા પરિવારજનોમાં…

ઓનલાઈન મળતું ફૂડ કેટલું સેફ? Blinkit, Zepto સહિતના ડાર્ક સ્ટોર્સમાં ફૂડ સેફ્ટીનો રિયાલિટી ચેક, જુઓ

આજના ઝડપી યુગમાં મોબાઈલ પર એક ક્લિકથી મનપસંદ ભોજન ઘરઆંગણે મળી જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ઝડપી ડિલિવરી પાછળ તમારા ખોરાકની સુરક્ષા કેટલી જોખમાય છે?…

જામનગરની જી.જી. હોસ્પિટલ સામે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ અનામી ફરિયાદ, રેસિડેન્ટ્સનું શોષણ કરવાનો આરોપ

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ અને જી.જી. હોસ્પિટલ ફરી એક વખત ચર્ચામાં આવી. રેસિડેન્ટ ડોક્ટરો સાથે કથિત શોષણ થતું હોવાના ગંભીર આક્ષેપો કરતી એક અનામી ફરિયાદ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ.…

Breaking News : 6,000 કરોડના ડ્રગ્સ કેસનો કથિત માસ્ટરમાઇન્ડ વીરેન્દ્ર બૈસોયા દુબઈથી ભારત લાવવામાં આવ્યો

₹6,000 કરોડના ડ્રગ્સ કેસના કથિત માસ્ટરમાઇન્ડ વીરેન્દ્ર બૈસોયાને UAEથી ભારત પરત લાવવામાં આવ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ બૈસોયા વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. તેની ધરપકડથી ડ્રગ્સ…

આનંદ નિકેતન સ્કૂલ વિવાદ, રાષ્ટ્રગાન અને પુસ્તકોના આક્ષેપો પર બજરંગ દળનો ઉગ્ર વિરોધ, જુઓ Video

અમદાવાદના શીલજમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ ફરી વિવાદોના વંટોળમાં ફસાઈ છે. તાજેતરમાં બજરંગ દળના કાર્યકરોએ સ્કૂલ મેનેજમેન્ટ સામે ગંભીર આક્ષેપો કરીને પ્રચંડ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બજરંગ દળના આગેવાનોનો મુખ્ય…

ગુજરાતમાં ટ્રાફિક ચલણના નવા નિયમો, જાણો DL-RC પર શું અસર થસે..

ગુજરાત રાજ્યમાં 12 ઓગસ્ટથી ન્યૂ જનરેશન ટ્રાફિક ચલણ સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. આ નવા નિયમો હેઠળ ટ્રાફિક ભંગ કરનાર વાહનચાલકોને મળતા ચલણની ચુકવણી અને તેને પડકારવા માટે ચોક્કસ…

સુરત: ઔદ્યોગિક નીતિ-2026ની જાહેરાત છતા સરકારી GR અદ્ધરતાલ, અબજો રૂપિયાના પ્રોજેક્ટ લટકી પડ્યા

સુરત સહિત ગુજરાતના ઉદ્યોગ જગતમાં ઔદ્યોગિક નીતિ 2026ના સરકારી ઠરાવ (GR) માં વિલંબને કારણે મૂંઝવણ ઉભી થઈ . નીતિની જાહેરાત થઈ ગઈ હોવા છતાં, લાંબા સમયથી GR બહાર ન પડતાં…

IND vs SL: સ્પિનરોની વચ્ચે સિરાજ પણ મચાવશે તબાહી, બુમરાહ વગર છે વધુ ખતરનાક

જસપ્રીત બુમરાહ ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર છે. તેથી મોહમ્મદ સિરાજ ભારતીય ઝડપી બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે. ગાલેમાં સ્પિનરોને મદદ મળવાની શક્યતા હોવા છતાં સિરાજ પોતાની ગતિ અને સ્વિંગથી અસર પાડી…

પાકિસ્તાની ક્રિકેટરની પુત્રીના લંડનમાં ખ્રિસ્તી વિધિથી લગ્ન, તસવીરો સામે આવતા જ કેમ ભડક્યા ચાહકો?

પાકિસ્તાનના મુખ્ય કોચ આકિબ જાવેદની પુત્રીના લગ્ન હાલમાં ચર્ચાનો વિષય બન્યા છે. પાકિસ્તાનમાં આ એક મુખ્ય મુદ્દો બની ગયો છે, જેના વિશે ચાહકો ચર્ચા કરી રહ્યા છે. લોકો આકિબ જાવેદની…

EPFO પોર્ટલ પર સર્વિસ હિસ્ટ્રી ખોટી દેખાઈ રહી છે? જાણો પીએફ અટકે નહીં તે માટે સુધારવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના UAN મેમ્બર પોર્ટલ પર તમારી સર્વિસ હિસ્ટ્રી સાચી હોવી ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ તમે નોકરી બદલો છો કે નવું સંસ્થાન જોઈન કરો…

Migraine trigger : માથાનો દુખાવો જ નહીં.. માઈગ્રેનના આ લક્ષણોને ભૂલથી પણ ઇગ્નોર ન કરતાં, જાણો કારણ

માઈગ્રેનને ઘણીવાર સામાન્ય માથાના દુખાવા સાથે સરખાવવામાં આવે છે, પરંતુ હકીકતમાં માઈગ્રેન માત્ર માથાના દુખાવા પૂરતું મર્યાદિત નથી. તેની અસર વ્યક્તિના મૂડ, દ્રષ્ટિ, ઊંઘ અને રોજિંદા જીવન પર પણ પડી…

રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી, હળવાથી મધ્યમ વરસાદનુ અનુમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની ગતિવિધિ યથાવત રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી સાત દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર ચાર…

Dry Skin Care: રોજ ચહેરા પર એલોવેરા જેલ લગાવવાથી શું થાય છે? જાણો ત્વચા માટે તેના અદ્ભુત ફાયદા

એલોવેરા જેલનો ઉપયોગ સ્કીન અને હેર કેરમાં સદીઓથી કરવામાં આવી રહ્યો છે. આ છોડનું જેલ સ્વાસ્થ્યની સાથે ત્વચાની અનેક સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. જો તમે તેનો રોજ ઉપયોગ કરો…

IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગશે ત્રીજો ઝટકો? બુમરાહ-સુદર્શન બાદ હવે આ સ્ટાર પણ થશે બહાર!

ભારતીય ટીમને શ્રીલંકા પ્રવાસ પહેલાં જ બે મોટા ઝટકા લાગી ચૂક્યા છે. જસપ્રીત બુમરાહ અને સાઈ સુદર્શન ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયા છે. હવે વોશિંગ્ટન સુંદરની સ્થિતિ પણ ચિંતાજનક…

Weather Report : ક્યાંક ધોધમાર, તો ક્યાંક સાંબેલાધાર… જુઓ ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો – Video

ચાલુ ચોમાસાની સિઝનમાં ગુજરાત રાજ્યમાં સરેરાશ 71.48% વરસાદ નોંધાયો છે, જે રાજ્ય માટે એકંદર સંતોષકારક આંકડો કહી શકાય. જોકે, આ આંકડો સમગ્ર રાજ્યની વાસ્તવિક સ્થિતિનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરતો નથી,…

ચોખાના પાણીથી મોં ધોવાથી શું થાય? જાણો ત્વચા પર તેની અસર અને અદ્ભુત ફાયદા

ત્વચાને ગ્લોઈંગ અને સાફ બનાવવા માટે લોકો તમામ પ્રકારના નુસખા અજમાવે છે. આ જ નુસખાઓમાંથી એક ચોખાના પાણીનો ઉપયોગ કરવાનો છે. રાઈસ વોટર એટલે કે ચોખાના પાણીને ત્વચા માટે ખૂબ…

IND vs SL: ગાલેની હવા ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો ખતરો, ચોંકાવનારી હકીકત આવી સામે

ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ 15 ઓગસ્ટની સવારે ગાલે ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થશે. આ સાથે, શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયા માટે વાસ્તવિક પડકાર શરૂ થાય…

અમદાવાદમાં સિક્યુરિટી એજન્સીઓ સામે પોલીસની કડક કાર્યવાહી, ભૂતિયા એજન્સીઓનો પર્દાફાશ

અમદાવાદમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ચલાવાતી અનિયમિતતાઓનો પર્દાફાશ કરવા માટે પોલીસે સઘન તપાસ અભિયાન શરૂ કર્યું છે. તાજેતરમાં આનંદનગર વિસ્તારમાં એક યુવતી પર સિક્યુરિટી ગાર્ડ દ્વારા થયેલા દુષ્કર્મની ઘટના બાદ રાજ્ય…

બેંક લોકરમાં મૂકેલા ₹50 લાખના ઘરેણાં અચાનક ગાયબ! વર્ષો પછી મહિલાએ લોકર ખોલ્યું તો હોશ ઊડી ગયા

ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વૃદ્ધ મહિલાએ બેંકના લોકરમાં રાખેલા આશરે રૂ. 50 લાખના સોના અને ચાંદીના ઘરેણાં ગાયબ થઈ ગયા છે. બેંકના લોકરને…

Breaking News: ટીમ ઈન્ડિયાની નવી T20 સિરીઝ જાહેર, ત્રણેય મેચ એક જ મેદાનમાં રમાશે, જાણો શેડ્યૂલ

ભારત અને અફઘાનિસ્તાન ફરી એકવાર એકબીજા સામે ટકરાશે. ટેસ્ટ અને વનડે પછી હવે T20 ફોર્મેટનો સમય આવી ગયો છે. બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી 13 સપ્ટેમ્બરથી શરૂ થશે.…

12 વર્ષ જૂના બ્લાઇન્ડ કેસનો ભેદ ઉકેલાયો, 16 PI બદલાયા પણ પોલીસે હિંમત ન હારી, 13 વર્ષ જૂના ફોટાથી આરોપી પકડાયો!

અમરેલી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) એ 12 વર્ષથી વધુ જૂના એક ‘બ્લાઇન્ડ અને અનનેમડ’ કેસનો ઉકેલ લાવીને મોટો અપ્રતિમ સફળતા મેળવી છે. વર્ષ 2014 માં સગીર બાળકીના અપહરણ અને…

વિટામિન B12 ની ઊણપ શરીર માટે કેમ છે ‘ખતરનાક’? જાણો તેનાં મુખ્ય લક્ષણો અને ઉપાયો

શું તમારું પણ કોઈ કામમાં મન નથી લાગતું અને વાત-વાત પર ચીડચીડાપણું થાય છે? જો તમારો જવાબ હા છે, તો આ સામાન્ય થાક નથી પરંતુ તમારા શરીરમાં થઈ રહેલી એક…

શું શેરબજારમાં આવવાનો છે ‘મોટો ઉછાળો’? Nifty Gold Ratio ના આ સંકેતે વધારી હલચલ, માર્કેટ ડેટાનો ‘ઈશારો’ સમજો

શું શેરબજારમાં કોઈ મોટો અને અણધાર્યો વળાંક આવવાનો છે? એક એવો સંકેત સામે આવ્યો છે કે, જેણે મોટા મોટા રોકાણકારો અને બજારના નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે. નિફ્ટી ગોલ્ડ રેશિયો ઘટીને…

Metaનું નવું AI મોડેલ ‘Muse Glimmer’ લોન્ચ, સામાન્ય PC પર પણ ચાલશે

મેટાએ પોતાનું નવું ઓપન-વેઇટ AI મોડેલ ‘Muse Glimmer’ રજૂ કર્યું છે. કંપનીના જણાવ્યા મુજબ, આ મોડેલ ખાસ કરીને એજન્ટિક AI વર્કફ્લો માટે તૈયાર કરવામાં આવ્યું છે અને તેને ગ્રાહક-સ્તરના GPU…

Sarfaraz Khan: કાશ્મીરમાં કરી ખાસ ટ્રેનિંગ, 17 કિલો વજન ઘટાડ્યું, હવે ટીમ ઈન્ડિયામાં વાપસી

2024માં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બાદ સરફરાઝને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. જોકે, તેણે સતત પોતાની રમત પર કામ કરવાનું ચાલુ રાખ્યું. શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે હવે તેને ફરી…

Rajkot : વાહન ચેકિંગ દરમિયાન Harassment કરવામાં આવતા હોવા આક્ષેપ, જુઓ Video

રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસની કામગીરી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. કોંગ્રેસ પક્ષે રાજકોટ ટ્રાફિક પોલીસ પર ગંભીર આક્ષેપો કરીને તેમની કાર્યપદ્ધતિ પર સવાલો ઉભા કર્યા છે. કોંગ્રેસના નેતા રોહિતસિંહ…

Tata ના આ શેર પર ₹1,000 કમાવાની તક, મોટી-મોટી બ્રોકરેજ ફર્મ્સે આપ્યું ‘Buy’ રેટિંગ

ટાટા ગ્રુપ (Tata Group) ની કંપનીના આ શેર્સમાં સોમવારે 10 ઓગસ્ટના રોજ સારી તેજી જોવા મળી. Q1 FY27 ના મજબૂત પરિણામ બાદ આ શેર્સ આશરે 3.02 ટકા ઉછળીને 5,090.00 રૂપિયાના…

મોરબીના વિરપરડા ગામના કૂવાની જિયોલોજિકલ સરવે ઓફ ઈન્ડિયાની ટીમે લીધી મુલાકાત- Video

મોરબીના વિરપરડા ગામના કૂવાનું પાણી છેલ્લ કેટલાય દિવસથી હિલોળા લેતુ જોવા મળી રહ્યુ છે. સામાન્ય રીતે સ્થિર રહેતુ કૂવાનું પાણી શા માટે આ પ્રકારે હિલોળા લઈ રહ્યુ છે તે તપાસનો…

‘બોલર’ બની ગયો ‘સિક્સર કિંગ’! છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર ને સિરાજે ફટકાર્યા 3 છગ્ગા, શ્રીલંકન ટીમે ચેક કર્યું ‘બેટ’

ભારતીય ટીમે શ્રીલંકા પ્રવાસની શરૂઆત સારા સંકેત સાથે કરી છે. 3 દિવસીય વોર્મ-અપ મેચમાં ભારતને જીતવા માટે છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી અને મોહમ્મદ સિરાજે છગ્ગાની હેટ્રિક લગાવીને ટીમ…

છલકાયું ગોવિંદાનું દર્દ! આ ખાસ વ્યક્તિના અવસાન પછી કરવા માગતા હતા ‘આત્મહત્યા’, એક પંડિતે બચાવ્યો જીવ

બોલિવૂડ એક્ટર ગોવિંદા પોતાની માતાની ખૂબ જ નજીક હતા. વર્ષ 1996 માં જ્યારે તેમની માતાનું નિધન થયું, ત્યારે ગોવિંદા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. માતાને ગુમાવવાના ગમમાં તેઓ એટલા…

Breaking News : શરીરના ગુપ્ત ભાગમાં સોનું છુપાવી અમદાવાદ આવ્યો, એરપોર્ટ પર AIUએ ઝડપી પાડ્યો

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન ₹65 લાખથી વધુની કિંમતનું ગેરકાયદેસર સોનું…

સાગબારામાં આદિવાસી ખેડૂતોના જમીન અધિકાર માટે ધરણા, સાંસદ મનસુખ વસાવા જોડાયા

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે આદિવાસી ખેડૂતોએ જંગલની જમીન પર ખેડાણ કરવાના અધિકાર મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. આ ધરણામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન…

Tv9 ગુજરાતીના ધારદાર અહેવાલ બાદ જાગ્યુ ભાવનગરનું તંત્ર, શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડા પુરવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરાઈ- Video

ભાવનગર શહેરમાં વરસાદ બાદ તમામ રસ્તા પર ખાડા પડ્યા હતા અને રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તા છે તે નક્કી કરવુ મુશ્કેલ બની ગયુ હતુ. જો કે ભાવનગર મહાનગરપાલિકાના…

IND vs SL: 6 ફૂટ 5 ઈંચના ફાસ્ટ બોલરની જોરદાર ફટકાબાજી, છેલ્લી ઓવરમાં 4 છગ્ગા ફટકારી મચાવી ધમાલ

શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમ માટે ખરી કસોટી હજુ શરૂ થઈ નથી. ટીમ ઈન્ડિયા હાલમાં તેની તૈયારી કરી રહી છે. આ તૈયારીના ભાગ રૂપે, શ્રીલંકા ક્રિકેટ 11 અને ટીમ ઈન્ડિયા…

નિવૃત્તિ પછી તરત જ ન ઉપાડો PF ના તમામ પૈસા, શું મળતું રહેશે વ્યાજ? જાણી લો EPFO નો આ મહત્વપૂર્ણ નિયમ

નિવૃત્તિ (Retirement) પછી મોટાભાગના લોકોને લાગે છે કે પીએફ (PF) ના તમામ પૈસા તરત જ ઉપાડી લેવા જોઈએ, પરંતુ શું ખરેખર એવું કરવું યોગ્ય છે? અવારનવાર નોકરી પૂરી થતાં જ…

Breaking News: અમદાવાદ SOG નું ‘મેગા ઓપરેશન’, ₹60 લાખના ગેરકાયદે કફ સિરપ હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ – જુઓ Video

અમદાવાદ SOG એ ગેરકાયદે કફ સિરપની હેરાફેરી સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. શહેરના રિલીફ રોડ પોસ્ટ ઓફિસમાંથી ₹60 લાખની કિંમતનો 5000થી વધુ કફ સિરપ બોટલનો વિશાળ જથ્થો…

અમદાવાદના આ વિસ્તારમાં 11 ઓગસ્ટે પાણી કાપ, કયા વોર્ડને થશે અસર, જુઓ Video

અમદાવાદના રાણીપ અને નવા વાડજ વોર્ડના રહેવાસીઓ માટે 11 ઓગસ્ટ, શુક્રવારનો દિવસ પાણીના પુરવઠાને લઈને મુશ્કેલીભર્યો રહી શકે છે. શહેરના જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે આવશ્યક મેઇન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં…

77 લાખ રૂપિયા પગાર, ટુર્નામેન્ટમાં ફક્ત 6 મેચ રમી, હવે ઈજાને કારણે સ્ટાર ભારતીય ખેલાડી બહાર

ઇંગ્લેન્ડમાં યોજાઈ રહેલી ‘ધ હન્ડ્રેડ’ લીગની મહિલા ઇવેન્ટમાં કેટલીક ભારતીય ખેલાડીઓ પણ ભાગ લઈ રહી છે. તેમાંથી એક, જેમીમાહ રોડ્રિગ્ઝે, તેની ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ટુર્નામેન્ટમાં તેની…

IND vs SL: ભારત-શ્રીલંકા ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ 5 બોલરોમાં ચાર ભારતીય, જાણો કોણ છે નંબર-1

ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી 15 ઓગસ્ટથી શરૂ થશે. આ શ્રેણીમાં બધાની નજર બંને ટીમોના બોલરો પર પણ રહેશે. જોકે, બંને દેશો વચ્ચે અત્યાર સુધી રમાયેલી ટેસ્ટ…

ડિવોર્સની વાતો વચ્ચે આકાંક્ષા ચમોલાનું ‘મોટું પગલું’, Show પછી અચાનક લીધો ‘ચોંકાવનારો નિર્ણય’

રિયાલિટી Show લોકઅપ 2 પૂરો થઈ ગયો છે અને તમામ સ્પર્ધકો પોતાની સામાન્ય જિંદગીમાં પાછા ફરી ગયા છે. Show માં આકાંક્ષા ચમોલા (Akanksha Chamola) એ ખુલાસો કર્યો હતો કે, તે…

Breaking News : ભરતી કૌભાંડ મામલે ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યવાહી, પૂર્વ કુલપતિના કાર્યકાળ દરમિયાન કરાયેલી નિમણૂકો વિવાદમાં

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી ભરતી પ્રક્રિયા અને નાણાકીય વ્યવહારોમાં કથિત અનિયમિતતાઓને કારણે ચર્ચામાં છે. આ વિવાદે હવે એક નિર્ણાયક વળાંક લીધો છે, જેમાં યુનિવર્સિટી પ્રશાસને 10 હંગામી કર્મચારીઓને…

Breaking News: ભારત-શ્રીલંકા ટેસ્ટ જોવા નહીં આપવો પડે એક પણ રૂપિયો, સ્ટેડિયમમાં મફતમાં જોઈ શકશો મેચ

ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણી 15 ઓગસ્ટથી શરૂ થશે. શ્રેણીની પ્રથમ મેચ ગાલે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે, જ્યારે બીજી ટેસ્ટ 23 ઓગસ્ટથી કોલંબોમાં યોજાશે. ટીમ ઈન્ડિયા નવ વર્ષ બાદ…

LIC ના શેરમાં હવે શું કરવું? Buy Sell કે Hold? પહેલા નવા ટાર્ગેટ જાણી લો, પછી નક્કી કરો

ભારતીય જીવન વીમા નિગમ (LIC) ના જૂન ત્રિમાસિક (LIC Q1FY27 Results) ના પરિણામો બાદ ઘણા બ્રોકરેજ હાઉસિસ કંપનીના શેરને લઈને પહેલા કરતાં વધુ સકારાત્મક દેખાઈ રહ્યા છે. ત્રિમાસિક દરમિયાન પ્રીમિયમ…

ભાવનગરમાં બજરંગદાસ બાપાના નામે ભ્રામક પોસ્ટ થઈ વાયરલ, AI થી બાપાનો વીડિયો બનાવવા સામે દર્શાવી આપત્તિ- Video

ભાવનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ અને હજારો લોકોની આસ્થા જેમની સાથે જોડાયેલી છે તેવા બગદાણાના બજરંગ દાસ બાપાના નામથી એક AI જનરેટેડ ભ્રામક વીડિયો વાયરલ થયો છે. ત્યારે બગદાણા આશ્રમ ટ્રસ્ટ…

Breaking News : જામનગરના રાજાપાર્ક વિસ્તારમાં રહેણાંક મકાનની છત તૂટી પડતા ત્રણ વ્યક્તિઓ ઘાયલ, જુઓ Video

જામનગર શહેરના રાજાપાર્ક વિસ્તારમાં આવેલી રંગમતી સોસાયટીના શેરી નંબર-2માં એક ગંભીર દુર્ઘટના બની છે. આજે બપોરના સમયે એક રહેણાંક મકાનની છત અચાનક ધરાશાયી થતાં મકાનમાં રહેતા ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા…

Breaking News : વડોદરા SSG હોસ્પિટલમાંથી દુષ્કર્મ કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર, 6 ટીમો બનાવી શોધખોળ શરૂ

વડોદરાની SSG હોસ્પિટલમાં ગુરુવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સારવાર માટે લાવવામાં આવેલા પોલીસ જાપ્તાના એક 18 વર્ષીય આરોપીએ કોન્સ્ટેબલને ધક્કો મારીને ફરાર થઈ જતાં પોલીસ વિભાગમાં ભારે દોડધામ…

Breaking News: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, કેપ્ટન શુભમન ગિલ થયો ઈજાગ્રસ્ત, ટેસ્ટ શ્રેણી પહેલા વધ્યું ટેન્શન

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની ફિટનેસ એક નવો માથાનો દુખાવો બની ગયો છે. T20 હોય, ODI હોય કે ટેસ્ટ ટીમ હોય, ઘણા ખેલાડીઓ સતત ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. કેપ્ટન શુભમન ગિલે પણ…

અમદાવાદ: ગુજરાત કોલેજમાં ABVPના કાર્યકરોની દાદાગીરી, જૂની અદાવતમાં વિદ્યાર્થી પર કર્યો જીવલેણ હુમલો, 3 સામે ફરિયાદ

અમદાવાદની નામાંકિત ગુજરાત કોલેજ કેમ્પસમાં ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) ના કાર્યકરોની ગુંડાગીરી અને દાદાગીરીનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. કેમ્પસમાં જૂની અદાવત રાખીને એક વિદ્યાર્થીને જાહેરમાં ઢોર માર મારવામાં…

સિદ્ધિવિનાયક મંદિર દાન વિવાદ, મહારાષ્ટ્ર સરકારે પાંચ વર્ષના વિશેષ ઓડિટનો આદેશ આપ્યો

મુંબઈના અત્યંત શ્રદ્ધાળુ સિદ્ધિવિનાયક મંદિરમાં દાનના ગેરવહીવટ અને કથિત ગોટાળાને લઈને ઊભો થયેલો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. આ વિવાદ બાદ મહારાષ્ટ્ર સરકાર સક્રિય થઈ છે અને રાજ્યના નાયબ…

50 અને 100 રૂપિયાની નકલી નોટોથી સાવધાન, RBI ની આ ટ્રિકથી તરત જ કરો ઓળખ

અવારનવાર આપણે બજારમાં રોજિંદા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ કે શાકભાજી ખરીદતી વખતે મોટી નોટો પર તો ધ્યાન આપીએ છીએ, પરંતુ 50, 100 કે 20 રૂપિયા જેવી નાની નોટોને તપાસ્યા વગર જ…

રસોડામાં જતાં પહેલાં સ્નાન કેમ કરવું જોઈએ? જાણો ધાર્મિક માન્યતા, સ્વચ્છતા અને તેના ફાયદા

પરંપરાગત માન્યતાઓ અનુસાર, સ્નાન કર્યા વગર રસોડામાં જઈને ભોજન બનાવવું યોગ્ય માનવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે સ્વચ્છ શરીર અને સ્વચ્છ મનથી બનાવેલો ખોરાક વધુ પવિત્ર અને સકારાત્મક…

ક્રિકેટમાં મેચ ફિક્સિંગ અને સ્પોટ ફિક્સિંગ અલગ-અલગ છે, જાણો બંનેમાં શું છે તફાવત

ક્રિકેટમાં પારદર્શિતા અને રમતની ભાવના જાળવવી સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે, જ્યારે ફિક્સિંગના કિસ્સાઓ સામે આવે છે ત્યારે રમતની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા થાય છે. મેચ ફિક્સિંગ અને…

કરોડનો પગાર છોડીને ભારત પરત ફરી રહ્યા છે ટેક પ્રોફેસનલ્સ, જાણો શું છે કારણો

એક સમય હતો જ્યારે અમેરિકામાં નોકરી કરવી એ દરેક ભારતીય આઈટી (IT) પ્રોફેસનલનું સ્વપ્ન ગણાતું હતું. ઊંચો પગાર, બહેતર કરિયર અને ગ્લોબલ કંપનીઓમાં કામ કરવાની તક લોકોને અમેરિકા તરફ ખેંચી…

સૌરાષ્ટ્રના દર્દીઓ માટે રાહતના સમાચાર, રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો સફળતાપૂર્વક પ્રારંભ- Video

સૌરાષ્ટ્રના દર્દીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટની એઈમ્સ હોસ્પિટલમાં હવે સ્પાઈન સર્જરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ પ્રકારની સર્જરી માટે દર્દીઓને વડોદરા, અમદાવાદ જેવા મોટા…

IND vs SL: IPLની ઓફરને ‘ના’ પાડનાર ખેલાડી શ્રીલંકામાં 26 વર્ષ જૂનો રેકોર્ડ તોડવા માટે તૈયાર

ભારત અને શ્રીલંકા વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણી 15 ઓગસ્ટથી શરૂ થશે. આ શ્રેણી માટે પહેલીવાર ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવનારા સારાંશ જૈન પર સૌની નજર રહેશે. મધ્યપ્રદેશના આ ઓલરાઉન્ડરને અગાઉ…

રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓના VRS કૌભાંડના ગંભીર આક્ષેપો, 127 કર્મચારીઓને અનફિટ બતાવી આચર્યુ કૌભાંડ

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદારને સ્વૈચ્છિક નિવૃત્તિ આપવા અંગે કૌભાંડ થયા હોવાનો આરોપ લાગ્યો છે. સફાઈ કર્મચારી યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ આક્ષેપ લગાવ્યા છે. એક મહિનામાં 127 જેટલા સફાઈ કર્મચારીના…

IND vs SL: પિતાની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, હવે પુત્ર ભારત-શ્રીલંકા ટેસ્ટ શ્રેણીમાં રમશે

ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી 15 ઓગસ્ટથી શરૂ થવાની છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની દ્રષ્ટિએ આ શ્રેણી બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે. શ્રીલંકાનો ટેસ્ટ કેપ્ટન…

હાઈવે સલામતી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે NHAIને ઝાટકી, યોગ્ય ફેન્સિંગ અને ટોલ ઉઘરાણી સામે નારાજગી

ગુજરાત હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા રાજ્યમાં હાઈવે નિર્માણ અને તેના પરની સલામતી વ્યવસ્થા અંગે દાખવેલી ઉદાસીનતા બદલ તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે NHAIને કડક શબ્દોમાં…

Breaking News : માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપના સતીશ પટેલનો વિજય, કોંગ્રેસ દ્વારા ચૂંટણી ભંગના આક્ષેપો, જુઓ Video

વડોદરાની પ્રતિષ્ઠિત માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલે શાનદાર વિજય મેળવ્યો છે. તેમણે 30,499 મતની પ્રભાવશાળી લીડ સાથે કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીને હરાવી આ બેઠક પર…

Numerology Compatibility: આ બે અંકોની જોડી બને છે સૌથી ખાસ ! મિત્રતા હોય કે પ્રેમ, હંમેશા રહે છે સાથે

અંક 5 નો સંબંધ બુધ ગ્રહ સાથે માનવામાં આવે છે, જે બુદ્ધિ, સમજદારી અને સારી વાતચીત કરવાની ક્ષમતાનું પ્રતીક છે. જ્યારે અંક 9 મંગળ ગ્રહ સાથે જોડાયેલો છે, જે સાહસ,…

ઘટાડાની ગેમ ઓવર ! તોફાની સ્પીડે દોડશે ‘સોના-ચાંદી’; દિવાળી સુધીમાં ભાવ એવા ઉછળશે કે, હોશ ઊડી જશે

સોના અને ચાંદીના રોકાણકારો માટે 2026 નો પહેલો ભાગ સારો રહ્યો નથી. બંને કિંમતી ધાતુઓમાં મોટા ઘટાડાને કારણે રોકાણકારોએ નુકસાન સહન કરવું પડ્યું છે. જો કે, હવે બીજા ભાગમાં ટ્રેન્ડ…

Breaking News : અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે આણંદમાં બની ઘટના, ટ્રેનો પ્રભાવિત થવાની સંભાવના, જુઓ Video

આણંદ જિલ્લામાં આજે બપોરના સુમારે એક માલગાડીનો ડબ્બો રેલવે ટ્રેક પરથી ઉતરી જવાની ઘટના બની છે. આ દુર્ઘટનાને કારણે વ્યસ્ત અમદાવાદ-મુંબઈ રેલવે રૂટ પર ટ્રેન વ્યવહાર પ્રભાવિત થવાની શક્યતા ઊભી…

Ramayana Controversy : રણબીરની ₹4,000 કરોડની ફિલ્મ ‘રામાયણ’ મુશ્કેલીમાં, રામલીલા મહાસંઘે આપી ચેતવણી

રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ અભિનીત ફિલ્મ ‘રામાયણ’ પર વિવાદ ચાલી રહ્યો હોય તેવું લાગે છે. દિલ્હીમાં રામલીલા મહાસંઘે માંગ કરી છે કે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય તે પહેલાં…

₹5 લાખના બજેટમાં કઈ ‘Car’ ખરીદવી? જાણો કઈ ગાડી આપશે ‘સૌથી વધુ માઇલેજ’ અને ‘ઓછો મેન્ટેનન્સ’

5 લાખ રૂપિયા સુધીના બજેટમાં નવી કાર ખરીદવી એ ભારતીય ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય છે. માર્કેટમાં આ પ્રાઇસ સેગમેન્ટમાં મારુતિ સુઝુકી ઓલ્ટો K10 (જેની ઓન-રોડ કિંમત અંદાજે ₹4.50 થી…

શિવજીના ચરણોમાં હાજરીથી લઈને સમર્પણ સુધી, શિવલિંગ સામે 3 વાર તાળી પાડવાનું શું છે મહત્વ?

કેટલીક જગ્યાએ, શિવલિંગ સામે ત્રણ વાર તાળી વગાડવાની પરંપરા જોવા મળે છે. જો કે શિવ પુરાણ કે અન્ય મુખ્ય ધાર્મિક ગ્રંથોમાં આ નિયમનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. તેથી તેને સ્થાનિક પરંપરા…

કોર્પોરેટ જોબ કરતાં પણ વધુ કમાણી! અંબાણીના ઘરે સફાઈ કામદારોને મળે છે અધધ પગાર અને સરકારી નોકરી જેવી સુવિધાઓ

ઘણીવાર જ્યારે લોકો એન્ટિલિયા ઘરના ફોટા જુએ છે, ત્યારે મનમાં એક પ્રશ્ન આવે છે કે આટલી મોટી ઇમારત કેવી રીતે અને કેટલા લોકો જાળવી રાખે છે? પરંતુ શું તમે ક્યારેય…

Trending Videos : જીવન અને મૃત્યુ વચ્ચે માત્ર એક ઈંચનું અંતર..છતાં ચમત્કારિક રીતે બચી ગયો જીવ !

સોશિયલ મીડિયા પર હાલમાં એક CCTV વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મોટો રોડ અકસ્માત કેદ થયો છે, જે દર્શકોને ચોંકાવી દે છે. ફૂટેજમાં મોટરસાઇકલ પર સવાર એક પુરુષ…

શિવજી સ્મશાનમાં કેમ નિવાસ કરે છે ? જાણી લો ભસ્મ ધારણ કરવા પાછળનું રહસ્ય !

ભગવાન શંકર હિંદુ ધર્મના ત્રિમૂર્તિઓમાં સંહાર અને પુનઃસર્જનના અધિપતિ માનવામાં આવે છે. તેમને મહાદેવ, ભોળેનાથ, નીલકંઠ, શંભુ, રુદ્ર અને પશુપતિનાથ જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે. ભગવાન શિવજીનું સ્વરૂપ માત્ર…

Maharashtra Pune Breaking News “જીવનમાં ક્યારેય ભૂલ નહીં થાય…” અમિત શાહે યુવાનોને આપી આ ખાસ સલાહ !

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 01 ઓગસ્ટના રોજ પુણેમાં હતા. પુણેમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન યુવાનોને લોકમાન્ય બાલ ગંગાધર ટિળક દ્વારા લખાયેલું ‘ગીતા રહસ્ય’ પુસ્તક વાંચવાની સલાહ આપી. તેમણે કહ્યું…

Weather Breaking News : સુરત જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, નદીઓમાં પૂર, અનેક લોકોનું રેસ્ક્યુ, જુઓ Video

સુરત જિલ્લામાં સતત વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. ઓલપાડ, કીમ, ઝંખવા, માંડવી અને માંગરોળ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી…

Trending Video : તરસ્યા કાગડાની વાર્તા બદલાઈ! હવે સ્ટ્રોથી પાણી પીતા કાગડાનો વીડિયો વાયરલ

લગભગ બધાએ બાળપણમાં “તરસ્યા કાગડા” ની વાર્તા વાંચી હશે. જેમાં કાગડો પાણીનું સ્તર વધારવા અને તેની તરસ છીપાવવા માટે ઘડામાં કાંકરા નાખે છે. હવે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક…

‘રોટલી’ ખાવાનો સાચો સમય કયો? આખરે દિવસમાં કેટલી’ રોટલી’ ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે?

સવારનો નાસ્તો હોય કે રાતનું ભોજન, રોટલી વગર શાક ખાવાની મજા નથી આવતી. એવામાં શું તમે જાણો છો કે, રોટલી ખાવાનો સાચો સમય કયો છે? હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ, રોટલીમાં…

Weather Breaking News : અડધા ઇંચ વરસાદમાં ભૂજ બેટમાં ફેરવાયું! સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા, જુઓ Video

કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં અડધા ઇંચ જેટલા વરસાદે જ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. સામાન્ય વરસાદ બાદ જ ભુજ સ્ટેશન વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. કચ્છમાં અડધા ઇંચ…