Month: September 2026

Breaking News : દેશમાં 17 વર્ષ બાદ દુષ્કાળનો ભય ! ચોમાસું નબળું પડતાં મોંઘવારી વધવાની શક્યતા

દેશમાં વર્ષ 2026નું ચોમાસું છેલ્લા 17 વર્ષમાં સૌથી નબળું રહેવાની સ્થિતિ સર્જાઈ છે. 1 જૂનથી 19 સપ્ટેમ્બર સુધી દેશમાં સામાન્ય કરતાં આશરે 15 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને…

Gold-Silver Rate Today: અઠવાડિયાના પહેલા દિવસે સોનું થયું સસ્તુ, જાણી લો અમદાવાદ સહિતના અન્ય રાજ્યોમાં શું છે સોનાનો ભાવ

સોમવારે (21 સપ્ટેમ્બર) શરૂઆતના એશિયન ટ્રેડિંગ દરમિયાન આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો હતો. આ ઘટાડો યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારાને કારણે થયો હતો. તો ચાલો આજે આપણે અમદાવાદ, દિલ્લી અને…

Pakistan Breaking News : પાકિસ્તાનમાં 1000 રૂપિયે વેચાશે 1 લિટર પેટ્રોલ, પૈસા હશે તો પણ પેટ્રોલ નહીં મળે તેવી પેટ્રોલિયમ મંત્રીની ચિંતાએ પ્રજામાં પેઠો ફફડાટ

ગઈકાલ રવિવારે, પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે, પાકિસ્તાનમાં સંભવિત ઈંધણની અછત અંગે ચેતવણી ઉચ્ચારી હતી. તેમણે કહ્યું કે જો ઈંધણની અછત સર્જાય, તો પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ રૂપિયા 1,000 પ્રતિ…

Breaking News : Asian Games 2026 મિક્સ માર્શલ આર્ટસમાં ભારતે પહેલી વખત જીત્યો મેડલ

સુચિકા તરિયાલે મિક્સ માર્શલ આર્ટ્સ (MMA)માં બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. મહિલાઓની 60 કિગ્રા સેમિફાઇનલમાં સુચિકા તરિયાલને સિંગાપોરની ટીઓ હુઈ હૂનને 2-0 થી હરાવી છે. એશિયન ગેમ્સમાં મિક્સ્ડ માર્શલ…

Breaking News : એક્ટિંગ પર ટ્રોલ કરનારને સલમાન ખાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું ટિકિટ ખરીદી છે અમને ખરીદ્યા નથી

Salman khan Angry In Bigg Boss 20 : સલમાન ખાને બિગ બોસમાં શનિવારની સાંજે ટ્રોલિંગ મુદ્દા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર દરેક ક્ષેત્રે સેલિબ્રિટિસને ટ્રોલ કરનાર…

Guru Gochar 2026 : 31 ઓક્ટોબરે ગુરુનું મહાગોચર ! આ 6 રાશિઓના જીવનમાં આવશે મોટો બદલાવ

31 ઓક્ટોબર 2026ના રોજ ગુરુ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષીય માન્યતા મુજબ ગુરુ જ્ઞાન, ધન અને વિકાસનો કારક છે. આ ગોચરની અસર મેષ, કર્ક, તુલા, વૃશ્ચિક, સિંહ અને કુંભ રાશિના…

શું ટ્રેનમાં દારૂની સીલબંધ બોટલ લઈ જઈ શકાય ? દારૂ લઈ જવાની મંજૂરી છે કે થશે કાર્યવાહી ? જાણો રેલવેના કડક નિયમો

ટ્રેનમાં મુસાફરી કરનારા ઘણા લોકોને એવું લાગે છે કે જો દારૂની બોટલ સીલબંધ હોય અને તેની માત્રા ઓછી હોય (એક કે બે બોટલ), તો તેને ટ્રેનમાં લઈ જવામાં કોઈ જ…

હવે ભણતર નહીં લાગે બોરિંગ ! બાળકો માટે ChatGPTના 5 ખાસ ફીચર્સ, વાલીઓની ચિંતા પણ થશે દૂર

આજકાલ બાળકોના ભણવા અને હોમવર્ક કરવાની રીત ઝડપથી બદલાઈ રહી છે. અગાઉ કોઈ સવાલનો જવાબ શોધવા માટે પુસ્તકોનાં પાનાં ફેરવવા પડતાં હતાં, જ્યારે હવે ChatGPT જેવા AI ટૂલ્સ થોડા જ…

Breaking News : Asian Games 2026માં ટેકબોલ ચર્ચાનો વિષય બન્યો, ઇતિહાસ અને નિયમો વિશે જાણો

જાપાનના નિયોગા શહેરમાં એશિયન ગેમ્સની શરુઆત થઈ ચૂકી છે. આજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને જાપાનની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મેચ છે. તો આ દરમિયાન એક એવી રમત ચર્ચાનો વિષય…

Breaking News : જો તમે તમારી બેંક બદલો છો, તો શું તમારે તમારો FASTag પણ બદલવો પડશે ? જાણો

હવે FASTagનો ઉપયોગ કરનાર માટે એક ગુડ ન્યુઝ સામે આવી રહ્યા છે. જો તમે તમારા FASTag ની બેંક બદલવા માંગો છો. તો જલ્દી તેનો નવો ટેગ લેવો અને જૂનો FASTag…

Breaking News: AIની એક ભૂલ અને થઈ જાત અમેરિકા-ચીન વચ્ચે યુદ્ધ! ટ્રમ્પની સેનાએ કરી લીધી હતી હુમલાની તૈયારી

આ વર્ષની શરૂઆતમાં અમેરિકા અને ચીન વચ્ચે મોટું યુદ્ધ છેડાતા રહી ગયુ હતુ. CNNના અહેવાલ મુજબ, અમેરિકી સૈન્ય મધ્ય પૂર્વમાં ચીની જહાજને રોકવા અને તેના પર ચઢવાની તૈયારી કરી રહ્યું…

Asian Games 2026 : એશિયન ગેમ્સમાં પહેલીવાર સામેલ થઈ આ નવી રમતો, જુઓ ભારત કઈ રમતોમાં રચશે ઇતિહાસ!

એશિયન ગેમ્સ 2026 માં આ વખતે કેટલીક રમતો પ્રથમવાર મેડલ સ્પોર્ટ તરીકે સામેલ થઈ રહી છે. આ નવી રમતોમાં ભારતની પણ ભાગ લેવાનો છે. ખાસ કરીને ટેકબોલ, સર્ફિંગ, MMA અને…

Rajkot Breaking News : દેશી ગાયના શુદ્ધ ઘીના નામે મોટું કૌભાંડ, SOGના દરોડામાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય! જુઓ Video

રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં SOGની ટીમે દરોડો પાડીને 500 કિલોથી વધુ શંકાસ્પદ ભેળસેળવાળું ઘી જપ્ત કર્યું હોવાની માહિતી સામે આવી છે. દરોડા દરમિયાન ઘી ઉપરાંત વનસ્પતિ અને અન્ય પ્રકારના ઘીનો જથ્થો…

Bigg Boss 20નું પહેલું એલિમિનેશન! સલમાનના શોમાંથી આ સ્પર્ધક થયો બહાર

Bigg Boss 20: સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતો પ્રખ્યાત અને વિવાદાસ્પદ રિયાલિટી ટીવી શો ‘બિગ બોસ 20’ 6 સપ્ટેમ્બરના રોજ Jio Hotstar પર શરૂ થયો હતો. શરૂઆતથી જ તેણે…

Breaking News : 40 વર્ષની અભિનેત્રી લગ્ન વગર બનશે માતા? કહ્યું- ‘બાળક દત્તક લેવા માંગુ છું’

શ્રુતિ હાસને તાજેતરમાં સોહા અલી ખાનના પોડકાસ્ટ ‘ઓલ અબાઉટ હર’ (All About Her) ના એક એપિસોડમાં તેના શરીર, પીડાદાયક માસિક ધર્મ અને બાળક દત્તક લેવા વિશે ખુલીને વાત કરી હતી.…

Breaking News : ભારતમાં લોન્ચ થયો મોંઘોદાટ ફોન, ખરીદવા માટે રાતના 10 વાગ્યાથી લાગી લાંબી લાઈનો, જુઓ Video

Appleના નવા iPhone 18 Pro અને iPhone 18 Pro Max ખરીદવા માટે રાહ જોતા લોકો માટે એક ગુડન્યુઝ સામે આવ્યા છે. બંને ફોનની પહેલી સેલ આજે 18 સપ્ટેમ્બરથી શરુ થઈ…

સરકારે કર્યા સોનામાં મોટા ફેરફાર : તહેવારો પહેલા જ લાગી ગયો મોટો ચાર્જ, હવે જ્વેલર્સ ગ્રાહકો પાસેથી કેવી રીતે વસૂલશે પૈસા?

તહેવારોની શોપિંગ શરૂ થાય તે પહેલા જ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ સોનાના દાગીના પર લાગતા હોલમાર્કિંગ ચાર્જમાં મોટો અને ચૂપચાપ વધારો કરી દીધો છે. કોઈ મોટા શોરબકોર વગર…

Breaking News : અમદાવાદમાં ભારે વરસાદના કારણે વાસણા બેરેજના 14 દરવાજા ખોલવામાં આવ્યા, જુઓ Video

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વીજળીના કડાકા સાથ વરસાદ વરસી રહ્યો છે. વસ્ત્રાપુર , માનસી ચાર રસ્તા અને પકવાન ચાર રસ્તા પર વરસાદના પાણી ભરાયા છે.તો હવામાન વિભાગે 20 તારીખ સુધી…

Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, 10 દિવસ અને 1 મહિનાની સરખામણીએ આજે ભાવ સૌથી નીચલી સપાટીએ !

આજની તારીખ 18 સપ્ટેમ્બર 2026 ના રોજ અમદાવાદમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. (Image Source | Groww) આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,52,880 છે. જ્યારે 22…

Breaking News : પાકિસ્તાનમાં લોકડાઉન જેવા નિયમો, રાત્રે 9 વાગ્યે બજારો બંધ, લગ્નમાં ફક્ત એક જ વાનગી, જાણો મુશ્કેલીઓ કેમ વધી?

ભારતનો પાડોશી દેશ હાલમાં તેલ સંકટનો સામનો કરી રહ્યો છે, જેની અસરો હવે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. મધ્ય પૂર્વમાં કટોકટી વચ્ચે પાકિસ્તાન સરકારે ઇંધણ બચત અને ખર્ચ બચાવવાના પગલાં ફરીથી…

Breaking News : જાપાનના એમ્બેસેડર ટીમ ઈન્ડિયાને મળ્યા, ઐતિહાસિક મેચને નવું નામ આપ્યું

ભારત અને જાપાન વચ્ચે 22 સપ્ટેમ્બરના રોજ ઐતિહાસિક ટી20 મેચ રમાશે. આ મેચ જાપાનના સાનોમાં રમાશે. મેચ પહેલા ભારતમાં જાપાનના એમ્બેસેડર કેઈચીએ ટીમ ઈન્ડિયા સાથે મુલાકાત કરી હતી. ભારત અને…

Charge On UPI : સરકારે એમ જ નથી લગાવ્યો UPI પર ચાર્જ ! નિર્ણય પાછળ મોટી રણનીતિ, સમજો અહીં

UPI પેમેન્ટ્સ પરના શુલ્ક અંગે ભારે ચર્ચા ચાલી રહી છે. સરકારે ₹2000થી વધુના વેપારી વ્યવહારો (merchant payments) પર 0.4% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાદવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન, સંસદની…

17 સપ્ટેમ્બરથી આ 5 રાશિના જાતકોને થશે લાભાલાભ, એકસાથે બની રહ્યા છે અનેક શુભ યોગ!

17 સપ્ટેમ્બર, 2026ના રોજ ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિ અને ગુરુવાર છે. સાથે જ આ દ્વિતીય ચાતુર્માસનો 25મો દિવસ છે. આ દિવસે છઠ તિથિ સવારે 10:47 AM સુધી રહેશે,…

Breaking News : આજથી ખુલશે NSE IPO ! 8 શેરનો એક લોટ, પૈસા લગાવતા પહેલા જાણી લો ફાયદો થશે કે નહીં?

NSE IPO : નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો IPO સબ્સ્ક્રિપ્શન માટે 17 સપ્ટેમ્બર, 2026ના રોજ ખુલવા જઈ રહ્યો છે. રોકાણકારો 21 સપ્ટેમ્બર સુધી બિડ (બોલી) લગાવી શકશે. આ IPO માટે પ્રાઇસ…

Gold Silver Rate In Ahmedabad : સોના-ચાંદીમાં ફરી તેજી, અમદાવાદમાં 24 કેરેટ સોનું ₹1.53 લાખ પહોંચ્યું, જાણો 22K નો આજનો નવો દર !

આજની તારીખ 17 સપ્ટેમ્બર 2026 ના રોજ અમદાવામાં સોનાના ભાવમાં નજીવો વધારો નોંધાયો છે. (Image Source | Groww) આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,53,500 છે. જ્યારે…

Breaking News : ગીર-સોમનાથમાં બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા, તપાસ શરૂ, જુઓ Video

ગીર-સોમનાથના ઉના નજીક દરિયામાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. વલસાડની માધવી નામની ફિશિંગ બોટ ભાથોડા વિસ્તારમાં પથ્થર સાથે અથડાતા ડૂબી ગઈ હતી. આ ઘટના ભારે પવન, વરસાદ અને ઉછળતા મોજાં…

AI Skills for Career : AIના યુગમાં આ 6 સ્કિલ તમારી કારકિર્દી માટે બનશે સુપર પાવર, એક્સપર્ટે ભારતીયોને આપી સલાહ

વિદેશમાં અભ્યાસ કરવાની યોજના બનાવી રહેલા વિદ્યાર્થીઓ માટે માત્ર સારી યુનિવર્સિટી કે પ્રતિષ્ઠિત ડિગ્રી પૂરતી નથી. બદલાતા રોજગાર બજાર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વધતા પ્રભાવ વચ્ચે કેટલીક વધારાની કુશળતા પણ…

Ganesh visarjan 2026 : બાપ્પાને વિદાય આપતી વખતે શું કરવું અને શું ન કરવું? વિસર્જનના મહત્વપૂર્ણ નિયમો જાણો

Ganpati Visarjan Rules: પંચાગ અનુસાર ગણેશ ચતુર્થીની શરુઆત 14 સપ્ટેમ્બરથી થઈ છે. સમાપન 25 સપ્ટેમ્બરના રોજ અનંત ચતુર્દશીના દિવસે થશે. આ દિવસે ભક્તો પોતાના ઘરે અને પંડાલોમાં ગણપતિ બાપ્પાની સ્થાપના…

Breaking News : ભારત પર 100% ટેરિફ લગાવવાની દિશામાં અમેરિકા, આજે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં મતદાન !

અમેરિકા ભારત પર 100% ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યું છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે રશિયા પર પ્રતિબંધો લાદતા બિલ પર મતદાન કરીને આગળ વધ્યું છે. બિલમાં રશિયા પાસેથી તેલ ખરીદવા…

Train Ticket UPI Charge: ટ્રેનની ટિકિટના પેમેન્ટ પર UPIથી કેટલો ચાર્જ લાગશે? NPCIએ સ્પષ્ટતા કરી

Train Ticket UPI Charge : 15 ઓક્ટોબરથી દેશમાં ડિજિટલ પેમેન્ટને લઈ એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ મંગળવારે જાહેરાત કરી કે, સરકાર 15 ઓક્ટોબરથી…

Breaking News: રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો, જુઓ Video

રાજ્યભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ સાર્વત્રિક મહેર વરસાવી છે. રાજ્યના કુલ 259 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ…

Breaking News : સહારા ગ્રુપમાં તમારા પણ અટકી રહ્યા છે પૈસા? હવે રિફંડ પોર્ટલ થઈ શરુ, ​જાણો કેવી રીતે કરવું ક્લેમ

સહારા ગ્રુપની ચાર સહકારી મંડળીઓમાં ફસાયેલા નાણાંના રિફંડની રાહ જોઈ રહેલા લાખો રોકાણકારો માટે મોટા સમાચાર છે. કેન્દ્ર સરકારે CRCS-સહારા રિફંડ પોર્ટલને ફરીથી સક્રિય કર્યું છે. પરિણામે, લાંબા સમયથી પેન્ડિંગ…

VIDEO: અંબાણી પરિવારની નાની વહુ રાધિકાએ ગણપતિ આગમનમાં કર્યો જબરદસ્ત ડાન્સ, હવે વીડિયો આવ્યો સામે

બિઝનેસમેન મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈ સ્થિત નિવાસસ્થાન ‘એન્ટિલિયા’ ખાતે ગણેશ ચતુર્થીની ઉજવણી ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવ સાથે કરવામાં આવી રહી છે. આ ખાસ અવસર પર, અંબાણી પરિવારની નાની પુત્રવધૂ…

Breaking News : ભારત સાથે વેપારી સંબંધો સુધારવા ચીન તૈયાર, શું તણાવનો અંત આવશે?

ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સરહદ વિવાદ બાદ, બંને દેશો તેમના વેપાર સંબંધો સુધારવા તરફ આગળ વધી રહ્યા હોય તેવું લાગે છે. ચીને સોમવારે સ્પષ્ટ કર્યું કે…

Breaking News : સામંથા રૂથ પ્રભુએ પરંપરાગત બેબી શાવરની ઉજવણી કરી, જુઓ Video

સાઉથ અભિનેત્રી સામંથા રુથ પ્રભુ હાલમાં પોતાની પ્રેગ્નન્સીનો આનંદ માણી રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. પોતાની લાઈફ અપડેટ આપતી રહે છે. થોડા દિવસમાં સામંથા પોતાના…

Breaking News : અનંત અંબાણીએ ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું, રાધિકા મર્ચન્ટ કૃષ્ણને ખોળામાં લઈને નાચી, જુઓ Video

ગણેશોત્સવ 2026ની શરુઆત સાથે દેશભરમાં બપ્પાના સ્વાગતની તૈયારીઓ જોવા મળી હતી. દર વર્ષેની જેમ આ વર્ષે પણ અંબાણી પરિવારે ગણપતિ બાપ્પાનું ભવ્ય સ્વાગત કર્યું હતુ. મુંબઈ સ્થિત એન્ટિલિયામાં ગણેશ ઉત્સવની…

Gold-Silver Rate Today In Gujarat : ગુજરાતમાં સોનું થયું સસ્તું! જાણો આજનો લેટેસ્ટ ભાવ

ગુજરાતમાં આજે સોનાના ભાવમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 10 દિવસના આંકડા પ્રમાણે આજે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,54,620 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. ગઈકાલે 13 સપ્ટેમ્બરે પણ 24…

Cheesecake Modak Recipe: આ ગણેશ ચતુર્થી બાપ્પાને ધરાવો ચીઝકેક મોદક, ટેસ્ટ એવો કે સૌ પૂછશે રેસિપી!

ગણેશ ચતુર્થીનો તહેવાર એટલે ભક્તિ, ઉત્સાહ અને બાપ્પાના પ્રિય મોદકની મીઠી સુગંધ. ગણપતિ બાપ્પાને મોદક અતિપ્રિય માનવામાં આવે છે, તેથી આ પર્વ દરમિયાન મોટાભાગના ઘરોમાં અલગ-અલગ પ્રકારના મોદક બનાવવામાં આવે…

Breaking News: સાયબર ફ્રોડની તપાસમાં હવે આખું ખાતું નહીં થાય ફ્રીઝ, RBIએ ગ્રાહકોને આપી મોટી રાહત

જો તમારા બેંક ખાતામાં ભૂલથી કોઈ શંકાસ્પદ વ્યવહાર (transaction) થાય અથવા તમારું ખાતું સાયબર ફ્રોડની તપાસમાં સંડોવાયેલું જણાય, તો હવે ગભરાવાની જરૂર નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સામાન્ય…

Breaking News : “ટ્રોફી ચોર” ના નારા લાગ્યા, મોહસીન નકવી સ્ટેડિયમમાંથી ભાગતો જોવા મળ્યો, જુઓ Video

દુબઈમાં ફરી એ સ્ટોરી રિપીટ થઈ છે. જે 350 દિવસ પહેલા જોવા મળી હતી. જેમાં મોહસિન નકવી ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તફાવત માત્ર એટલો હતો કે, ભારતીય…

Breaking News: યહી સમય હૈ, સહી સમય હૈ ! UN સુરક્ષા સમિતીમાં ફેરફાર માટે PM નરેન્દ્ર મોદીએ BRICS Summit માં ઉઠાવેલા મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રનું સમર્થન

સંયુક્ત રાષ્ટ્રે, દિલ્હીમાં આયોજીત BRICS Summit 2026 દરમિયાન UN સુરક્ષા પરિષદ (UNSC)માં સુધારા માટે વડાપ્રધાન મોદીએ કરેલી હાકલને ઐતિહાસિક સમર્થન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના પ્રવક્તા સ્ટેફન દુજારિકે જણાવ્યું હતું,…

રોજ બ્રશ કરવા છતાં મોઢામાંથી દુર્ગંધ આવે છે ? જાણો આ 7 મોટી ભૂલ, નહીંતર લોકો તમારી પાસે બેસવાનું છોડી દેશે !

જો તમે નિયમિત રીતે દાંત સાફ કરો છો અને તેમ છતાં મોઢામાંથી દુર્ગંધ આવતી હોય, તો તેનું કારણ તમારી જીભ પર રહેલા બેક્ટેરિયા હોઈ શકે છે. સલ્ફર ઉત્પન્ન કરતા બેક્ટેરિયા…

જૂની કાર વેચી દીધી પણ FASTag બંધ કરાવવાનું ભૂલી ગયા ? તરત કરી લેજો આ કામ નહીં તો પૈસા કપાઈ જશે

જો તમે તમારી જૂની કાર વેચી દીધી હોય, તો માત્ર રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) અને અન્ય દસ્તાવેજો ટ્રાન્સફર કરીને નિશ્ચિંત ન થઈ જશો; FASTagને નિષ્ક્રિય કરવું પણ અત્યંત આવશ્યક છે. આ…

Gold Silver Rate Today : સોનું થયું સસ્તું ! એક અઠવાડિયામાં જ ઘટ્યો આટલો ભાવ, ચાંદીમાં પણ ₹5,000નો ઘટાડો

દેશમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન, વિવિધ શહેરોમાં 24-કેરેટ સોનાના ભાવમાં ₹220 સુધીનો ઘટાડો થયો છે, જ્યારે 22-કેરેટ સોનું ₹200 સુધી સસ્તું થયું છે.…

Ganeshotsav 2026 : 66 કિલો સોનું અને 366 કિલો ચાંદી, મુંબઈના ગણપતિનો 703 કરોડનો વીમો

Ganeshotsav 2026:મુંબઈનો ગણેશોત્સવ તેની ભવ્યતા અને અનોખી પરંપરાઓ માટે દેશભરમાં જાણીતો છે. આ દરમિયાન, ગણપતિ ઉત્સવ ફરી એકવાર ચર્ચામાં છે. અહીં, બાપ્પાની ભવ્ય સજાવટ, વૈદિક પરંપરાઓ અને ઉત્સવ માટેની ખાસ…

Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં આજે સોનાના ભાવમાં ઘટાડો, એક મહિનામાં કેટલો બદલાયો ભાવ? જાણો સંપૂર્ણ વિગતો

આજની તારીખ 12 સપ્ટેમ્બર 2026 ના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના ભાવમાં નજીવો ઘટાડો નોંધાયો છે. (Image Source | iStock) આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,54,460…

BRICS સમિટમાં મહેમાનોને પીરસાતું ભોજન કોણ નક્કી કરે છે? મેનૂમાં શું છે સામેલ, જાણો અહીં

નવી દિલ્હીમાં 12 અને 13 સપ્ટેમ્બરના રોજ 18મી BRICS સમિટ યોજાઈ રહી છે. વિશ્વના અનેક નેતાઓ અને વિદેશી પ્રતિનિધિઓ ‘ભારત મંડપમ’ ખાતે આગમન કરશે. સુરક્ષા, પ્રોટોકોલ અને બેઠકની વ્યવસ્થાઓની સાથે…

Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું પહોંચ્યું ₹1.54 લાખને પાર, જુઓ 1 મહિનાની સરખામણીએ કેટલો ભાવ ઘટ્યો !

આજની તારીખ 12 સપ્ટેમ્બર 2026 ના રોજ અમદાવાદમાં સોના અને ચાંદીના ભાવમાં નજીવો ઘટાડો નોંધાયો છે. (Image Source | iStock) આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,54,460…

Gold-Silver Rate Today: સોનાના ભાવમાં ₹2,700નો કડાકો, ચાંદી પણ 10,000 રુપિયા થઈ સસ્તી

દેશમાં સોનાના ભાવમાં ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટાભાગના શહેરોમાં 24 અને 22 કેરેટ સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. 12 સપ્ટેમ્બરની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને…

Women’s Asia Cup: ફાઇનલમાં ફરી ભારત vs શ્રીલંકા! એશિયા કપમાં હવે ‘હિસાબ બરાબર’ કરવાની ટીમ ઈન્ડિયાની તક

મહિલા એશિયા કપ 2026ની ટ્રોફી કઈ ટીમના હાથમાં જશે તેનો નિર્ણય હવે 13 સપ્ટેમ્બરે થવાનો છે. ખિતાબ માટે ફરી એક વખત ભારત અને શ્રીલંકાની ટીમો આમને-સામને આવવાની છે. ખાસ વાત…

Gold Silver Rate In Gujarat : સુરત, ગાંધીનગર, અમદાવાદ સહિત ગુજરાતમાં સોનાની ચમક વધી, જાણો શું છે તમારા શહેરમાં સોનાનો ભાવ !

આજે 11 સપ્ટેમ્બર 2026 ના રોજ ગુજરાતમાં 10 ગ્રામ 24K સોનું ₹1,55,570 ના ભાવે છે. જ્યારે 22K સોનાનો ભાવ ₹1,42,610 અને 18K Gold નો ભાવ ₹1,16,680 છે. જેમાં ત્રણેયમાં વધારો…

રશિયા કરશે ભારતીય એવિએશન સેક્ટરને મજબૂત, 3 એરલાઇન્સને મળશે 105 IL-114-300 પેસેન્જર વિમાન

ભારત અને રશિયા વચ્ચે વિમાન ક્ષેત્રે સહયોગનો વ્યાપ હવે સતત વિસ્તરી રહ્યો છે. રશિયાની યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન (UAC) દ્વારા ભારતીય એરલાઇન્સ સાથે IL-114-300 રિજનલ પેસેન્જર વિમાનોની સપ્લાય અંગે સમજૂતીઓ કરવામાં…

NSE IPOનું પ્રાઇસ બેન્ડ જાહેર! ₹1700થી ₹1785 નક્કી થયો ભાવ, આ તારીખથી થશે ઇશ્યૂ

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના IPOની લાંબા સમયથી ચાલી રહેલી રાહ હવે પૂરી થઈ ગઈ છે. એક્સચેન્જે પોતાના બહુપ્રતીક્ષિત પબ્લિક ઇશ્યૂની પ્રાઇસ બેન્ડ જાહેર કરી છે. આ પ્રાઇસ બેન્ડ ₹1700થી ₹1785…

Breaking News: ટીમ ઈન્ડિયાએ જેટલી સિક્સ ફટકારી તેટલી 7 ટીમો સાથે મળીને પણ બરાબરી કરી શકી નહી

મહિલા એશિયા કપમાં ફરી એક વખત ભારતની દીકરીઓનો દબદબો જોવા મળ્યો છે. આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમે 10મી વખત ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયાએ મહિલા એશિયા…

Gold-Silver Rate Today : સતત ઘટાડા બાદ આજે સોનામાં આવી તેજી! 22 અને 24 કેરેટ સોનું થયું આટલું મોંઘુ

ગણેશ ચતુર્થી પહેલાના છેલ્લા ટ્રેડિંગ દિવસ, એટલે કે શુક્રવાર, 11 સપ્ટેમ્બરના રોજ દેશમાં સોનાના ભાવમાં વધારો થયો છે. મોટાભાગના શહેરોમાં 24-કેરેટ અને 22-કેરેટ સોનાના ભાવ વધ્યા છે. રાજધાની દિલ્હીમાં સવારે…

ODI World Cup 2027 : શું વર્લ્ડકપ રમશે રોહિત-કોહલી? દિગ્ગજના નિવેદનથી હલચલ મચી

સાઉથ આફ્રિકામાં રમાનાર 2027 વનડે વર્લ્ડકપમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી રમશે કે નહી? ક્રિકેટ ચાહકોના મનમાં આ સવાલ સતત ચાલી રહ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીના વનડે ભવિષ્ય…

Breaking News : બાલ-બાલ બચ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી, વિમાન સાથે અથડાવાનો હતો ડ્રોન, સુરક્ષામાં મોટી ચૂક !

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી, નોર્વેના દિવંગત રાજા હેરાલ્ડ પાંચમાના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ઓસ્લો જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમની સુરક્ષાને લઈને ગંભીર ખતરો ઉભો થયો હતો. નોર્વેના વડાપ્રધાન…

Breaking News : iPhone Duo થી લઈને AirPods 5 સુધી! Apple Mega Launch Eventમાં આવ્યા આ મોટા પ્રોડક્ટ, જોઈ લો આખું લિસ્ટ

એપલે પોતાની વર્ષની મોટી સપ્ટેમ્બર ઈવેન્ટ ‘Surprise and Shine’માં હાર્ડવેર અને ઈકોસિસ્ટમ ટેક્નોલોજીનું અત્યારસુધીનું સૌથી મોટું લાઈનઅપ રજુ કર્યું છે. કૈલિફોર્નિયા સ્થિત એપલ પાર્કમાં આયોજિત આ ભવ્ય ઈવેન્ટમાં ટેક દિગ્ગજોએ…

Ganesh Chaturthi 2026: ઘર માટે ગણેશજીની મૂર્તિ ખરીદતા સમયે ન કરતા આ ભુલ, જાણો કઈ બાબતો ધ્યાનમાં રાખવી

ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકો પોતાના ઘરે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવાની તૈયારીઓમાં લાગી ગયા છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 14 સપ્ટેમ્બરે ઉજવાશે. પરંપરા મુજબ ભક્તો…

10 September 2026 રાશિફળ: ઓફિસમાં વધશે પ્રભાવ, બિઝનેસમાં મળશે મોટી ડીલ; આર્થિક લાભના યોગ

આજનું રાશિફળ વીડિયો: શું આજે ભાગ્ય તમારો સાથ આપશે? જાણો આજના દિવસની નાની-મોટી તમામ આગાહી. કોના પર વરસશે ધન અને કોને મળશે નોકરીમાં સારા સમાચાર? વ્યવસાયમાં નફો મેળવવાની ટિપ્સ અને…

Gujarat Rain Forecast: ભાદરવો ગાજશે ! ગુજરાતમાં ફરી ચોમાસુ જામશે, 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આગામી દિવસોમાં ફરી વરસાદી માહોલ સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે. હવામાન વિભાગે 11થી 13…

09 September 2026 રાશિફળ: આજે કોનું ભાગ્ય ચમકશે? કઈ રાશિઓને મળશે નવી તક અને થશે ધનલાભ

આજનું રાશિફળ વીડિયો: શું આજે ભાગ્ય તમારો સાથ આપશે? જાણો આજના દિવસની નાની-મોટી તમામ આગાહી. કોના પર વરસશે ધન અને કોને મળશે નોકરીમાં સારા સમાચાર? વ્યવસાયમાં નફો મેળવવાની ટિપ્સ અને…

Breaking News : યુદ્ધ જહાજ પર મિસાઇલ હુમલાથી ગુસ્સે ભરાયેલા અમેરિકાએ 5 ઇરાની તેલ ટેન્કરોનો નાશ કર્યો

ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ઓછો થવાનું નામ લઈ રહ્યું નથી. બંને દેશ એકબીજા પર સતત હુમલા કરી રહ્યા છે. આ વચ્ચે અમેરિકી સેનાએ ઈરાનના પાંચ કાચા તેલને લઈ જનારા…

બિગ બોસ 20માં એન્ટ્રી કરનાર ભોજપુરી સુપરસ્ટાર આમ્રપાલી દુબેનો પરિવાર જુઓ

ભોજપુરી સ્ટાર આમ્રપાલી દુબે એક સમયે ડોક્ટર બનવાનું સપનું જોયું હતુ. આજે ભોજપુરી સુપરસ્ટાર બની બિગ બોસમાં એન્ટ્રી લીધી છે. આમ્રપાલી દુબેના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ. આમ્રપાલી…

09 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનમાં અનુભવાયા ભૂકંપના ઝટકા, 3 અને 4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો

આજે 09 સપ્ટેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના…

08 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : વડાપ્રધાન મોદી આજે ગુજરાત પ્રવાસે, વડોદરા અને નવસારીના કાર્યક્રમોમાં આપશે હાજરી

આજે 08 સપ્ટેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના…

08 September 2026 રાશિફળ: મેષને નવી જવાબદારી, સિંહને પ્રમોશનના શુભ સમાચાર

મેષ રાશિ: આજે કાર્યક્ષેત્રમાં તમારી કાર્યક્ષમતા અને સમર્પણની પ્રશંસા થશે તથા નવી મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. વેપારમાં રોકાણથી સારો આર્થિક નફો થવાની સંભાવના છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ…

Breaking News: તહેવારો પહેલા મોંઘી થઈ મારુતિની ગાડીઓ, કિંમતમાં થયો ₹20,000 સુધીનો વધારો

તહેવારી સીઝન પહેલા Maruti Suzuki ઈન્ડિયા લિમિટેડે ગ્રાહકોને મોટો આંચકો આપતા પસંદગીના મોડેલ્સની કિંમતોમાં વધારો કરી દીધો છે. કંપનીએ વાહનોની કિંમતોમાં ₹20,000 સુધીનો વધારો કર્યો છે, જે May પછીનો ત્રીજો…

ભારતને જેટલું જોઈશે તેટલું ક્રૂડ ઓઇલ આપીશું, ટેરિફની ધમકીઓ વચ્ચે રશિયાએ વ્યક્ત કર્યો અતૂટ ભરોસો

રશિયા ભારતને તેની જરૂરિયાત મુજબનું “જેટલું જોઈએ તેટલું” ક્રૂડ ઓઇલ સપ્લાય કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. નવી દિલ્હી ખાતેના રશિયન રાજદૂત ડેનિસ અલીપોવ (Denis Alipov) એ આ મહત્વનું નિવેદન આપ્યું…

Trending Video: “ભારતીયો હાથથી કેમ ખાય છે ?” અમેરિકન યુઝરે ભારતની પરંપરા પર સવાલ પૂછ્યો, ભારતીય અર્થશાસ્ત્રીએ આપ્યો ‘રોકડો જવાબ’

ભારતમાં હાથથી ખાવું એ કોઈ નવી કે અજીબ વાત નથી. ઘણા ભારતીય પરિવારોમાં આજે પણ દાળ-ભાત, શાક-રોટલી, કઢી અને અન્ય પરંપરાગત વાનગીઓ હાથથી જ ખાવામાં આવે છે પરંતુ અન્ય દેશોના…

07 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : PM મોદી આજે પ્રધાનોની કામગીરીની સમક્ષી બેઠકની અધ્યક્ષતા કરશે

આજે 07 સપ્ટેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના…

07 September 2026 રાશિફળ: આજે 12માંથી આ રાશિઓ માટે ધનલાભના યોગ, અટકેલા કામ થશે પૂર્ણ

મેષ રાશિ: આજે કાર્યક્ષેત્રમાં તમારી કાર્યક્ષમતા અને સમર્પણની પ્રશંસા થશે તથા નવી મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. વેપારમાં રોકાણથી સારો આર્થિક નફો થવાની સંભાવના છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ…

UN એ બદલ્યો દુનિયાનો નકશો: ભારત પર શું થશે અસર અને અમેરિકાએ કેમ કર્યો એકલા વિરોધ?

આપણે બાળપણથી દુનિયાને જે નકશા પર જોતા આવ્યા છીએ, તેમાં હવે મોટા ફેરફારની શરૂઆત થઈ ગઈ છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) એ 4 સપ્ટેમ્બરના રોજ ‘Correct the Map’ નામના એક…

Trending Video: છોકરીઓ 3 અને રૂમ 1, તો પછી રસોડામાં ગેસ સિલિન્ડર 3 કેમ? રૂમમેટ્સનું આ કારનામું જોઈ હસી પડશો

રૂમમેટ્સ સાથે રહેવાનો અર્થ સામાન્ય રીતે એ જ થાય છે કે, ઘરની ઘણી વસ્તુઓ સાથે મળીને ઉપયોગ કરવામાં આવે. એક જ રસોડું હોય, સામાન વહેંચાયેલો હોય અને જરૂર પડ્યે એકબીજાની…

લોકગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણ મામલે નોંધાયો ગુનો, મુકેશ રબારી સાથે મૈત્રી કરાર થયા હોવાનો પોલીસ ફરિયાદમાં ખૂલાસો

લોકગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ હવે આ મામલે ગુનો નોંધાઈ ચુક્યો છે. ACP ડી.વી. રાણાના જણાવ્યા અનુસાર લોકગાયિકા કિંજલ રબારી રાધનપુરથી બહેન-બનેવી સાથે અમદાવાદ આવ્યા બાદ મુકેશ…

06 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : રાજકુમાર બેનીવાલ સુરતના મ્યુનિસિપલ કમિશનર, હર્ષિત મહેતા મહેસાણા જિલ્લાના નવા DDO બન્યા

આજે 06 સપ્ટેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના…

તેલુગુ ફિલ્મથી કરિયરની શરુઆત કરનારી સૈયામી ખેરનો પરિવાર જુઓ

સૈયામી ખેર એક અભિનેત્રી છે. તેમણે ફિલ્મ મિઝર્યાથી બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પગ રાખ્યું હતો. ત્યારબાદ ધૂમર અને વેબ સીરિઝ ફાડ અને સ્પેશિયલ ઓપ્સમાં શાનદાર અભિનયથી પોતાની ઓળખ બનાવી છે. સૈયામી ખેર…

06 September 2026 રાશિફળ: આજે વેપાર, નોકરી અને રોકાણમાં કોને મળશે લાભ? કેટલીક રાશિઓએ જોખમી નિર્ણયોથી બચવું

મેષ રાશિ: આજે કાર્યક્ષેત્રમાં નવા વિચારો અને ઉત્સાહ સાથે કામ કરવાથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ થશે. વેપારમાં નવો ઓર્ડર કે ક્લાયન્ટ મળવાથી અણધાર્યો આર્થિક ફાયદો થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે…

જૂના ડીઝલ વાહનોને મળશે નવું જીવન: માત્ર ₹5,000 નું ડિવાઇસ BS-III અને BS-IV ટ્રક-બસોનું પ્રદૂષણ 90% સુધી ઘટાડશે

જૂના ડીઝલ ટ્રક અને બસોના માલિકોને સરકાર ટૂંક સમયમાં મોટી આર્થિક અને નિયમનકારી રાહત આપવા જઈ રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે…

Breaking News: ગુજરાત ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલાયા, મુકુલ વાસનિકના બદલે રણદીપસિંહ સુરજેવાલાને સોંપાઈ કમાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે મોટાપાયે સંગઠનમાં ફેરબદલ કર્યા છે. જેમા સૌથી મોટી ફેરબદલ પ્રભારીની નિમણૂકથી જ શરૂઆત કરી છે. વર્તમાન પ્રભારી મુકુલ વાસનિકને બદલે હવે રાજ્યસભા સાંસદ રણદીપસિંહ સુરજેવાલાને…

Nepal Breaking News : ન મૃતદેહ મળ્યા, ન જીવિત મળ્યા… નેપાળમાં ટનલ ખોદ્યા બાદ પણ 39 મજૂરોનો કોઈ પત્તો નહીં!

નેપાળના ત્રિશુલીમાં પૂરના નવ દિવસ પછી, ટનલ નંબર 3-A ની સંપૂર્ણ તપાસ પૂર્ણ થઈ છે. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, ટનલ નંબર 3-A માં 42 લોકો હતા. તેમાંથી બેને જીવતા બચાવી…

05 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : યાત્રાધામ ડાકોર, દ્વારકા, શામળાજી સહિતના મંદિરમાં થઇ કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી

આજે 05 સપ્ટેમ્બરના શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના…

રાજસ્થાનના મહારાજાનો જમાઈ, દીકરીએ કરોડપતિ સાથે કર્યા લગ્ન, આવો છે મિર્ઝાપુરના બાઉજીનો પરિવાર

લગભગ 38 વર્ષ પછી, કુલભૂષણ ખરબંદા વેબ સિરીઝ “મિર્ઝાપુર” માં “બાઉજી” તરીકે જોવા મળે છે, તેમની સફર સૌથી રસપ્રદ છે. કુલભૂષણે બોલ્ડ વેબ સિરીઝ “મિર્ઝાપુર” માં “બાઉજી” ની ભૂમિકા ભજવી…

05 September 2026 રાશિફળ: આજે આ રાશિઓ માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે, અટકેલા કામ થશે પૂર્ણ

મેષ રાશિ: આજે કાર્યસ્થળ પર તમારી સકારાત્મક ઉર્જા અને ઉત્સાહથી અટકેલા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ ઝડપથી પૂર્ણ થશે. વેપારમાં નવી ભાગીદારી અથવા સોદા થવાથી આર્થિક લાભના મજબૂત યોગ બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી…

Janmashtami 2026 : મંદિરોમાં જયઘોષ, મધરાતે થયો કાન્હાનો જન્મ, ઠેર ઠેર ઉજવણી, જુઓ Video

ગુજરાત સહિત સમગ્ર દેશમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈને મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં…

04 સપ્ટેમ્બર 2026 રાશિફળ: જન્માષ્ટમી પર્વે વેપાર, નોકરી અને આર્થિક બાબતોમાં આ રાશિઓનું ચમકશે ભાગ્ય

મેષ રાશિ: આજે કાર્યસ્થળ પર તમારી સકારાત્મક ઉર્જા અને ઉત્સાહથી અટકેલા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ ઝડપથી પૂર્ણ થશે. વેપારમાં નવી ભાગીદારી અથવા સોદા થવાથી આર્થિક લાભના મજબૂત યોગ બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી…

Breaking News :માણેકચોકના ઘાંચીની પોળમાં ભીષણ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ, 1 કિમી સુધી ગૂંજ્યો ધડાકો

અમદાવાદના ઐતિહાસિક માણેકચોક વિસ્તારમાં આવેલી ઘાંચીની પોળમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ છે. ધડાકાનો અવાજ 1 કિમી દૂર સુધી સંભળાયો હતો અને તેના કારણે સ્થળ પર આગ ભભૂકી…

EPFO ની નવી એમ્નેસ્ટી સ્કીમ જાહેર: માત્ર 6 મહિના માટે મળશે તક, જાણો કયા PF ટ્રસ્ટોને મળશે મોટો ફાયદો

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ એક નવી યોજના શરૂ કરી છે, જે ખાસ કરીને કેટલાક પ્રોવિડન્ટ ફંડ (PF) ટ્રસ્ટો માટેની માફી યોજના (Amnesty Scheme) છે. આ યોજના માત્ર છ…

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027: CM ભૂપેન્દ્ર પટેલે મુંબઈમાં વૈશ્વિક રોકાણનું આહ્વાન કર્યું, જુઓ Video

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના ઉપલક્ષ્યમાં યોજાયેલા એક સંવાદ કાર્યક્રમમાં કોન્સ્યુલેટ જનરલ અને અગ્રણી ઉદ્યોગપતિઓને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજ…

એશિયા કપમાં સ્મૃતિ મંધાનાએ ફટકારી શાનદાર સદી, બે વર્લ્ડ રેકોર્ડ તોડ્યા

જ્યારે સ્મૃતિ મંધાનાનું બેટ ફોર્મમાં હોય છે, ત્યારે રનનો વરસાદ થાય છે અને રેકોર્ડ તૂટે છે. મહિલા એશિયા કપમાં, આ ખેલાડીએ હોંગકોંગ સામે શાનદાર સદી ફટકારી હતી. મંધાનાએ હોંગકોંગ સામે…

03 September 2026 રાશિફળ: વેપાર, નોકરી અને રોકાણમાં આજે કોને મળશે મોટો લાભ?

મેષ રાશિ: આજે કાર્યક્ષેત્રમાં તમારી નેતૃત્વ ક્ષમતા અને આત્મવિશ્વાસથી અટકેલા કાર્યોને નવી ગતિ મળશે. વેપારમાં નવો સોદો થવાથી આર્થિક લાભના મજબૂત યોગ બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પ્રગતિના સારા…

Trending Video: અરે બાપ રે! અમેરિકામાં દાંત કઢાવવો આટલો મોંઘો? NRI નો આ વીડિયો જોઈને માથું ચકરાઈ જશે

અમેરિકામાં આરોગ્ય સેવાઓ કેટલી મોંઘી છે, તેનો નમૂનો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક નવા કિસ્સામાં જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં રહેતા નિતિન મલ્હોત્રા નામના એક…

ડરનો એવો માહોલ કે જોઈને રુંવાડાં ઊભા થઈ જશે, મોટા પડદે અજય દેવગણ લાવશે એક રહસ્યમય હોરર ફિલ્મ

બોલીવૂડ એક્ટર અજય દેવગણ (Ajay Devgn) તાજેતરમાં ફિલ્મ ‘ધમાલ 4’ માં જોવા મળ્યો હતો. આ ફિલ્મને પ્રેક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો અને બોક્સ ઓફિસ પર પણ તેણે ઠીક-ઠાક કમાણી કરી.…

હેલ્થ ઇન્સ્યોરન્સમાં Room Rent Limit શું છે? ક્લેમ વખતે એક ભૂલ આખા બિલ પર કેવી રીતે ભારે પડી શકે, સમજો ગણિત

મોટાભાગના લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ (આરોગ્ય વીમો) ખરીદતી વખતે માત્ર સમ ઇન્સ્યોર્ડ (વીમા રકમ), પ્રીમિયમ અને કેશલેસ હોસ્પિટલોનું લિસ્ટ જ જોતા હોય છે. પરંતુ પૉલિસીની એક અત્યંત મહત્વપૂર્ણ શરત તરફ ધ્યાન…

ગંભીર-અગરકર-લક્ષ્મણ સાથે BCCIની મહત્વપૂર્ણ બેઠક, ટીમ ઈન્ડિયાના આ 5 મોટા મુદ્દાઓ પર થશે ચર્ચા

BCCI 3 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં એક બેઠક યોજાવાની છે. BCCI સચિવ દેવજીત સૈકિયા, ટીમ ઈન્ડિયાના હેડ કોચ અને નેશનલ ક્રિકેટ એકેડેમીના વડા VVS લક્ષ્મણ પણ હાજર રહેશે. આ બેઠકનો મુખ્ય…

02 September 2026 રાશિફળ: 12 રાશિ માટે શુભ દિવસ, ધનલાભથી કરિયર સુધી મળશે સફળતા

મેષ રાશિ: આજે કાર્યસ્થળ પર તમારી ઉર્જા અને સકારાત્મક વલણથી મહત્વના પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ થશે. અગાઉ કરેલા રોકાણમાંથી સારો નફો મળવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નવી…

Asian Games 2026: શું ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ટોઈલેટ માટે અડધો કિલોમીટર દૂર જવું પડશે? જાપાન ક્રિકેટે કરી સ્પષ્ટતા

2026 એશિયન ગેમ્સમાં ક્રિકેટ મેચોનું સ્થળ જાપાનના કરોગી સ્પોર્ટ્સ પાર્ક હશે. એવા અહેવાલો હતા કે સ્થળ પરથી શૌચાલય અડધા કિલોમીટર દૂર સ્થિત છે. જાપાન ક્રિકેટ એસોસિએશનના CEO નાઓકી એલેક્સ મિયાજીએ…

ગુજરાતમાં ભેળસેળનો ખેલ, સ્વાસ્થ્ય સામે ખતરો અને તંત્રના કડક પગલાં, જુઓ Video

ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનો ખેલ હવે ચિંતાની તમામ હદો વટાવી ચૂક્યો છે. આ માત્ર નકલી ખોરાકની વાત નથી, પરંતુ સીધી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં છે. રાજ્યના ખૂણેખૂણેથી ખાદ્ય પદાર્થોમાં…

બદલાઈ ગઈ ફ્લૂ વેક્સિન: નવા ‘સુપર-K’ સ્ટ્રેન સામે રક્ષણ આપશે ટ્રાઈવેલેન્ટ રસી, જાણો કોના માટે આ રસી લેવી અનિવાર્ય

ઇન્ફ્લુએન્ઝા વાયરસ દર વર્ષે પોતાનું સ્વરૂપ બદલતો રહે છે, તેથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) સતત મોનિટરિંગ બાદ રસીને અપડેટ કરવાની ભલામણ કરે છે. આ વખતે WHO એ આગામી ફ્લૂ સીઝન…

IND vs AFG: 7 મેચમાં 169 રન, 15 છગ્ગા ફટકાર્યા, છતાં રિંકુ સિંહ ટીમ ઈન્ડિયાની બહાર

રિંકુ સિંહે ભારત માટે ફિનિશર તરીકે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું, પરંતુ પછી તેને ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો. જે બાદ તેને અચાનક ઝિમ્બાબ્વે શ્રેણી માટે ટીમમાં પસંદ કરવામાં…