ભારત અને અફઘાનિસ્તાન ફરી એકવાર એકબીજા સામે ટકરાશે. ટેસ્ટ અને વનડે પછી હવે T20 ફોર્મેટનો સમય આવી ગયો છે. બંને ટીમો વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી 13 સપ્ટેમ્બરથી શરૂ થશે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે T20 શ્રેણીનો સમયપત્રક જાહેર કર્યો છે. પહેલી મેચ 13 સપ્ટેમ્બરે રમાશે. બીજી T20 મેચ 15 સપ્ટેમ્બરે રમાશે. ત્રીજી T20 મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. રસપ્રદ વાત એ છે કે, ત્રણેય T20 મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે અને આ શ્રેણીનું આયોજન અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભારતીય ટીમ અફઘાનિસ્તાનની મુસાફરી કરી શકે તેમ નથી, તેથી અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ ન્યુ દિલ્હીમાં શ્રેણીનું આયોજન કરી રહ્યું છે. ટીમ ઈન્ડિયા માટે અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણી મહત્વપૂર્ણ રહેશે, કારણ કે ટીમ ઈન્ડિયાને આ ફોર્મેટમાં ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ બંનેએ ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું. (PC-PTI) IND vs SL: ટીવીથી મોબાઇલ સુધી… જાણો ભારત-શ્રીલંકા ટેસ્ટ શ્રેણીનું લાઇવ પ્રસારણ ક્યાં થશે? Post navigation 12 વર્ષ જૂના બ્લાઇન્ડ કેસનો ભેદ ઉકેલાયો, 16 PI બદલાયા પણ પોલીસે હિંમત ન હારી, 13 વર્ષ જૂના ફોટાથી આરોપી પકડાયો! બેંક લોકરમાં મૂકેલા ₹50 લાખના ઘરેણાં અચાનક ગાયબ! વર્ષો પછી મહિલાએ લોકર ખોલ્યું તો હોશ ઊડી ગયા