અમદાવાદના ઐતિહાસિક માણેકચોક વિસ્તારમાં આવેલી ઘાંચીની પોળમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ છે. ધડાકાનો અવાજ 1 કિમી દૂર સુધી સંભળાયો હતો અને તેના કારણે સ્થળ પર આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની ગંભીરતા જોતા ફાયર બ્રિગેડની 5થી વધુ ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com.. Post navigation EPFO ની નવી એમ્નેસ્ટી સ્કીમ જાહેર: માત્ર 6 મહિના માટે મળશે તક, જાણો કયા PF ટ્રસ્ટોને મળશે મોટો ફાયદો 04 સપ્ટેમ્બર 2026 રાશિફળ: જન્માષ્ટમી પર્વે વેપાર, નોકરી અને આર્થિક બાબતોમાં આ રાશિઓનું ચમકશે ભાગ્ય