Month: February 2026

T20 WC Breaking : જો ભારત-વેસ્ટ ઈન્ડિઝ મેચ વરસાદને કારણે રદ થાય, તો કોણ થશે સેમિફાઈનલમાં ક્વોલિફાય?

T20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની સુપર 8 રાઉન્ડની ટક્કર ટૂર્નામેન્ટનું સૌથી મહત્વપૂર્ણ મુકાબલો બની રહ્યો છે. કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાનારી આ મેચમાં જીતનાર ટીમ…

શાહી પરિવાર સાથે છે કનેક્શન, પહેલી ફિલ્મથી રાતો રાત સ્ટાર બનેલી અભિનેત્રીનો પરિવાર જુઓ

“મૈંને પ્યાર કિયા” ની બોલિવૂડ અભિનેત્રી ભાગ્યશ્રી પોતાની ફિટનેસ અને સુંદરતાથી ચાહકોને મોહિત કરતી રહે છે. અભિનેત્રીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ. બોલિવુડ અભિનેત્રી ભાગ્યશ્રીનો પરિવાર જુઓ બોલિવુડ અભિનેત્રી…

28 February 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોને કોઈ જૂની ઓળખાણથી ફાયદો થશે અને કોણ બહાર ફરવા જઈ શકે છે?

મેષ રાશિ: તણાવ ટાળવા માટે તમારા બાળકો સાથે કિંમતી સમય વિતાવો. મહેમાનોના સંગતનો આનંદ માણવા માટે આ એક ઉત્તમ દિવસ છે. તમારા સંબંધીઓ સાથે કંઈક ખાસ આયોજન કરો. તેઓ આ…

Breaking News : દેશ છોડી દો… ઇઝરાયલમાં અમેરિકી દૂતાવાસ સ્ટાફને દેશ છોડવાની મંજૂરી, ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે US થી આવ્યો મેઇલ

અમેરિકાએ ઇઝરાયલમાં સ્થિત તેના દૂતાવાસના કર્મચારીઓને ઈમેઇલ દ્વારા સૂચના આપી છે કે જો તેઓ ઇચ્છે તો આજે જ દેશ છોડવાની વ્યવસ્થા કરી શકે છે. United States Department of State એ…

T20 WC Breaking : ઇંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને હરાવ્યું, પાકિસ્તાનની સેમિફાઈનલની આશા જીવંત

T20 વર્લ્ડ કપ 2026 ની સેમિફાઇનલ માટેની દોડ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સુપર 8 રાઉન્ડની રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડે અંતિમ ઓવરમાં ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવ્યું. સેમિફાઇનલ માટે ક્વોલિફાય…

Breaking News : રિંકુ સિંહ ટીમ ઈન્ડિયામાં પાછો ફરશે, પિતાના મૃત્યુના થોડા જ કલાકોમાં લીધો હિંમતવાન નિર્ણય

ભારતીય ક્રિકેટ ટીમનો યુવા સ્ટાર રિંકુ સિંહ હાલમાં તેના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાને ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જ તેણે…

આજે આ રાશિ માટે ધન લાભ અને સફળતાનો દિવસ રોકાણ અને કારકિર્દીમાં મળશે મોટી તક

મેષ રાશિ: આજે જમીન અથવા કોઈપણ મિલકતમાં રોકાણ કરતા સમય વિચારવું. તમને ખુશ રાખવા માટે તમારા બાળકો જે કંઈ થઈ શકશે તે કરશે. પોતાનું વલણ પ્રમાણિક અને સ્પષ્ટ રાખો. લોકો…

T20 WC Breaking : સેમિફાઇનલથી એક ડગલું દૂર ભારત, સુપર-8માં ઝિમ્બાબ્વેને કચડી નાખ્યું, હાર્દિક પંડ્યા જીતનો હીરો બન્યો

ભારતે તેની બીજી સુપર 8 મેચ જીતી છે. તેણે ચેન્નાઈમાં ઝિમ્બાબ્વે સામે 72 રનથી શાનદાર વિજય મેળવ્યો. જોકે, તેનાથી પોઈન્ટ ટેબલમાં તેના સ્થાન પર કોઈ અસર પડી નથી. તેનો રન…

T20 WC Breaking : ટીમ ઈન્ડિયાએ સૌથી મોટો સ્કોર બનાવ્યો, વિશ્વ રેકોર્ડ તૂટવાથી માંડ-માંડ બચી ગયો

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026 નો સૌથી વધુ સ્કોર નોંધાવ્યો છે. ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે સામે સુપર 8 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. ઝિમ્બાબ્વે સામે ભારતના 256 રન વર્તમાન T20…

શું તમને ખબર છે કે કૂતરાનો પણ DNA ટેસ્ટ થાય છે..! ચાલો સંપૂર્ણ ઘટના પર નજર કરીએ

સામાન્ય રીતે લોકો પોતાના પૂર્વજો કે પરિવાર વિશે જાણવા માટે DNA ટેસ્ટ કરાવતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈએ કૂતરાનો DNA ટેસ્ટ કરાવ્યો હોય? અમેરિકાના મિશિગનમાં…

બાળકો સાથેના યૌન શોષણ કેસમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતિને બેલ મળશે કે થશે જેલ? મેડિકલ રિપોર્ટમાં ઉત્પીડન થયુ હોવાનો ખૂલાસો

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની જામીન અરજી પર આવતીકાલે (27 ફેબ્રુઆરી)અલાહાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. જેલ કે પછી બેલ એ કાલે સ્પષ્ટ થઈ જશે. અવિમુક્તેશ્વારનંદની બગી જેલ પહોંચશે કે તેમને આગોતરા…

કાનુની સવાલ : શું છે પ્રોપર્ટી સેટલમેન્ટ કાનુન, જેનાથી શિખર ધવનને મળશે 5.7 કરોડ રુપિયા?

ભારતીય ક્રિકેટર શિખર ધવનને મોટી રાહત આપતા દિલ્હી ફેમિલી કોર્ટે સોમવારના રોજ તેની પૂર્વ પત્નીને અંદાજે 5.7 કરોડ રુપિયા પરત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે,ઓસ્ટ્રેલિયાના એક ફેમિલી કોર્ટેને…

26 February 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો જીવનસાથી સાથે મૂવી જોવા જશે અને કોણ એકલામાં દિવસ પસાર કરશે?

મેષ રાશિ: આજે તમારું વ્યક્તિત્વ મનમોહક રહેશે. અચાનક ધનલાભ થશે, જે તમારા ખર્ચાઓનું ધ્યાન રાખશે. ઘરકામ અને લાંબા સમયથી બાકી રહેલા કામ માટે આજનો દિવસ સારો છે. તમારા પ્રિયજનની નાની…

T20 WC Breaking : ચેન્નાઈની પિચ પર બેટ્સમેનો મચાવશે ધમાલ કે બોલરો કરશે કમાલ? જાણો કેવો છે પિચનો હાલ

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 વર્લ્ડ કપ 2026ની સુપર 8 મેચ ગુરુવારે સાંજે 7 વાગ્યે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. સેમિફાઇનલની રેસમાં ટકી રહેવા માટે ટીમ ઈન્ડિયા માટે આ…

T20 WC Breaking : શ્રીલંકા પર મોટી જીત સાથે ન્યૂઝીલેન્ડનો સેમિફાઇનલ માટે દાવો મજબૂત, પાકિસ્તાન બહાર?

કોલંબોમાં રમાયેલી સુપર 8 ની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 61 રનથી હરાવ્યું. આ મોટી જીત સાથે, ન્યૂઝીલેન્ડે માત્ર બે પોઈન્ટ જ નહીં પરંતુ તેમનો રન રેટ પણ વધાર્યો. આ બે…

T20 WC Breaking : મિશેલ સેન્ટનર આ સિદ્ધિ મેળવનાર ન્યૂઝીલેન્ડનો13 મો ખેલાડી બન્યો, શ્રીલંકા સામે તોડ્યો રેકોર્ડ

મિશેલ સેન્ટનર ફરી એકવાર ન્યૂઝીલેન્ડ ટીમ માટે તારણહાર સાબિત થયો હતો. તેણે એક મહત્વપૂર્ણ મેચમાં અને એક મહત્વપૂર્ણ સમયે એક શક્તિશાળી ઇનિંગ રમી હતી. શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડે 84 રનમાં છ…

25 February 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો બિઝનેસમાં સફળતા મેળવશે અને કોણ બધાનું ધ્યાન આકર્ષિત કરશે?

મેષ રાશિ: તમારું દાનશીલ વર્તન આશીર્વાદરૂપ સાબિત થશે. નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે તમારા માતા-પિતાની સલાહ લો. આજે તમારા બોસનો સારો મૂડ ઓફિસના વાતાવરણને વધુ તેજસ્વી બનાવશે. આજે તમારો ખાલી…

T20 WC Breaking : ઈંગ્લેન્ડ સેમિફાઈનલ માટે ક્વોલિફાય, પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાંથી બહાર?

સુપર 8 મેચમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી. ઇંગ્લેન્ડે પલ્લેકેલમાં રમાયેલી રોમાંચક મેચ અંતિમ ઓવરમાં બે વિકેટથી જીતી લીધી. ઇંગ્લેન્ડે અંતિમ ઓવરના પહેલા બોલ પર ફોર ફટકારીને વિજય…

T20 WC Breaking : શાહીન આફ્રિદીએ 3 ઓવરમાં 3 વિકેટ લઈને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, પાવરપ્લેમાં ઇંગ્લેન્ડની રમત બગાડી

ઈંગ્લેન્ડ સામે વિશ્વ ક્રિકેટે જૂના શાહીન આફ્રિદીને જોયો. શાહીન આફ્રિદી જે પહેલા બોલે વિકેટ લેતો, પહેલી ઓવરમાં વિકેટ લેતો અને પાવરપ્લેમાં વિરોધી ટીમના ટોપ ઓર્ડરને તોડી નાખતો. લાંબા સમય પછી,…

Breaking News: લો બોલો…પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ આચર્યું ₹2.81 કરોડનું કૌભાંડ!

ભરૂચ ડિવિઝનની પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક (POSB) ના ખાતાધારકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભરૂચની ONGC કોલોની સબ-પોસ્ટ ઓફિસમાં ગ્રાહકો દ્વારા જમા કરાવવામાં આવેલા ₹2.81 કરોડ કથિત રીતે તેમના…

Breaking News : IPL 2026 માટે BCCI નો મોટો નિર્ણય, શેડ્યૂલ બે તબક્કામાં જાહેર થશે

IPL 2026 ને લઈને એક મહત્વપૂર્ણ ફેરફાર સામે આવ્યો છે. BCCI આવનારી સિઝનનું શેડ્યૂલ બે તબક્કામાં જાહેર કરવાની તૈયારીમાં છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને આસામમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને…

24 February 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો ચાંદીની વીંટી પહેરશે અને કોણ શહેરની બહાર મુસાફરી કરશે?

મેષ રાશિ: મિત્ર સાથે ગેરસમજ થઈ શકે છે અને પરિસ્થિતિઓ બગડી શકે છે. બિઝનેસમાં કોઈપણ નિર્ણય લેતા પહેલા તેનું મૂલ્યાંકન કરો. બીજા દિવસોની તુલનામાં, આજનો દિવસ સારો રહેશે અને તમને…

Breaking News : દિલ્હી જઈ રહેલી Air Ambulance Crash, ચાર્ટર પ્લેન જંગલમાં પડ્યું, જાણો ઘટના વિશે

ઝારખંડમાં સોમવારે સાંજે એક દુખદ એર એમ્બ્યુલન્સ દુર્ઘટના બની હતી. રાંચીથી દિલ્હી જઈ રહેલી એર એમ્બ્યુલન્સ ચતરા જિલ્લાના સિમરિયા નજીક આવેલા ગાઢ જંગલ વિસ્તારમાં ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાનમાં…

T20 WC Breaking : વેસ્ટ ઈન્ડીઝની જીતથી ભારતનું વધ્યું ટેન્શન, હવે બધું દક્ષિણ આફ્રિકા પર નિર્ભર!

વેસ્ટ ઈન્ડીઝની ટીમ T20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 રાઉન્ડમાં દક્ષિણ આફ્રિકાથી શ્રેષ્ઠ બની ગઈ છે. આ કારણે, ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. કારણ કે હવે સેમિફાઇનલનું ગણિત…

T20 WC Breaking : વેસ્ટ ઈન્ડિઝનો બીજો સૌથી મોટો વિજય, સુપર-8માં ઝિમ્બાબ્વેને 107 રનથી હરાવ્યું

મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વેને કચડી નાખ્યું. વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વેને 107 રનથી હરાવ્યું હતું અને T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં રનની દ્રષ્ટિએ તેમનો બીજો સૌથી મોટો વિજય…

Stock Market : બીયર બનાવતી આ જાણીતી કંપની રોકાણકારોને કરાવશે મોટી કમાણી, લોન્ચ કરશે 6,400 કરોડનો IPO

વિશ્વપ્રસિદ્ધ બીયર કંપની Carlsberg A/S ટૂંક સમયમાં ભારતીય શેરબજારમાં પ્રવેશ કરી શકે છે. મીડિયા અહેવાલો મુજબ, કંપની અંદાજે $700 મિલિયન એટલે કે લગભગ ₹6,400 કરોડનો IPO લોન્ચ કરવાની તૈયારીમાં છે.…

T20 WC Breaking : દક્ષિણ આફ્રિકન ખેલાડીની ‘ભારતીય’ પત્નીની સુંદરતા સામે બોલિવૂડ અભિનેત્રી પણ ફેલ

દક્ષિણ આફ્રિકાના બોલરની ભારતીય પત્ની સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવી રહી છે. દક્ષિણ આફ્રિકાના બોલર કેશવ મહારાજની પત્ની લારિશાની સુંદરતાની સરખામણીમાં બોલિવૂડ પણ ફિક્કું પડી જાય છે. કેશવ અને લારિશાની…

T20 WC Breaking : દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાનો પરાજય, 1200 દિવસના વર્ચસ્વનો અંત, T20 વર્લ્ડ કપમાં પહેલી હાર

ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ 2026 માં કારમી હારનો સામનો કરવો પડ્યો. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને ટુર્નામેન્ટના સુપર 8 રાઉન્ડની શરૂઆતની મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 76 રનથી કારમી હારનો સામનો કરવો…

ગર્લફ્રેન્ડ પાછળ લાખોનો ખર્ચ કરનાર હાર્દિકે એક્સ-વાઈફને અને પુત્રને આપી કરોડોની ભેટ, ફેન્સ બોલ્યા- ‘દિલ જીતી લીધું’

ભારતીય સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક ભલે અંગત જીવનમાં અલગ થઈ ગયા હોય, પરંતુ તેમના પુત્ર અગસ્ત્યની ખુશીઓ માટે તેઓ આજે પણ એકસાથે ઉભા છે. તાજેતરમાં મુંબઈમાં આ…

અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો, જુઓ Video

અંબાલાલ પટેલની તાજેતરની આગાહી મુજબ, ગુજરાતમાં બદલાતી ઋતુના કારણે માનવ સ્વાસ્થ્ય અને કૃષિ પાકો પર ગંભીર અસરો જોવા મળી શકે છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેનો…

શું તમે પાયલટ બનવા માંગો છો? સાયન્સ ન હોવાનો અફસોસ છોડો! જાણો સંપૂર્ણ પ્રોસેસ

સામાન્ય રીતે એવી માન્યતા છે કે પાયલટ બનવા માટે 12માં ધોરણમાં ફિઝિક્સ અને મેથ્સ હોવું અનિવાર્ય છે. આ કારણે આર્ટ્સ અને કોમર્સના ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાનું સપનું પડતું મૂકે છે.…

T20 WC Breaking : સુપર 8 માં ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ, પિચ અને હવામાનની ભૂમિકા મહત્વપૂર્ણ

T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 રાઉન્ડમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ 22 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સેમિફાઇનલની રેસ માટે આ મુકાબલો નિર્ણાયક માનવામાં આવી રહ્યો…

Free.. Free.. Free : 3 મહિના માટે રિચાર્જની છુટ્ટી, Jio ના 5 અદ્ભુત રિચાર્જ પ્લાન, OTT અને AI તો સાવ મફત મળશે

જો તમે વારંવાર રિચાર્જ કરવાથી કંટાળી ગયા હો, તો જિયોના આ લાંબા ગાળાના પ્લાન તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. કંપની એવા પ્રીપેડ પ્લાન ઓફર કરે છે જેમાં ડેટા,…

Breaking News: શિખર ધવન ફરી બન્યો વરરાજા, સોફી શાઇન સાથે કર્યા લગ્ન, આ સ્ટાર ખેલાડી લગ્નમાં પહોંચ્યો

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવને બીજા લગ્ન કર્યા છે. આ વિસ્ફોટક ડાબા હાથના ઓપનરે 21 ફેબ્રુઆરી શનિવારના રોજ તેની મંગેતર સોફી શાઇન સાથે લગ્નની વિધિઓ પૂર્ણ કરી. ધવન,…

T20 WC Breaking : સુપર 8 ની પહેલી મેચ વરસાદને કારણે રદ, પાકિસ્તાનને મોટો ઝટકો

2026 ના T20 વર્લ્ડ કપના સુપર 8 રાઉન્ડની શરૂઆત ખરાબ રહી, વરસાદને કારણે ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની પહેલી મેચ રદ થઈ. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ ફક્ત ટોસ…

શું ટેરિફ હટ્યા બાદ ભારતીય નિકાસકારોને અમેરિકા પાસેથી રિફંડ મળશે? રૂ. 15420000000000 નો છે સવાલ

અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ પ્રશાસન તરફથી લગાવવામાં આવેલા ટેરિફને રદ કરી દીધો છે. આ નિર્ણય બાદ અમેરિકી કંપનીઓ ગયા વર્ષે ટ્રમ્પના ટેરિફ લગાવવા પર જે અબજો ડૉલરનું ચુકવ્યા હતા. તેનુ…

T20 WC Breaking : હાર્દિક પંડ્યાના શોટથી સ્ટાર ભારતીય ખેલાડી ઘાયલ, સુપર 8 મેચ પહેલા ટીમ ઈન્ડિયાની વધી ચિંતા

ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે સુપર 8 રાઉન્ડની મેચ પહેલા પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. T20 વર્લ્ડ કપ 2026 માં ગ્રુપ સ્ટેજ મેચ પૂર્ણ થયા બાદ, ભારતીય ટીમે એક…

કોઈએ ધર્મ પરિવર્તન કર્યું, તો કોઈએ અટકમાં ફેરફાર કર્યો… આ 5 ક્રિકેટરોએ બદલ્યા પોતાના નામ

ક્રિકેટ ઇતિહાસમાં એવા અનેક પ્રસંગો બન્યા છે જ્યારે ખેલાડીઓએ પોતાની ઓળખમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. પાકિસ્તાનના દિગ્ગજ બેટ્સમેન મોહમ્મદ યુસુફ તેનું મોટું ઉદાહરણ છે. મૂળ નામ યુસુફ યુહાના ધરાવતા આ…

શું હવે આખી દુનિયામાંથી હટાવવામાં આવશે ટ્રમ્પના ટેરિફ? અમેરિકાની કોર્ટે તેમને ગેરકાયદેસર જાહેર કર્યા, જાણો રાષ્ટ્રપતિ પાસે હવે કયા વિકલ્પો છે?

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ને વૈશ્વિક વેપાર મુદ્દે મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ સુપ્રીમ કોર્ટએ ટ્રમ્પ દ્વારા રાષ્ટ્રીય કટોકટીનો હવાલો આપી લાદવામાં આવેલા મુખ્ય વૈશ્વિક ટેરિફને ગેરકાયદેસર…

Stock Market Breaking News : ટ્રમ્પનો ટેરિફ ગેરકાયદેસર જાહેર થતાં Nifty બન્યો રોકેટ, સોમવારે શેરબજાર પર રહેશે નજર

નીફ્ટી અને ગિફ્ટ નીફ્ટીમાં આવેલા તેજ ઉછાળાનું ચિત્રમાં સ્પષ્ટ રીતે દર્શન થાય છે. ટ્રેડિંગ વ્યૂ ચાર્ટ મુજબ, સાંજે 3:30 વાગ્યે નીફ્ટી 50 જે લેવલ પર બંધ થયો હતો, ત્યાંથી ગિફ્ટ…

T20 WC Breaking : દક્ષિણ આફ્રિકા એકમાત્ર એવી ટીમ જેની સાથે નથી થઈ આ ધટના, ભારત 8 વખત બન્યું ભોગ

2026 ના T20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો. તેમાંથી આઠ ટીમો બીજા રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ હતી. આ દરમિયાન, એક રસપ્રદ આંકડા બહાર આવ્યા છે જેણે બધાને…

Bangladesh Central Contract: બાંગ્લાદેશના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત, આ ખેલાડીઓને મળશે માત્ર 1.5 લાખ રૂપિયા

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો નવો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કરવામાં આવ્યો છે. BCB એ 28 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપ્યા છે, તેમને ચાર ગ્રેડમાં વિભાજીત કર્યા છે. રસપ્રદ વાત એ છે કે, BCB…

The Hundred 2026: 4 ટીમો પાકિસ્તાની ખેલાડીઓને નહીં કરે ટીમમાં સામેલ, ઓક્શન પહેલા લેવાયો મોટો નિર્ણય

હવે પાકિસ્તાની ખેલાડીઓને ધ હંડ્રેડમાં પણ ભારત સાથે ખરાબ સંબંધોનો ભોગ બનવું પડશે. ધ હંડ્રેડમાં ચાર ટીમોના માલિકો ભારતીય છે અને તેમણે પાકિસ્તાની ખેલાડીઓને ન ખરીદવાનો નિર્ણય લીધો છે. માન્ચેસ્ટર…

T20 WC Breaking : એક પણ મેચમાં આઉટ ન થયો અને સૌથી વધુ રન બનાવ્યા, હવે સુપર-8 માં પોતાની તાકાત બતાવશે આ ખેલાડી

આ વર્ષના T20 વર્લ્ડ કપમાં વીસ ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમના બેટ્સમેન ક્રીઝ પર ઉતર્યા, પોતાની ઇનિંગ્સ રમી અને આઉટ થયા. જોકે, ઝિમ્બાબ્વેના બ્રાયન બેનેટની કહાની થોડી અલગ હતી.…

પત્નીને માર મારીને મારી નાખો… પતિને કોઈ સજા નહીં થાય, મહિલાઓ માટે ચોંકાવનારા તાલિબાની કાયદા વિશે જાણો

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર ક્યારે નિર્ણય લેશે તે કહેવું મુશ્કેલ છે. નવીનતમ માહિતી અનુસાર, તાલિબાને કહ્યું છે કે ઘરેલુ હિંસા વાજબી છે. પતિ ઘરમાં તેની પત્નીને માર મારી શકે છે. તાલિબાને…

ચીની રોબોટ મુદે ગલગોટિયા યુનિવર્સિટી સામે લેવાશે એક્શન, કેન્દ્રીય મંત્રીએ શું કહ્યું જાણો

ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટમાં ચીની રોબોટિક ડોગને પોતાનું સંશોધન ગણાવનાર ગલગોટિયા યુનિવર્સિટીની મુશ્કેલીઓ વધી છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આ ઘટનાને મોટી ચૂક ગણાવી સમિટ પૂર્ણ થયા બાદ કડક કાર્યવાહીના…

T20 WC Breaking : 5 કેચ છોડવા છતાં ભારત જીત્યું, શિવમ દુબે નેધરલેન્ડ્સ સામે જીતનો હીરો બન્યો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે નેધરલેન્ડ્સને હરાવ્યું. આ સાથે, ટીમ ઈન્ડિયાએ તેના ગ્રુપ સ્ટેજના ચારેય મેચ જીતી લીધી છે. ભારતે નેધરલેન્ડ્સને 17 રનથી હરાવ્યું હતું. મેચનો નિર્ણય મેચની…

Sourav Ganguly Biopic: સૌરવ ગાંગુલીની બાયોપિક પર આવ્યું મોટું અપડેટ, રાજકુમાર રાવ લોર્ડ્સમાં કરશે શૂટિંગ

ફિલ્મ સ્ટાર રાજકુમાર રાવ જુલાઈ 2025 માં રિલીઝ થયેલી ફિલ્મ “માલિક” પછી કોઈ ફિલ્મમાં દેખાયો નથી. ચાહકો તેને ફરીથી મોટા પડદા પર જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં તેની…

વડોદરા: વિપક્ષના કાઉન્સિલરો સસ્પેન્ડ થતા રાજકારણમાં ઉથલપાથલ, જુઓ Video

વડોદરા મહાનગરપાલિકાની બજેટ સંબંધિત સામાન્ય સભામાં વિપક્ષના કાઉન્સિલરોને સસ્પેન્ડ કરવામાં આવતા શહેરના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મેયરે સભાની મર્યાદા ભંગ અને આદેશની અવગણના કરવાનો આક્ષેપ લગાવી વિપક્ષના…

T20 WC Breaking : શિવમ દુબેએ 25 બોલમાં અડધી સદી ફટકારી, T20 વર્લ્ડ કપમાં પહેલીવાર કર્યો આ કમાલ

જો અભિષેક પોતાનું ખાતું ન ખોલે, ઇશાન શર્મા વહેલો આઉટ થઈ જાય, અને ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ જાય, તો ઘણીવાર એક ખેલાડી મદદ માટે આવે છે, અને તેનું નામ શિવમ…

સુરતમાં સ્માર્ટ મીટર મુદ્દે ફરી વિવાદ, અડાજણના શિવ-શક્તિ એપાર્ટમેન્ટમાં DGVCL સામે ઉગ્ર વિરોધ, જુઓ Video

સુરત શહેરમાં સ્માર્ટ વીજ મીટર લગાડવાના મુદ્દે ભૂતકાળમાં ભારે વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. આ મુદ્દો શાંત પડ્યો હોવાનું લાગતું હતું, પરંતુ ફરી એકવાર અડાજણ વિસ્તારમાં આવેલા હની પાર્ક નજીકના શિવ-શક્તિ…

T20 WC Breaking : નેપાળે 12 વર્ષ પછી પહેલી મેચ જીતી, સ્કોટલેન્ડને હરાવી T20 વર્લ્ડ કપનો યાદગાર અંત કર્યો

નેપાળે T20 વર્લ્ડ કપ 2026 ની પોતાની છેલ્લી મેચમાં યાદગાર વિજય નોંધાવ્યો હતો. પોતાની શરૂઆતની મેચમાં ઈંગ્લેન્ડ સામે છેલ્લા બોલે હારનો સામનો કર્યા પછી નેપાળે આખરે સાત વિકેટથી શાનદાર વિજય…

T20 WC Breaking : અભિષેક શર્માનો વિસ્ફોટક બેટિંગનો પ્લાન તૈયાર, બુમરાહના રમવા અંગે આવ્યા મોટા સમાચાર

ભારત નેધરલેન્ડ્સ સામે પોતાની છેલ્લી લીગ મેચ રમશે. આ મેચ પહેલા ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે જાહેરાત કરી હતી કે જસપ્રીત બુમરાહ મેચ રમશે અને અભિષેક શર્મા વિશે પણ એક…

T20 World Cup : વિરાટ-રોહિત નહીં, આ ખેલાડીએ ફટકારી છે ભારતની એકમાત્ર T20 વર્લ્ડ કપ સદી, જાણો કોણ છે આ ‘ધુરંધર’

T20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007 માં થઈ હતી. પ્રથમ આવૃત્તિમાં જ ભારતે પાકિસ્તાનને હરાવી ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ દર બે વર્ષે યોજાતી આ ટુર્નામેન્ટે વિશ્વ ક્રિકેટને અનેક રોમાંચક પળો…

Stock Market : રોકાણકારોની બદલાઈ ગઈ કિસ્મત, 2 રૂપિયાનો શેર આજે બની ગયો ‘કુબેરાનો ખજાનો’, જાણો વિગત

શેરબજારમાં ઘણી વખત એવા સ્ટોક્સ સામે આવે છે જે રોકાણકારોની કિસ્મત બદલી નાંખે છે. આવો જ એક ચમત્કાર પેની સ્ટોકમાં જોવા મળ્યો છે. સપ્ટેમ્બર 2023માં માત્ર ₹2 આસપાસ ટ્રેડ થતો…

Gold Silver Price : સોનું અને ચાંદી ખરીદવા માટે ગોલ્ડન ચાન્સ! ત્રણ દિવસમાં ચાંદી 23,500 રૂપિયા થયું સસ્તું

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંગળવારે કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. નબળા વૈશ્વિક સંકેતોના કારણે ચાંદીના ભાવમાં આશરે 2 ટકાનો ઘટાડો થયો છે. પરિણામે ચાંદીનો ભાવ ઘટીને ₹2.45 લાખ પ્રતિ…

T20 WC Breaking : 2003 અને 2015 પછી ફરી એ જ કિસ્મત? પાકિસ્તાન સામેની જીતે વધારી ચિંતા

ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2026 ના ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનને હરાવીને સુપર 8 માં પ્રવેશ કર્યો. આ પરિણામથી કોઈને આશ્ચર્ય થયું નહીં. જોકે, પાકિસ્તાની ટીમે જે સરળતાથી શરણાગતિ સ્વીકારી તે…

T20 WC Breaking : ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાંથી બહાર? શ્રીલંકા શાનદાર જીત સાથે સુપર 8 માં પ્રવેશ્યું

T20 વર્લ્ડ કપ 2026 નું કો-હોસ્ટ શ્રીલંકા, શાનદાર વિજય સાથે સુપર 8 રાઉન્ડમાં પ્રવેશ્યું હતું. ઓપનર પથુમ નિસાન્કાની વિસ્ફોટક સદીથી શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટથી કચડીને આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.…

T20 WC Breaking : બેટ્સમેનના સિક્સરથી મહિલાને થઇ ઈજા, જાણો સારવારનો ખર્ચ કોણ ઉઠાવશે, શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ 2026 ની 29મી મેચમાં ઈંગ્લેન્ડે ઈટાલીને 24 રનથી હરાવ્યું. આ મેચનો હીરો વિલ જેક્સ હતો, જેણે આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં ઈંગ્લેન્ડ માટે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી હતી. જોકે,…

Ind vs Pak વચ્ચેની T20 મેચમાં પાકિસ્તાને કરેલી 5 ભૂલ બની કારમી હારનું કારણ, આખી ટીમ ઓલ આઉટ, જાણો

ક્રિકેટ જગતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની લડાઈને હંમેશા ‘મધર ઓફ ઓલ રાઈવલરી’ માનવામાં આવે છે. પરંતુ T20 World Cup 2026 દરમિયાન કોલંબોના R. Premadasa Stadium ખાતે રમાયેલી આ મેચમાં હરીફાઈ…

Tongue Burn Remedies : ગરમા ગરમ ચા પીધા પછી જીભ બળી જાય તો શું કરવું? જાણી લો

ચા કે કોફી પીતી વખતે ઘણીવાર આપણે અજાણતા જ જીભ બળી લઈએ છીએ. હાથ કે પગ બળી જાય ત્યારે લોકો તરત એલોવેરા કે ટૂથપેસ્ટ લગાવે છે, પરંતુ જીભ બળી જાય…

IND vs PAK T20 WC Breaking : સદી તરફ આગળ વધી રહ્યો હતો, 8 મી ઓવરમાં એવું શું થયું કે કિશન 3 બોલ પછી જ થઈ ગયો આઉટ

T20 વર્લ્ડ કપ 2026 માં પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયા માટે ફક્ત એક જ બેટ્સમેને સારું પ્રદર્શન કર્યું હતું અને તે હતો ઈશાન કિશન. કોલંબોમાં 15 ફેબ્રુઆરીની સાંજે થયેલી આ…

Breaking News : T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાએ બનાવ્યો મોટો રેકોર્ડ, જાણો

ઓપનર ઇશાન કિશનની ધમાકેદાર ઇનિંગના કારણે, ભારતીય ક્રિકેટ ટીમે આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026 ની 27મી મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 176 રનનો લક્ષ્યાંક રાખ્યો. ભારતે 20 ઓવરમાં 7 વિકેટ…

“ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા”- પ્રતાપ દૂધાત

અમરેલી કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત મહાશિવરાત્રિના દિવસે શિવજીના દર્શને ગયા હતા. જ્યાં તેમણે મીડિયાને સંબોધતા રાજુ કરપડાના રાજીનામા અને આપમાં ચાલી રહેલા આંતરિક વિખવાદને લઈ એવુ નિવેદન આપ્યુ કે ગુજરાતના…

ગુજરાતનું ચેરાપૂંજી તરસ્યું! ડાંગના લવચાલી ગામમાં ઉનાળા પહેલા જ પાણી માટે પોકાર, મહિલાઓ જીવના જોખમે 1 કિમી દૂર જવા મજબૂર

ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં આવેલા લવચાલી ગામમાં ઉનાળાની શરૂઆત પહેલા જ ગંભીર જળ સંકટ સર્જાયું છે. છેલ્લા 26 વર્ષથી ધાણા જૂથ યોજના હેઠળ દહેર ગામથી મળતું પાણી એકાએક બંધ કરી…

આણંદ: કરમસદની મેડિકલ હોસ્પિટલ વિવાદના વમળમાં, આયુષ્માન કાર્ડ સ્વીકારવાનો ઇનકાર કરી દર્દી પાસે મસમોટું બિલ વસૂલ્યું

આણંદના કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. શ્વાસની તકલીફ ધરાવતા એક દર્દીને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ તંત્રએ આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર…

T20 World Cup Breaking : માંડ-માંડ જીત્યું ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડને હરાવતા સુપર-8 ની આશા જીવંત

2026 ના T20 વર્લ્ડ કપમાં, મુખ્ય ટીમો જીતવા માટે સંઘર્ષ કરી રહી છે, અને અપસેટનો ભય હજુ પણ છે. ઓસ્ટ્રેલિયાની હાર બાદ, ઇંગ્લેન્ડે આવા અપસેટથી માંડ બચી શક્યું. હેરી બ્રુકની…

Male fertility : પુરુષોમાં Sperm ની ગુણવત્તા ખરાબ કરે છે આ આદતો, જાણી લો

આજની ઝડપી જીવનશૈલી પુરુષોના સ્વાસ્થ્ય પર નોંધપાત્ર અસર કરી રહી છે. કેટલીક ખોટી આદતો શુક્રાણુઓની ગુણવત્તાને પણ નુકસાન પહોંચાડી શકે છે. આરએમએલ હોસ્પિટલના મેડિસિન વિભાગના ડિરેક્ટર પ્રોફેસર ડૉ. સુભાષ ગિરી…

Breaking News : ગુજરાતમાં તાપમાન 42°C પાર જવાની આગાહી, આ વર્ષે ગરમી તોડશે બધા રેકોર્ડ!

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરે ઉનાળાની ગરમી અનુભવાય છે, જ્યારે રાત્રે અને વહેલી સવારે ઠંડીનો સ્પર્શ રહે છે. આ બદલાતા હવામાન વચ્ચે હવે ગરમીને લઈને જે…

T20 World Cup Breaking : T20 વર્લ્ડ કપમાં સૌથી મોટી ઉંમરના ખેલાડીની ફિફ્ટીનો રેકોર્ડ 48 કલાકમાં જ તૂટી ગયો

2026 નો T20 વર્લ્ડ કપ જે પણ જીતશે, આવનારા વર્ષો સુધી આ વર્લ્ડ કપ યાદ રહેશે. તેનું કારણ એસોસિએટ ટીમો અને તેમનું પ્રદર્શન છે. જ્યારે બધી એસોસિએટ ટીમો મોટા અપસેટ…

Toilet Seat cleaning : ટોયલેટ સીટ પરથી પીળા ડાઘ મિનિટોમાં દૂર કરવાના ઘરેલુ ઉપાયો

ટોયલેટ સીટ પર ઘણીવાર જિદ્દી પીળા ડાઘ પડી જાય છે. આ ડાઘ માત્ર ગંદા જ નથી દેખાતા પણ તેમાં બેક્ટેરિયા પણ હોઈ શકે છે. ક્યારેક, મોંઘા ક્લીનર્સ પણ આ ડાઘ…

Video : ભક્તિ અને સેવાનો અનોખો સંગમ, જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં સંત ભંડારો

જૂનાગઢની પાવન ધરામાં યોજાયેલા સંત ભંડારાએ મહાશિવરાત્રીના મેળામાં ભક્તિ અને સેવાનો અનોખો સંગમ સર્જ્યો. મોટી સંખ્યામાં સંતો અને શ્રદ્ધાળુઓની હાજરીથી સમગ્ર વાતાવરણ ભજન, ભક્તિ અને સેવાભાવથી ગુંજાયમાન બન્યું હતું. જૂનાગઢની…

IND vs PAK T20 WC Breaking: 15 ફેબ્રુઆરીએ ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી લાઈવ

વિવાદનો અંત આવ્યો છે, મામલો ઠંડો પડી ગયો છે, અને રાહ પૂરી થવાની છે. જે મેચે ખૂબ જ હોબાળો મચાવ્યો હતો અને જેના રમાવાને લઈ અસમંજસ હતું તે મેચનો સમય…

Richest Person of Gujarat : ગુજરાતના 5 સૌથી અમીર બિઝનેસમેન કોણ ? તમે નહીં જાણતા હોવ નામ, જુઓ List

ગુજરાત દેશના સૌથી સમૃદ્ધ રાજ્યોમાંનું એક છે અને અહીંથી અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ ઊભા થયા છે. ઉદ્યોગ, ફાર્મા, એનર્જી અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં ગુજરાતના અબજોપતિઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ ઓળખ…

IND vs PAK T20 WC Breaking: ભારત-પાકિસ્તાન મેચમાં ફરી સંકટના વાદળો, 15 ફેબ્રુઆરીએ શ્રીલંકામાં ભારે વરસાદની આગાહી

T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો રવિવારે, 15 ફેબ્રુઆરીએ કોલંબો ખાતે રમાવાનો છે. પરંતુ શ્રીલંકાના હવામાન વિભાગે 15 અને 16 ફેબ્રુઆરી માટે ભારે વરસાદ અને વીજળી સાથેના…

Breaking News : ગુજરાતમાં રેશનકાર્ડના બદલે ડિજિટલ ફૂડ કૂપન સિસ્ટમ, સરકારનો મોટો નિર્ણય

ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનો અંગે ભ્રષ્ટાચાર અને ગુણવત્તા સંબંધિત ફરિયાદો વર્ષોથી સાંભળવા મળે છે. લાભાર્થીઓને આપવામાં આવતા અનાજમાં ગેરરીતિ, સગેવગે અથવા ઓછું વજન જેવી સમસ્યાઓની ફરિયાદો વારંવાર રાજ્યના ગુજરાત રાજ્ય…

ભારતમાં ટેક્સીનો ઇતિહાસ : જાણો ક્યારે અને કયા શહેરમાં દોડી હતી દેશની પ્રથમ ટેક્સી ?

તાજેતરમાં, ભારત ટેક્સી સેવા દિલ્હી-એનસીઆરમાં સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી હતી. હાલમાં, તે મુખ્યત્વે દિલ્હીમાં ઉપલબ્ધ છે, પરંતુ ધીમે ધીમે અન્ય મોટા શહેરોમાં પણ વિસ્તરશે. શું તમે જાણો છો કે…

સાવધાન ! મોબાઈલમાંથી નેટવર્ક ગયું અને બેંક ખાતું સાફ : જાણો ઈ-સિમ દ્વારા મહિલા સાથે કેવી રીતે થઈ લાખોની છેતરપિંડી

મુંબઈની એક મહિલાને ઈ-સિમની આડમાં સાયબર ગુનેગારોએ નિશાન બનાવી હતી. થોડી જ મિનિટોમાં તેના બેંક ખાતામાંથી ₹1.1 મિલિયન ઉપાડી લેવામાં આવ્યા હતા. આ માહિતી સાયબર દોસ્ત I4C દ્વારા X પ્લેટફોર્મ…

T20 World Cup Breaking : ઈશાન કિશને 20 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ, સૌથી ઝડપી 100 રનનો વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો

ઇશાન કિશને ફરી એકવાર શાનદાર ઇનિંગ રમીને પોતાની પ્રતિભા દર્શાવી. ડાબા હાથના બેટ્સમેનએ નામિબિયા સામે માત્ર 20 બોલમાં અડધી સદી ફટકારી અને 24 બોલમાં 61 રન બનાવ્યા. ઇશાને તેની તોફાની…

બાંગ્લાદેશમાં કેવી રીતે થાય છે મતોની ગણતરી? ચૂંટણી પરિણામો જાહેર કરવાની આવી હોય છે પ્રક્રિયા

ગુરુવારે મતદાન પૂર્ણ થતાં જ બાંગ્લાદેશમાં મત ગણતરી શરૂ થઈ ગઈ. બાંગ્લાદેશ ચૂંટણી પંચ અનુસાર, મતદાનનો સત્તાવાર સમય સવારે 7:30 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો હતો. જોકે, આ સમય પહેલા…

ભારત સહિત આ પાંચ દેશોએ છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ ખરીદ્યુ સોનુ, વેચવામાં આ દેશ રહ્યો નંબર 1

તાજેતરમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. 2020 થી 2025 ના પાંચ વર્ષના સમયગાળામાં સોનાના ભાવમાં 265% નો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન, ચીન, પોલેન્ડ, તુર્કી અને…

T20 WC Breaking : સુપર ઓવરમાં અજેય છે ટીમ ઈન્ડિયા, પાકિસ્તાન ત્રણ વાર હાર્યું, જાણો અન્ય ટીમોના શું છે હાલ

T20 વર્લ્ડ કપની 13મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવ્યું. આશ્ચર્યજનક વાત એ છે કે દક્ષિણ આફ્રિકાએ બે સુપર ઓવર પછી આ જીત મેળવી. સુપર ઓવરમાં અફઘાનિસ્તાનનો રેકોર્ડ ખૂબ જ ખરાબ…

Breaking News : T20 વર્લ્ડ કપ 2026 માં બુમરાહની એક ભૂલને કારણે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, જાણો

સતત બીજી વખત ખિતાબ જીતવાના લક્ષ્ય સાથે T20 વર્લ્ડ કપ 2026માં ઉતરેલી ભારતીય ટીમ માટે ચિંતાઓ ઓછી થતી દેખાતી નથી. જ્યાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર…

સાવધાન! ચપ્પલ પહેરીને ગાડી ચલાવતા પહેલા ટ્રાફિકના આ નિયમો ખાસ જાણી લો, નહીં તો કપાઈ શકે છે મેમો

ભારતમાં ઘણા ડ્રાઇવરોને ટ્રાફિક નિયમોનું સંપૂર્ણ જ્ઞાન હોતું નથી. જોકે, કેટલાક નિયમો એવા પણ છે જે મૂંઝવણમાં મૂકે છે. આવી જ એક ચર્ચા ચપ્પલ પહેરીને વાહન ચલાવવા બદલ ટ્રાફિક દંડ…

Breaking News : અદાણી માનહાનિ કેસમાં પત્રકાર રવિ નાયર દોષિત, કોર્ટે ફટકારી 1 વર્ષની જેલ અને દંડ

ગાંધીનગરના માણસા ખાતેની મેજિસ્ટ્રેટ કોર્ટે, પત્રકાર રવિ નાયરને ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા છે અને દંડ સાથે એક વર્ષની કેદની સજા ફટકારી છે. આ કેસ અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી…

ગુંડાઓની ભરતી માટે અમદાવાદ આવેલો કોટાનો ખૂંખાર ગેંગસ્ટર ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાયો

ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનના કોટાનો ગેંગસ્ટર, પોતાની ગેંગમાં ગુંડ્ડાઓની ભરતી કરવા માટે અમદાવાદ આવ્યો હતો. પોતાના સાગરીત સાથે અમદાવાદ આવીને કોટાનો ગેંગસ્ટર અમદાવાદના આરોપીઓને પોતાની ગેંગમાં ભરતી કરવા માટે આવ્યો…

રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવા -15 APMCની મુદત લંબાવવા સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેજા હેઠળની ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC)ના સુચારુ વહીવટ માટે બે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા…

Breaking News : બોલિવૂડ પર કોની નજર? ધુરંધર 2 રિલીઝ પહેલા જ રણવીર સિંહને સીધી વોટ્સએપ પર મળી ધમકી

બોલિવૂડ અભિનેતા Ranveer Singh અંગે એક ગંભીર ઘટના સામે આવી છે. તેમની આગામી ફિલ્મ ધુરંધર 2 ની રિલીઝ પહેલા જ તેમને વોટ્સએપ મારફતે ધમકી મળ્યાનું જાણવા મળ્યું છે. આ ધમકી…

Tv9 ના અહેવાલ બાદ સફાળા જાગ્યા ભાવનગર મનપાના સત્તાધિશો, હવે ધૂળ ખાતી ઈ-બસ રસ્તા પર થશે દોડતી- Video

ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધિશોનો જ્યા સુધી કાન ન આમળવામાં આવે ત્યા સુધી તેમને કોઈ કામગીરી દેખાતી નથી. છેલ્લા ઘણા સમયથી શહેરમાં સિટી બસ સેવા ઠપ્પ થઈ છે. કેન્દ્ર સરકારની યોજનાથી શહેરને…

IND vs PAK T20 WC Breaking : બંધબારણે પાકિસ્તાન અને ICC વચ્ચે થઈ સોદાબાજી ! T20 વર્લ્ડ કપ બાદ થશે મોટી જાહેરાત

2026 T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને ચાલી રહેલા વિવાદનો હવે અંત આવ્યો છે. શરૂઆતમાં, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે બાંગ્લાદેશ સાથે એકતા દર્શાવતા, 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામેની ગ્રુપ…

અમદાવાદની રોનક બદલવાનું સ્વપ્ન, આધુનિક વિકાસ માટે ખર્ચાશે કરોડો રૂપિયા, રૂ. 18518 કરોડનું રજૂ કરાયું બજેટ

અમદાવાદ મહાનગરપાલિકાની આ વર્ષે સામાન્ય ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં ફરી સત્તા મેળવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીન ભાજપ હસ્તકની સ્ટેન્ડિંગ કમિટીએ, રૂપિયા 18518 કરોડનું બજેટ રજૂ કર્યુ છે. આ બજેટમાં…

અમદાવાદીઓને હાશકારો.. 6 મહત્વના બ્રિજના રિપેરિંગને મળી લીલી ઝંડી, 68 કરોડના ખર્ચે 12 મહિનામાં થશે મરામત, જાણો નામ

અમદાવાદ શહેરમાં આવેલા કુલ 6 મહત્વના બ્રિજનું રિપેરિંગ કામ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. આ નિર્ણય બ્રિજોના ઈન્સ્પેક્શન બાદ લેવામાં આવ્યો છે, જેમાં બેરિંગ ખામીયુક્ત હોવાનું સામે આવ્યું હતું. ઈન્સ્પેક્શન…

IND vs PAK T20 WC Breaking : ICC એ પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો, ભારત સાથે ત્રિકોણીય શ્રેણી સહિતની ત્રણેય માંગણીઓ ફગાવી

2026 T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચનો મુદ્દો હવે નવો વળાંક લઈ રહ્યો છે, જેમાં ICC એ પાકિસ્તાનની ત્રણ મુખ્ય માંગણીઓ ફગાવી દીધી છે. ICC એ ભારત-પાકિસ્તાન શ્રેણી, ત્રિકોણીય શ્રેણી અને…

પોરબંદરમાં હથિયાર સાથે દાંડિયારાસ રમતો જોવા મળ્યો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા, વીડિયો વાયરલ

પોરબંદરમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં હથિયાર સાથે ફરતો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા દાંડિયારાસ રમતો જોવા મળ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો…

Breaking News : 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીની ચમકી કિસ્મત, ₹13,000 કરોડની કિંમતની કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો

ભારતના યુથ સેન્સેશન વૈભવ સૂર્યવંશીએ 14 વર્ષની ઉંમરે ક્રિકેટની દુનિયામાં પોતાનું નામ બનાવી લીધું છે. તેણે તાજેતરમાં જ ભારતની અંડર-19 વર્લ્ડ કપ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, ફાઇનલમાં ઐતિહાસિક 175…

Breaking News : ગુજરાતી બિઝનેસમેન મુકેશ અંબાણી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કેપ્ટન Pat Cummins સાથે મળી ભારતમાં લોન્ચ કરશે આ વસ્તુ, જાણો

Reliance Industries Limitedની FMCG કંપની Reliance Consumer Products Limited (RCPL) એ ઓસ્ટ્રેલિયાની ‘બેટર-ફોર-યુ’ પીણા કંપની Goodness Group Global (GGG) માં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો છે. આ સોદા સાથે RCPL એ…

બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણના નિયમોનો છડેચોક ઉલાળિયો, વરઘોડામાં કરાયુ ફાયરિંગ- Video

ઠાકોર સમાજના આગેવાનો દ્વારા સમાજના કુરિવાજો, ખોટા દેખાડા, દેખાદેખીમાં થતા ખર્ચા અને વ્યસન મુક્તિ માટે સમાજનું એક 16 સૂત્રીય બંધારણ ઘડ્યુ છે. સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા સમાજ માટે કેટલાક નિયમો બનાવવામાં…

T20 WC Breaking : લાઈવ મેચ દરમિયાન યુઝવેન્દ્ર ચહલની બોડી-શેમિંગ? બે દિગ્ગજ ક્રિકેટરો વિવાદમાં ફસાયા

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલ લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. તેણે તાજેતરમાં જ કોમેન્ટ્રી ડેબ્યૂ કર્યું છે. તેઓ T20 વર્લ્ડ કપ 2026 માટે સ્ટાર સ્પોર્ટ્સની હિન્દી કોમેન્ટ્રી ટીમનો…

રાત્રે સૂતા પહેલા લગાવો આ ‘3 વસ્તુ’, સવારે જોવા મળશે સાફ અને ચમકદાર ચહેરો

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેનો ચહેરો સાફ, ચમકદાર અને હેલ્ધી દેખાય પરંતુ પ્રદૂષણ, ધૂળ-માટી અને વ્યસ્ત જીવનશૈલી ત્વચાની નેચરલ ચમક (Glowing Skin Tips) છીનવી લે છે. આવી સ્થિતિમાં લોકો…

Valentine Day 2026: પ્રેમ માટે ખાસ દિવસ, 3 રાશિઓ માટે લક ખુલી જશે

પ્રેમ, રોમાંસ અને લાગણીઓનો તહેવાર વેલેન્ટાઇન ડે દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં વેલેન્ટાઇન ડે જ્યોતિષીય દૃષ્ટિકોણથી પણ ખાસ માનવામાં આવી રહ્યો છે. આ દિવસે સુખ…

AI ડૉક્ટરો બનશે દેશના નાગરિકોના નવા સાથી, IHD 2026માં ડૉ. સંગીતા રેડ્ડીનું ચોંકાવનારું નિવેદન

આઇએચડી 2026 માં, એપોલો હોસ્પિટલ્સ ગ્રુપના જોઇન્ટ એમડી ડૉ. સંગીતા રેડ્ડીએ આરોગ્ય સંભાળના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે દર્દીની સુરક્ષા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડિજિટલ સ્વાસ્થ્યના પરિવર્તનકારી પ્રભાવ તેમજ…

ICC T20 WC 2026: 17 વર્ષની રાહનો અંત: હેટમાયર બન્યો વેસ્ટ ઇન્ડીઝનો નવો ‘સિક્સર કિંગ’, દિગ્ગજ ગેઇલ પાછળ છૂટ્યો

વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડ વચ્ચેની મેચમાં શિમરોન હેટમાયરનું વિસ્ફોટક પ્રદર્શન સ્પષ્ટ જોવા મળ્યું. હેટમાયરએ પોતાના બેટથી એવી આગ લગાવી કે ક્રિસ ગેઈલનો રેકોર્ડ પણ તૂટી જવાથી બચી શક્યો નહીં. ક્રિસ…

ICC T20 WC 2026: સૂર્યકુમાર યાદવનો ખાસ મિત્ર હવે બનશે ‘દુશ્મન’, જાણો કોણ છે આ ખેલાડી જે મેદાન પર આપશે ટક્કર!

સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયા આજે T20 વર્લ્ડ કપ 2026 ના પ્રથમ મેચ માટે મેદાનમાં ઉતરશે. સૂર્યા લાંબા સમયથી ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે, પરંતુ આ તેની પહેલી…

Icc T20WC Breaking News: WI vs SCO: T20 વર્લ્ડ કપના પહેલા દિવસે WIની શાનદાર જીત, સ્કોટલેન્ડને હરાવી રચાયો ઈતિહાસ

વેસ્ટ ઇન્ડીઝે 2026 ના T20 વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડને 35 રનથી હરાવ્યું હતું. વર્લ્ડ કપના પહેલા જ દિવસે હેટ્રિક નોંધાઈ હતી. રોમારિયો શેફર્ડ T20 વર્લ્ડ કપમાં હેટ્રિક લેનાર વેસ્ટ ઇન્ડીઝનો પ્રથમ…

Breakig News : ગુજરાતી બિઝનેસમેન મુકેશ અંબાણીની નવી ચાલ, વેનેઝુએલાનું તેલ બનશે ભારતનું વ્યૂહાત્મક હથિયાર!

રશિયા નહીં, હવે વેનેઝુએલાનું તેલ ભારત માટે એક નવી વ્યૂહાત્મક શક્તિ બની રહ્યું છે. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે વેનેઝુએલા સાથે ફરી એક મોટો તેલ…

T20 World Cup Breaking : USA એ જીત્યો ટોસ, ટીમ ઈન્ડિયા પહેલા કરશે બેટિંગ, સંજુ-બુમરાહ ટીમમાંથી બહાર

ભારત T20 વર્લ્ડ કપ 2026 માં પોતાના અભિયાનની શરૂઆત કરવા માટે તૈયાર છે. ભારતનો પહેલો મુકાબલો યુનાઇટેડ સ્ટેટ્સ સામે છે. આ મેચ માટે ટોસ થઈ ચૂક્યો છે. યુએસએના કેપ્ટન મોનંક…

Breaking News: મેડિકલમાં પ્રવેશ માટેની NEET PGમાં -40 કટ-ઓફ જોઈને સુપ્રીમ કોર્ટ પણ થઈ સ્તબ્ધ, NBEMSને કર્યો આ નિર્દેશ

નીટ પીજી કટ-ઓફ ઘટાડીને -40 ગુણ કરવો યોગ્ય છે કે નહીં? તે અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય હજુ આવવાનો બાકી છે. ન્યાયાધીશ પામિદિઘંટમ નરસિંહા અને આલોક આરાધેની બેન્ચે મેડિકલ પોસ્ટગ્રેજ્યુએટ કોર્સમાં…

દોડતી ચાંદીને કોની નજર લાગી ? આ ધાતુમાં હવે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ ઊભી થઈ, રોકાણકારો ‘પાયમાલ’ થયા

વર્ષ 2026ની શરૂઆતમાં ચાંદીના ભાવ રોકાણકારો માટે કોઈ રોલર-કોસ્ટર રાઈડથી ઓછા નથી રહ્યા. જાન્યુઆરીના અંત સુધી રેકોર્ડ તેજી બતાવ્યા બાદ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ચાંદીના ભાવમાં અચાનક મોટો કડાકો જોવા મળ્યો…

Breaking News : T20 World Cup 2026 માં ઇન્જરી નો આતંક, 7 ખેલાડીઓ ટુર્નામેંટમાંથી બહાર

T20 વર્લ્ડ કપ શરૂ થવાના માત્ર 24 કલાક પહેલાં ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. ઝડપી બોલર હર્ષિત રાણા ઘૂંટણની ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. દક્ષિણ આફ્રિકા સામેની…

સાબરકાંઠાના પ્રાંતિજના સલાલ ગામે ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

સાબરકાંઠાના પ્રાંતિજના સલાલ ગામમાંથી પોલીસે, આરોગ્ય માટે અતિ જોખમી એવુ ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતરથી બનાવવામાં આવતા કૃત્રિમ દૂધ, બનાવટી દૂધ બનાવવાનો કાચો માલસામાન અને મશીનરી સાથે ચાર આરોપીઓને ઝડપી…

Breaking News : ₹ 1,786 કરોડ માર્કેટ કેપ વાળી આ કંપનીને મળ્યો મોટો ઓર્ડર, ઓટો સેક્ટરમાં ઉછાળાની શક્યતા, આ શેર પર ખાસ નજર

Talbros Automotive Components Limited (TACL)ને મળેલા ઓર્ડર્સમાં ગાસ્કેટ, હીટ શિલ્ડ, ફોર્જિંગ કમ્પોનન્ટ્સ, ચેસિસ ભાગો, હોઝ અને એન્ટી-વાઇબ્રેશન પ્રોડક્ટ્સ જેવા વિવિધ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહન (EV) સેગમેન્ટ…

Breaking News : સૂર્યકુમાર યાદવે ખોલ્યું મોટું રાઝ, ગંભીરના આવ્યા પછી ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં શું બદલાયું? જાણો

T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થવાની છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન India national cricket team તે દિવસે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યુએસએ સામે પોતાનો પહેલો ગ્રુપ મેચ રમશે. સાંજે 7 વાગ્યે…

Breaking News : 6,95,699 રોકાણકારો વાળી કંપનીને મળ્યો 150 મેગાવોટનો મોટો ઓર્ડર, શેર બન્યા રોકેટ

ભારતની અગ્રણી નવીનીકરણીય ઉર્જા કંપની Waaree Energies માટે વર્ષ 2026ની શરૂઆત અત્યંત સકારાત્મક રહી છે. કંપનીને અમેરિકા તરફથી 150 મેગાવોટના સોલાર મોડ્યુલ સપ્લાયનો મહત્વપૂર્ણ ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડરથી વારી…

ICC T20 WC 2026: ભારતની આ ચાલથી બર્બાદ થઈ જશે પાકિસ્તાન ક્રિકેટ, ટીમ ઈન્ડિયા કોલંબો જશે, ટોસ માટે મેદાન પર આવશે સૂર્યકુમાર યાદવ

પાકિસ્તાને ભારત સામે T20 વર્લ્ડ કપ મેચનો બહિષ્કાર કર્યો છે, પરંતુ સરકારના આ નિર્ણયથી પાકિસ્તાની ક્રિકેટને ભારે નુકસાન થશે. ICC એ પાકિસ્તાન ક્રિકેટને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવાની તક આપી…

Breaking News : હવે ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે! જગત જમાદાર ટ્રમ્પના દાવા પર સરકારે આપ્યું મોટું નિવેદન

છેલ્લા કેટલાક દિવસોથી ભારતની તેલ ખરીદી નીતિ અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા ચાલી રહી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump દ્વારા કરવામાં આવેલા એક દાવા બાદ આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો…

Top 5 Hollywood Sci-Fi Web Series : જો તમે સાયન્સ ફિક્શન અને થ્રિલર સીરિઝ જોવાના શૌખીન છો, તો આ બેસ્ટ સીરિઝ છે

જો તમે રોમેન્ટિક,કોમેન્ડી તેમજ એક્શન જેવી સીરિઝ જોઈને કંટાળી ગયા છો. તો આજે અમે તમને કેટલીક એવી સાયન્સ ફિક્શનથી ભરપુર સીરિઝ વિશે વાત કરીશું, જે તમારા પરિવારને ખુબ પસંદ આવશે.…

વડોદરા: JCB કેબિનમાં 10 મહિલાઓ અને ટ્રોલીમાં બાળકો ! 17 શ્રમિકોને ‘કચરા’ની જેમ ભરી ચાલકે જોખમી મુસાફરે…

વડોદરામાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ખોડિયારનગર વિસ્તારમાં એક JCB ચાલકે માનવતા અને કાયદો બંને ભૂલીને શ્રમિકોના જીવ જોખમમાં મૂક્યા હતા. રસ્તા પરથી પસાર…

Health Tips : આટલી વાત દરેક લોકોને ખબર હોવી જોઈએ, સવારે ખાલી પેટે કેટલું પાણી પીવું જોઈએ?

સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે પાણી પીવું સ્વાસ્થ્ય માટે એક સારી આદત માનવામાં આવે છે. ઘણી વ્યક્તિઓ તેને દિવસની સકારાત્મક શરૂઆત માને છે અને રોજિંદી જીવનશૈલીમાં તેને સામેલ કરે…

T20 WORLD CUP BREAKING : ગુજરાતમાં જન્મેલો આ ખેલાડી આજે USA ક્રિકેટ ટીમનો છે કેપ્ટન

મોનાંક દિલીપભાઈ પટેલ એક ભારતીય મૂળના અમેરિકન ક્રિકેટર અને યુનાઇટેડ સ્ટેટ્સના વર્તમાન કેપ્ટન છે . જમણા હાથના બેટ્સમેન અને વિકેટકીપર , પટેલ ૨૦૧૯ માં તેમના ડેબ્યૂથી અમેરિકન ક્રિકેટના વિકાસમાં એક…

Breaking News : 7,10,900 રોકાણકારો વાળી કંપનીનું ક્રિકેટમાં ડેબ્યૂ, IPL 2026 માટે RCBની પ્રિન્સિપાલ સ્પોન્સર બની

ભારતની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝે ક્રિકેટની દુનિયામાં સત્તાવાર રીતે પગલું મૂક્યું છે. કંપનીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સાથે ત્રણ વર્ષની…

Breaking News : લોકસભામાં ના બોલી શક્યા પીએમ મોદી, વિપક્ષના હોબાળા બાદ ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત

સંસદના બજેટ સત્રમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલુ છે. બંને પક્ષો એકબીજા પર ગૃહની અંદર અને ગૃહની બહાર શાબ્દિક હુમલો કરી રહ્યા છે. ભૂતપૂર્વ આર્મી ચીફ એમએમ…

Breaking News : 16,249 કરોડ માર્કેટ કેપ વાળી આ કંપનીનું થશે Demerger, રોકાણકારોની શેર પર નજર

BASF India Limitedને તેની કૃષિ સોલ્યુશન્સ બિઝનેસના ડીમર્જર માટે મોટું પગલું મળ્યું છે. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) તરફથી ‘નો ઑબ્જેક્શન લેટર’ પ્રાપ્ત થયું છે. આ માહિતી SEBI (LODR) નિયમો…

ટ્રેડ ડિલના પગલે અમેરિકાએ ભારત પરનો ટેરિફ ઘટાડતા, જેમ્સ એન્ડ જ્વેલરી વ્યવસાય ચમકી ઉઠશે

અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડિલ થવાની સાથે અમેરિકાએ લાદેલ ટેરિફનો દર ઘટાડ્યા બાદ જેમ્સ એન્ડ જ્વેલરી વ્યવસાય ફરી ધમધમતો થશે. અમેરિકાએ ભારત ઉપર ટેરીફ ડ્યુટી વધારતા જ, ભારતીય જેમ્સ…

Breaking News : શેરબજારમાં ‘માર્કેટ 2.0’નો આગાઝ ! શું ભારત ફરીથી કોરોના કાળ જેવો ઐતિહાસિક બુલ રન જોશે ?

ભારતીય શેરબજારમાં આજે જોવા મળેલો ઉછાળો સામાન્ય નથી પરંતુ તે ‘માર્કેટ 2.0’ ના આગમનનો સંકેત છે. બજારના દિગ્ગજ અને મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડના ફાઉન્ડર રામદેવ અગ્રવાલે માર્કેટને લઈને એક મહત્વનો…

સસંદમાં કાગળો ફેંકવા બદલ 8 વિપક્ષી સાંસદ સમગ્ર બજેટ સત્રમાંથી સસ્પેન્ડ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન થયેલા, થયેલા હોબાળા દરમિયાન ટેબલ પર ચઢીને સ્પીકરના પોડિયમ તરફ કાગળો ફેંકનારા વિપક્ષી સાંસદો સામે સ્પીકર ઓમ બિરલાએ કડક કાર્યવાહી કરી છે. ગૃહમાં…

Solar Panel : આવી ગયું ઓલ-ઇન-વન Solar Energy ડિવાઇસ, હવે અલગ સોલાર પેનલ અને બેટરીની જરૂર નહીં પડે! જાણો

ભારતે સ્વચ્છ અને ટકાઉ ઊર્જાના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સફળતા મેળવી છે, જે સૌર ટેકનોલોજીના ભવિષ્યને બદલી શકે છે. અત્યાર સુધી સૌર પ્રણાલીમાં વીજળી ઉત્પન્ન કરવા માટે સૌર પેનલ અને…

‘બજેટ 2026’ માત્ર આંકડા નહીં ‘વિકસિત ભારત’નો આખો નકશો બદલી નાખશે, મેન્યુફેક્ચરિંગ, AI અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટો દાવ

ઉત્પાદન (Manufacturing) અને AI પર ધ્યાન કેન્દ્રિત કરીને આ બજેટ એ સુનિશ્ચિત કરે છે કે, ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર બની રહે. આ બજેટમાં આશરે 60-70% સાતત્ય (Continuity)…

Breaking News: રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહી પર હાઈકોર્ટે લગાવ્યો વચગાળાનો સ્ટે

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહી પર હાઈકોર્ટે ત્રણ મહિનાનો વચગાળાનો સ્ટે આપ્યો છે. આ નિર્ણયથી 1358 પરિવારોને મોટી રાહત મળી છે. હાઈકોર્ટે GRT ને અપીલ પર ત્રણ મહિનામાં નિર્ણય લેવા…

Top 5 Hollywood Thriller Web Series : વીકએન્ડમાં હોલિવુડની થ્રિલરથી ભરપુર સીરિઝ જુઓ

આ તમામ સીરિઝ,સસ્પેન્સ,ક્રાઈમ અને મનોવૈજ્ઞાનિક થ્રિલરથી ભરપુર છે. જે લોકો થ્રિલર જોવાના ચાહકો છે. તેમણે એક વખત જરુર આ સીરિઝ જોવી જોઈએ. તમે આ ટોપ 5 હોલિવુડ થ્રિલર સીરિઝ જોઈ…

Gold Silver: ETFમાં રોકાણ કરનારા રડ્યા પણ મ્યુચ્યુઅલ ફંડ વાળા હસ્યા! એક જ સેક્ટર તેમ છતાંય રિટર્નમાં જમીન-આસમાનનો તફાવત કેમ?

છેલ્લા 5 દિવસમાં સિલ્વર ETF એ 2 દિવસની અંદર 20-20% ની લોઅર સર્કિટ લગાવી છે, જ્યારે તેની સામે સિલ્વર મ્યુચ્યુઅલ ફંડ્સ (MF) માત્ર 5-7% જેટલા જ ઘટ્યા છે. હવે સવાલ…

Breaking News: IND vs PAK T20 World Cup: વર્લ્ડ ક્રિકેટમાંથી પાકિસ્તાનની હકાલપટ્ટી કરી શકે છે ICC, ભારત સામેની મેચનો બહિષ્કાર કરતા થયુ લાલઘુમ

IND vs PAK T20 World Cup Boycott Controversy: પાકિસ્તાન સરકારે તેમની મેન્સ ક્રિકેટ ટીમને 7 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહેલી T20 વિશ્વ કપને લઈને શ્રીલંકા જવાની અનુમતી આપી દીધી છે.…

Breaking News : 22 વર્ષના ખેલાડીએ 38 વર્ષના 24 વખત ચેમ્પિયન બનેલા ખેલાડીને હરાવ્યો

ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં સર્બિયાના નોવાક જોકોવિચનો સામનો સ્પેનના કાર્લોસ અલ્કારાઝ સામે હતો. આ મેચ ખુબ જ રસપ્રદ રહી છે. એક બાજુ યુવા જોશ તો બીજી બાજુ અનુભવી ખેલાડી હતો. પહેલો…

Breaking News: Budget 2026 અનુસાર ઈન્કમટેક્સ ચોરી કરનારાઓને હવે નહીં થાય જેલ, સરકારે કરી આ મોટી જાહેરાત

Budget 2026: જો તમે કડક આવકવેરા નિયમો અને ચકાસણી પ્રક્રિયાઓથી ડરતા હતા, તો નાણાકીય વર્ષ 2026-27 માટેનું બજેટ રાહતનો શ્વાસ લે છે. સંસદમાં બજેટ રજૂ કરતી વખતે, નાણામંત્રી નિર્મલા સીતારમણે…

ભારત રિફોર્મ એક્સપ્રેસ ઉપર સવાર… પીએમ મોદીએ કહ્યું, “એક એવું બજેટ જે વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે”

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે, 1 ફેબ્રુઆરીને રવિવારે સંસદમાં નાણાકીય વર્ષ 2026-2027 માટેનુ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. પીએમ મોદીએ બજેટને ઐતિહાસિક ગણાવ્યું અને નાણામંત્રીને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું, “આ બજેટ વર્તમાનના…

Vastu Tips : ઘરના મની પ્લાન્ટમાં મૂકો આ એક વસ્તુ, નાણાને લગતી તમામ મુશ્કેલીઓ થશે દૂર !

બાલ્કની કે બગીચામાં લગાવેલા છોડ ઘરની શોભા વધારવા સાથે વાતાવરણને તાજું અને શાંત બનાવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, કેટલાક વિશેષ છોડ હકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિને આમંત્રિત કરે છે, જેમાં મની…

જમ્યા પછી મીઠી વસ્તુ ખાવાનું મન કેમ થાય છે ? તમે નહીં જાણતા હોવ સાચું કારણ

ભારતીય ઘરોમાં ભોજન પછી મીઠાઈ ખાવી એ લગભગ એક પરંપરા છે. લોકો ઘણીવાર રાત્રિભોજન પછી મીઠાઈ ખાવા માંગે છે, જ્યારે અન્ય લોકો દરેક ભોજન પછી મીઠાઈ ખાવાનું પસંદ કરે છે.…