Month: January 2026

શનિના આ બે ગોચર આગામી પાંચ મહિનામાં ઘણી રાશિઓ પર અસર કરશે. જાણો સાડાસાતી હેઠળની રાશિઓને કેવો ફાયદો થશે.

આગામી પાંચ મહિનામાં શનિની બે ગોચર અનેક રાશિઓ પર અસર કરશે. આ ગોચર મહત્વપૂર્ણ છે, જેમાં શનિની નક્ષત્ર ગોચર અને શનિની વક્રી ગતિનો સમાવેશ થાય છે. ચાલો જોઈએ કે 2026…

Breaking News: શું પાકિસ્તાને બલૂચિસ્તાન ગુમાવ્યું? BLA એ એકસાથે 10 શહેરોમાં બોલાવ્યો સપાટો, જીવ બચાવીને ભાગ્યા પાકિસ્તાની જવાનો

‘ધ બલૂચિસ્તાન પોસ્ટે’ (The Balochistan Post) X પર પોસ્ટ કરીને માહિતી આપી છે કે, BLA ના લડવૈયાઓ બજારો પર કબજો કરી રહ્યા છે, ત્યારે સ્થાનિક બલૂચ જનતા ખુશીઓ અને તાળીઓના…

માત્ર 30 મિનિટમાં સોના અને ચાંદીમાથી 3 ટ્રિલિયન ડૉલર થી વધુનું ધોવાણ, આ મોટી ઉથલ પાથલ પાછળનું જાણો સ્પષ્ટીકરણ

સોના અને ચાંદીમાંથી મિનિટોમાં $3 ટ્રિલિયન ડૉલરથી વધુ રકમ ગાયબ થઈ જવાથી વિશ્વભરના રોકાણકારો અને વેપારીઓ આઘાતમાં છે. તાજેતરના અઠવાડિયામાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા પછી સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો…

Breaking News : મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારે લીધા શપથ

રાજકીય વર્તુળોમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે: સુનેત્રા પવારે આખરે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. નાયબ મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ રાજભવન ખાતે યોજાયો હતો. સુનેત્રા પવારના શપથ ગ્રહણ સમારોહમાં…

ચાંદીના બજારમાં આવી શકે છે ‘ઉલટફેર’! આવતીકાલની આ એક જાહેરાત બદલી નાખશે ‘આખી રમત’, સૌથી મોટું એલાન થશે કે નહીં?

ચાંદી (Silver) એ એક એવી કોમોડિટી છે કે, જે રોકાણ અને ઔદ્યોગિક એમ બંને શ્રેણીમાં આવે છે. આ જ બાબત તેને બીજી ધાતુઓથી અલગ પાડે છે. જીઓપોલિટિકલ તણાવ અને મોંઘવારીના…

ભારતમાં ગેસ્ટ્રોએન્ટેરોલોજીકલ રોગો: એક વધતો જતો જાહેર આરોગ્ય પડકાર

ભારતમાં ગેસ્ટ્રોએન્ટેરોલોજીકલ રોગો એક ગંભીર જાહેર આરોગ્ય પડકાર તરીકે ઉભરી રહ્યા છે. દેશની વિશાળ વસ્તી વિવિધતા, ઝડપી શહેરીકરણ, બદલાતી જીવનશૈલી અને આહારની બદલાયેલી આદતો, આ રોગોના વધતા જતા કેસ માટે…

સવારે કે સાંજે ? ‘નાળિયેર પાણી’ પીવાનો સાચો સમય કયો ? આટલું ધ્યાન રાખશો તો, ભરપૂર ફાયદા મળશે

આજકાલ લોકોની જીવનશૈલી ખૂબ જ અસ્ત-વ્યસ્ત થઈ ગઈ છે અને ખાવા-પીવાનો પણ કોઈ સમય નિશ્ચિત હોતો નથી, જેના કારણે તણાવ વધી જાય છે અને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે.…

આણંદમાં શૂટ થયેલી ગુજરાતી ફિલ્મ ‘ચણિયા ટોળી’ ને વૈશ્વિક સ્તરે પ્રશંસા, એક્ટર યશ સોનીએ જણાવી શૂટિંગની ઈન્સાઈડ સ્ટોરી

સફળ થિયેટ્રિકલ રન બાદ અને 2025ની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મોમાં સ્થાન મેળવનારી ફિલ્મ ‘ચણિયા ટોળી’ હવે શેમારૂમી પર ડિજિટલ પ્રીમિયર સાથે દર્શકો માટે ઉપલબ્ધ બની છે. અનોખી કલ્પના…

Breaking News : બદલાઈ ગયા FAStag ના નિયમો, એક ભૂલ અને ડ્રાઇવિંગ લાયસન્સ થશે સસ્પેન્ડ.. નહીં મળે NOC, જાણો

સરકાર દેશની પરિવહન વ્યવસ્થામાં સુધારો કરવા માટે ટોલ, ટ્રાફિક નિયમો અને FASTag સિસ્ટમમાં નોંધપાત્ર ફેરફારો અમલમાં મૂકી રહી છે. આમાંના ઘણા મુખ્ય નિયમો 1 ફેબ્રુઆરી, 2026 થી અમલમાં આવશે. નવા…

આ બિહારી ‘Chayguy’ લોસ એન્જલસમાં ચા બનાવીને કમાય છે આટલા, સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થઈ રહી છે તેની રિલ્સ- Video

નોકરી ગઈ… બીજુ કામ તુરંત મળવુ તો ઘણુ મુશ્કેલ હતુ. પોતાના વતન-ઘરથી હજારો કિલોમીટર દૂર, એક એવા દેશમાં રહેવુ જ્યા શ્વાસ લેવાના પણ પૈસા જોઈએ. એવા સ્થળે કોઈ જોબ વિના…

Silver Price : 4 લાખ ભાવ તો કંઈ નથી… અહીં છુપાયેલું છે ચાંદીના વધતા ભાવનું રહસ્ય, બજારમાં વિસ્ફોટક થશે! જાણો

એક સમય હતો જ્યારે ચાંદી તહેવારોમાં ચમકતા સિક્કાઓ, લગ્નોમાં બંગડીઓ અને પૂજા થાળી વાટકાઓ માટે ઓળખાતી હતી. પરંતુ હવે એ જ ચાંદી ભવિષ્યની ટેકનોલોજી અને સ્વચ્છ ઉર્જાનું મુખ્ય આધાર બની…

Top 5 Hollywood Crime & Mystery Web Series : આ સીરિઝ તમને શરુઆતથી અંત સુધી જોવા માટે જકડી રાખશે

આજે આપણે હોલિવુડની Crime & Mystery સીરિઝની લોકપ્રિય વેબ સિરીઝ વિશે વાત કરીશું, જેમાં રહસ્ય, ગુનાહિત તપાસ, માનસિક સંઘર્ષ અને થ્રિલ ભરેલી કહાનીઓ મુખ્ય વિષય તરીકે જોવા મળે છે. આવા…

Breaking News : પીવીવી ઇન્ફ્રા રાઇટ્સ ઇશ્યૂ દ્વારા 49.33 કરોડ એકત્ર કરશે

PVV ઇન્ફ્રા લિમિટેડે તારીખ 29 જાન્યુઆરી, 2026ના રોજ BSE લિમિટેડને જાણ કરી હતી કે કંપનીને તેના પ્રસ્તાવિત રાઈટ્સ ઇશ્યુ માટે ઇન-પ્રિન્સિપલ મંજૂરી મળી ગઈ છે. આ માહિતી SEBI (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ…

Breaking News : સોનાના ભાવમાં મોટી નવાજૂની થવાના એંધાણ! 3 Gold EFT ના ભાવ વધારાએ આપ્યા મોટા સંકેત, જાણો

આજે શેરબજાર બંધ થાય તે પહેલાંના છેલ્લા અડધા કલાકમાં ગોલ્ડ ETF બજારમાં અસાધારણ હલચલ જોવા મળી. ત્રણ મોટા ગોલ્ડ ETF એ તેમના છેલ્લા 2,000 દિવસના સર્વકાલીન ઉચ્ચ સ્તરને તોડી નાખ્યા,…

Vastu Tips: નાડા-છડી ઘરના વાસ્તુ દોષોને દૂર કરશે, આ સ્થળોએ બાંધવાથી સુખ અને સમૃદ્ધિમાં થશે વધારો

વાસ્તુ શાસ્ત્રમાં પવિત્ર દોરો, જેને મૌલી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને ખૂબ જ શુભ અને ઉર્જાવાન માનવામાં આવે છે. આ લાલ-સફેદ અથવા પીળો-સફેદ દોરો ભગવાન ગણેશ, હનુમાન અને દેવી…

Russian Web Series : રહસ્ય, રોમાંચ અને ઇતિહાસનો ‘કોમ્બો’ ! આ સિરીઝ જોઈને તમે જ કહેશો ‘વાહ ભાઈ વાહ’, એક એક સીન તમારું દિલ જીતી લેશે

1. Autsors (આઉટસોર્સ – 2024-2025): રશિયાની આ સૌથી વધુ ચર્ચાયેલી થ્રિલર ડ્રામા સિરીઝ 1990ના દાયકાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે, જ્યારે દેશમાં મૃત્યુદંડની સજા અમલમાં હતી. દુસાન ગ્લિગોરોવ (Dushan Gligorov) દ્વારા…

ધોતી-કુર્તામાં ક્રિકેટ, સંસ્કૃતમાં કોમેન્ટ્રી એક અનોખી મેચ રમાઈ જેનો વીડિયો વાયરલ, પીએમ મોદી કરી ચૂક્યા છે વખાણ

ધર્મ અને સંસ્કૃતિના શહેર કાશીમાંથી એક ફોટો સામે આવ્યો છે, જે આધુનિક રમતો અને પ્રાચીન પરંપરાઓના અદ્ભુત સંગમને દર્શાવે છે. મંગળવારે, રામપુરામાં જયનારાયણ ઇન્ટર કોલેજના મેદાનમાં “સંસ્કૃત બટુક ક્રિકેટ સ્પર્ધા”…

અજીત પવારના અવસાન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાતો પ્રશ્ન હવે શું ? NCPના સુપ્રીમો કોણ ? એનસીપી અજીત જૂથની કમાન કોણ સંભાળશે ?

મહારાષ્ટ્રના શક્તિશાળી નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું આજે સવારે બારામતી ખાતે વિમાન દુર્ઘટનામાં અચાનક અવસાન થવાથી મહારાષ્ટ્ર સહીત સમગ્ર રાજકીય જગત શોકમાં ડૂબી ગયું છે. અજીત પવારના એકાએક નિધન…

Vastu Tips: બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ ક્યાં રાખવું જોઈએ? જાણો સાચા નિયમો

યોગ્ય દિશામાં ડ્રેસિંગ ટેબલ હોય તો દાંપત્ય જીવન સુખમય રહે છે. એવું પણ માનવામાં આવે છે કે જો ડ્રેસિંગ ટેબલ ખોટી દિશામાં મૂકવામાં આવે તો તે લગ્નજીવનની ખુશીને કાયમ માટે…

Maharashtra Plane Crash: શું છે બ્લેક બોક્સ, પ્લેન ક્રેશ પછી કેમ મહત્વનું હોય છે બ્લેક બોક્સ?

નવા વર્ષના પહેલા મહિનાના અંત સાથે જ ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે, મહારાષ્ટ્રના બારામતીમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત કુલ પાંચ લોકોના મોત…